Session 46

Listen to find out different ways to talk about things you do to relax in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કેવી રીતે જણાવશો કે તમને કઈ વસ્તુઓથી આરામ મળે છે.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 46 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I talk about things I do to relax?

ચાર લોકો આરામ કરવા માટે શું કરે છે તે વિશે વાત કરતા સાંભળો. તમને કઈ ચાર પ્રવૃત્તિઓ સાંભળાય છે?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ. હલ્લો ફિલ...વેલ કમ!

Sam
Hello!

પ્રેઝન્ટર
આજે આપણે ચર્ચા કરીશું કે તમને જે વસ્તુઓથી આરામ મળતું હોય એ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો.

Sam
Ah, that sounds lovely. Can I get a cup of tea?

પ્રેઝન્ટર
No, Sam, we're not actually relaxing now. We have work to do!

Sam
Oh. Yes, yes, I knew that.

પ્રેઝન્ટર
મિત્રો, હવે તમે ચાર લોકોને સાંભળો, જે જણાવી રહ્યાં છે કે તેમણે કઈ વસ્તુથી આરામ મળે છે.

Insert

1.    I do yoga to relax.
2.    I find reading relaxing.
3.    Listening to music helps me switch off.
4.    Exercise takes my mind off things.

પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજી શક્યા? પ્રથમ વ્યક્તિ આરામ માટે યોગા કરે છે જ્યારે બીજી વ્યક્તિ ‘reading’ એટલે કે વાચન કરે છે. ત્રીજી વ્યક્તિને ‘listening to music’ એટલે કે સંગીત સાંભળવાથી આરામ મળે છે જ્યારે ચોથી વ્યક્તિ આરામ માટે ‘exercise’  એટલે કે કસરત કરે છે. મિત્રો, હવે આપણે વાક્ય રચના ઉપર ચર્ચા કરીએ. પ્રથમ વ્યક્તિને ફરીથી સાંભળો. વાક્યમાં 'yoga' કયા આવે છે?

Insert
I do yoga to relax.

પ્રેઝન્ટર
તો 'yoga' એ ક્રિયાપદ 'do' પછી આવે છે. વાક્યની શરૂઆત કર્તા 'I' થી થાય છે, જે બાદ ક્રિયાપદ આવે છે.

Sam
He said 'do yoga', but you could also say 'read a book', 'listen to music', 'eat chocolate…'

પ્રેઝન્ટર
અને તે પછી, તમે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય સમજાવો છો, જે છે 'to relax' એટલે કે આરામ કરવા માટે.

Sam
We use a 'to' verb to give the reason we do an activity. For example, you're listening to this lesson 'to improve your English'. Let's practise. Please repeat after me:

I do yoga to relax.

I eat chocolate to relax.

પ્રેઝન્ટર
Great! હવે બીજી વ્યક્તિને સાંભળો. પ્રવૃત્તિ 'reading' એ વાક્યનાં વચ્ચે આવે છે. મિત્રો, વાક્યનાં શરૂઆત અને અંત ઉપર ખાસ ધ્યાન આપો.

Insert
I find reading relaxing.

પ્રેઝન્ટર
તો બીજી વ્યક્તિ પોતાની વાત 'I find' થી કરે છે, જે બાદ આવે છે પ્રવૃત્તિ 'reading' અને વિશેષણ 'relaxing'. મિત્રો, 'I find reading relaxing' નો ગુજરાતીમાં અર્થ થાય છે વાચન કરવાથી મને આરામ મળે છે.

Sam
And the activity can be an '-ing' word – this is called a gerund – like 'reading' or a noun. For example, 'I find books relaxing'. Let's practise:

I find reading relaxing.

I find books relaxing.

પ્રેઝન્ટર
Thanks, Sam. હવે ત્રીજી અને ચોથી વ્યક્તિને સાંભળો અને જાણો કે બન્ને વાક્યની શરૂઆત કઈ રીતે કરે છે.

Insert
Listening to music helps me switch off.
Exercise takes my mind off things.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે નોંધ્યું? અગાઉ સેમે કહ્યું તેમ પ્રવૃત્તિ કાં તો સંજ્ઞા હોઈ શકે, દાખલા તરીકે 'exercise' અથવા તો ધાતુસાધિત સંજ્ઞા જેમ કે 'listening to music'. તમે સંજ્ઞા અથવા ધાતુસાધિત સંજ્ઞાથી વાક્યની શરૂઆત કરી શકો છો.

Sam
Absolutely. They are the subject of the sentence.

પ્રેઝન્ટર
હવે વાત કરીએ શબ્દસમૂહોની. 'To switch off' નો અર્થ થાય છે ધ્યાન આપવાનું બંધ કરી દેવું. ગુજરાતીમાં 'takes my mind off things' એટલે મસ્તિષ્કનું ધ્યાન બીજો લઈ જાય છે. બન્ને અનઔપચારિક શબ્દસમૂહ છે.

Sam  
Yes, they are. And be careful of the verbs 'help' and 'take' – they need an 's' at the end if the activity is the subject of the sentence. Let's practise that:

Listening to music helps me switch off.

Exercise takes my mind off things.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કસરત કરવાથી તમારું ધ્યાન બીજી વસ્તુઓ ઉપર નથી જતું. તો તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? જવાબ આપતી વખતે 'exercise' અથવા તો ધાતુસાધિત સંજ્ઞાનો ઉપયોગ કરો. ક્રિયાપદ 'help' નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.

Sam
Exercise helps me switch off.

Exercising helps me switch off.

પ્રેઝન્ટર
સરસ! જો વાક્ય 'I do exercise…' થી શરૂ થાય તો એનો અંત કઈ રીતે થશે? યાદ રહે કે અહીં તમારે ક્રિયાપદની જરૂર છે.

Sam
I do exercise to relax.

પ્રેઝન્ટર
Well done! હવે 'I find exercising…' થી શરૂ થતાં વાક્યને વિશેષણથી પૂર્ણ કરો. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.

Sam
I find exercising relaxing.

પ્રેઝન્ટર
Great! So after all this learning, go and relax.

Sam
Yes, you deserve it. Can I get a cup of tea now?

પ્રેઝન્ટર
Yes, Sam. આવા જ બીજા રસપ્રદ વિષય સાથે ફરીથી મળીશું How do I….માં. Bye!

Learn more

1. હું 'relax' સાથે કયા વાક્યરચનાનો ઉપયોગ કરી શકું?

Relax નો ક્રિયાપદ અથવા વિશેષણ સાથે ઉપયોગ કરીને વાક્ય બનાવો. જ્યારે relax નો ક્રિયાપદ તરીકે વાક્યનાં અંતમાં ઉપયોગ થાય છે ત્યારે એ પ્રવૃત્તિનું કારણ અથવા હેતુ જમાણે છે. ક્રિયાપદ માટેની વાક્યરચના છેઃ

I + verb (+ noun) + to relax

  • I do yoga to relax.

જ્યારે relax નો વિશેષણ તરીકે વાક્યનાં અંતમાં ઉપયોગ થાય છે ત્યારે એ પ્રવૃત્તિનું વર્ણન કરે છે. વિશેષણ માટેની વાક્યરચના છેઃ

I find + gerund / noun + relaxing.

  • I find reading relaxing.

2. આ પ્રવૃત્તિથી મને આરામ મળે છે. તે જણાવવા માટે બીજી કેટલી રીતો છે?

હા, એક વિકલ્પ છે આ વાક્યરચનાઃ

gerund / noun + helps me switch off.

Switch off એટલે ધ્યાન આપવાનું બંધ કરી દેવું અથવા તો તમે ક્રિયાપદ 'relax' નો ઉપયોગ કરી શકો છો.

  • Listening to music helps me switch off.
  • Listening to music helps me relax.

બીજાે વિકલ્પ છે શબ્દસમૂહ 'take my mind off things' એટલે મસ્તિષ્કનું ધ્યાન બીજો લઈ જાય છે. આ શબ્દસમૂહ માટે આ વાક્યરચના નો ઉપયોગ કરોઃ

gerund / noun + takes my mind off things.

  • Exercise takes my mind off things.

3. ધાતુસાધિત સંજ્ઞા શું છે?

ધાતુસાધિત સંજ્ઞા એવો શબ્દ છે જેનો અંત '-ing' સાથે થાય છે. વાક્યમાં '-ing' સંજ્ઞા તરીકે કાર્ય કરે છે. ધાતુસાધિત સંજ્ઞાને ઓળખવાનો સૌથી સરળ ઉપાય છે એ જોવું કે શું તમે આને સંજ્ઞા સાથે બદલી શકો છો અને તે પણ વાકયરચના અથવા શબ્દોમાં ફેરફાર કર્યા વગર. થોડાક ઉદાહરણો છેઃ

  • I find reading relaxing. (reading = gerund)
  • I find books relaxing. (books = noun)
  • Exercising takes my mind off things. (exercising = gerund)
  • Exercise takes my mind off things. (exercise = noun)

યાદ રહે કે ધાતુસાધિત સંજ્ઞાને ક્રિયાપદ અથવા વિશેષણ સમજવું નહીં. ક્રિયાપદ અને વિશેષણ પણ '-ing' સાથે પૂર્ણ થાય છે પરતું તેમણે સંજ્ઞા સાથે નહીં બદલી શકાય.

  • I'm doing yoga tomorrow. (doing = verb)
  • I find yoga very relaxing. (relaxing = adjective)

How do I talk about things I do to relax?

3 Questions

Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

What do you do to relax? Come and tell us on our Facebook group.
તમે આરામ કરવા શું કરો છો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને જણાવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • to do yoga
    યોગાસન કરવું

    to read a book
    પુસ્તક વાંચવું

    to listen to music
    સંગીત સાંભળવું

    exercise (noun)
    કસરત (સંજ્ઞા)

    exercising (gerund)
    કસરત કરવી (ધાતુસાધિત સંજ્ઞા)

    reading
    વાચન

    listening to music
    સંગીત ને સાંભળવું