Back to BBC News ગુજરાતી

BBC News ગુજરાતીનો સંપર્ક કરો

તમારો મત, કૉમેન્ટ્સ અને સૂચનોને અમે આવકારીએ છીએ. અમારા સુધી તમારી વાત પહોંચાડવા નીચેના ફૉર્મની મદદ લો. અમે શક્ય હશે એટલું જલદી તમને પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

જો તમે કોઈ ફરિયાદ કરવા માગતા હોવ તો ફરિયાદ માટેના પૅજની મદદ લો. 

Send us your comments

અમે તમામ ઈ-મેઇલ વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે પ્રત્યુત્તરની ખાતરી આપી શકતા નથી. અમે સ્પષ્ટતા માટે તમારો સંપર્ક સાધી શકીએ છીએ. જો યોગ્ય જણાય તો તમારી કૉમેન્ટ્સને ઍડિટ કરીને બીબીસી મીડિયા વર્લ્ડવાઇડમાં છાપી શકીએ છીએ. જો તમે તમારી કૉમેન્ટ્સ પ્રકાશિત કરવા ન માગતો હોવ તો ઈ-મેઇલમાં સ્પષ્ટતા કરો. તમારી માહિતી બીબીસી બહારની કોઈ પણ વ્યક્તિને તમારી પરવાનગી વગર આપવામાં નહીં આવે.

BBC તથા અમારા સર્વિસ પ્રૉવાઇડર્સ દ્વારા અમારી ડેટા સંગ્રહનીતિ (Retention policy) તથા ડેટા પ્રૉટેક્શન લેજિસ્લેશન મુજબ ડેટાનો સંગ્રહ કરવામાં આવશે. જવાબદાર મીડિયા સંગઠન તરીકે કાયદેસરનાં હિતોની જાળવણી કરવા તથા ઑડિયન્સની કૉમેન્ટ્સ અને ચિંતાનો પ્રતિભાવ આપવા BBC દ્વારા તમારા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. અમારી પ્રાઇવસી તથા કૂકીઝ પોલિસી વાંચો.

BBC દ્વારા તમારા પર્સનલ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે બાબતે ફરિયાદ હોય અને તમે અમારા જવાબથી સંતુષ્ટ ન હો તો આપ ઇન્ફર્મેશન કમિશનર ઓફિસને ફરિયાદ કરી શકો છો.d.

  • ઉપયોગની શરતો
  • BBC વિશે
  • ગોપનીયતા નીતિ
  • Cookies
  • Accessibility Help
  • Parental Guidance
  • BBC નો સંપર્ક કરો
  • Get Personalised Newsletters
Copyright © 2021 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.