Session 44

Listen to find out how to receive a compliment in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે પ્રશંસા કઈ રીતે પ્રાપ્ત કરશો.

ఈ పాఠ్యాంశం లోని సెషన్స్

Session 44 score

0 / 3

  • 0 / 3
    Activity 1

Activity 1

How do I receive a compliment?

લોકો તમારા વિશે શું પ્રશંસા કરે છે?

પ્રશંસા પ્રાપ્ત કર્યા બાદ તમને કેવું લાગે છે?

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

రాత ప్రతిని చూపు రాత ప్రతిని చూపవద్దు

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ. હલ્લો ફિલ...વેલકમ!

Phil
Welcome, everyone!

પ્રેઝન્ટર
આજે ચર્ચા કરીશું કે કોઈ તમારી પ્રશંસા કરે તો અંગ્રેજીમાં તેનો પ્રત્યુત્તર કઈ રીતે આપશો. Phil, is that something that you have to do a lot?

Phil
Not very often, but it's nice when it happens!

પ્રેઝન્ટર
હા, આ સારી વાત છે. પણ ક્યારેક પ્રત્યુત્તરમાં શું કહેવું એ અઘરું થઈ જાય છે! હવે તમે ત્રણ લોકોને સાંભળો. ત્રણેયની કઈ બાબતે પ્રશંસા થઈ રહી છે?

Insert
That's a really nice shirt!
Thank you, you're so kind!

Your painting is really nice – you're a great artist!
Thanks, I'm really proud of it!

This party is great! Thanks for organising it!
Thanks, but I couldn't have done it without you!

પ્રેઝન્ટર
તો મિત્રો, સંવાદમાથી ત્રણ વાતો બહાર આવી. પ્રથમ વ્યક્તિની એના શર્ટ માટે પ્રશંસા કરવામાં આવી છે. બીજી વ્યક્તિની એના ‘painting’ એટલે કે ચિત્રકામ માટે પ્રશંસા થઈ છે જ્યારે ત્રીજી વ્યક્તિએ બહુ સારી પાર્ટી આપી છે, જેના કારણે તેની પ્રશંસા થઈ રહી છે. હવે ફરીથી પ્રથમ વ્યક્તિને સાંભળો અને જાણો કે તેનાં શર્ટની પ્રશંસા કઈ રીતે થાય છે અને તે પ્રશંસાનો પ્રત્યુત્તર કઈ રીતે આપે છે.

Insert
That's a really nice shirt!
Thank you, you're so kind!

Phil
So the most important thing to do when you receive a compliment is just to say 'thank you', here we also had 'that's so kind'. ‘So’ means the same as 'very' here. You could also say 'Thank you, that's so nice' or 'Thank you so much'

પ્રેઝન્ટર
તો મિત્રો, આ પ્રશંસાનો પ્રત્યુત્તર આપવાની સૌથી સારી રીત છે. હવે બીજી વ્યક્તિને સાંભળો અને જાણો કે ચિત્રની પ્રશંસા સાંભળ્યા બાદ તે શું જવાબ આપે છે.

Insert
Your painting is really nice – you're a great artist!
Thanks, I'm really proud of it!

પ્રેઝન્ટર
ફરીથી આ સંવાદ શરૂ થાય છે, કોઈ વ્યક્તિનાં આભાર માનવાથી. પણ અહીં વ્યક્તિ 'proud' શબ્દનો ઉપયોગ કરે છે. તે કહે છે proud about it એટલે કે મને ગર્વ છે. What else could people say?

Phil
Well, you could also give more details about it – for example:

Thanks, it's new!

Thanks, I made it yesterday.

પ્રેઝન્ટર
હવે છેલ્લી વ્યક્તિને સાંભળો.

Insert
This party is great! Thanks for organising it!
Thanks, but I couldn't have done it without you.

Phil
Here, he has shared the compliment with someone else. If you want to say that someone has helped you when you receive a compliment, you can say 'I couldn't have done it without' – and they just say who.

Listen carefully to how we pronounce the five words 'could', 'not', 'have', 'done' and 'it'. 'not' and 'have' get contracted to 'n't' and ''ve' – 'n't've'. 'Done' and 'it' join together – 'dunnit'. Listen and repeat:

Couldn't

Couldn't have

Couldn't have done it

I couldn't have done it without my friends.

પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે જે કપડાં પહેર્યા છે, તેની સામેની વ્યક્તિ પ્રશંસા કરે છે. તો હવે તમે વ્યક્તિનો આભાર માનો. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ ‘kind’ નો ઉપયોગ કરો.

Phil
Thanks, that's so kind.

પ્રેઝન્ટર
તમે એક ફોટો લીધો છે, જેનું તમારો મિત્ર પ્રશંસા કરી રહ્યો છે. મિત્રનો આભાર માનો અને જવાબ આપતી વખતે ‘like’ નો ઉપયોગ કરો.

Phil
Thanks, I really like it!

પ્રેઝન્ટર
હવે છેલ્લો પ્રશ્ન. તમારા લેખની સામેની વ્યક્તિ પ્રશંસા કરી રહ્યો છે. વ્યક્તિનો આભાર માનતી વખતે જણાવો કે પરિવારનાં સભ્યોનાં સહયોગ વગર આ કાર્ય શક્ય ન હતું.

Phil
Thanks, I couldn't have done it without my family.

પ્રેઝન્ટર
મિત્રો, શું તમારા જવાબો સાચા છે? સરસ! તો હવે તમને ખબર છે કે પ્રશંસાનો પ્રત્યુત્તર કઈ રીતે આપવું! I think you've presented this programme really well!

Phil
Thanks. I couldn't have done it without you!

પ્રેઝન્ટર
Thanks, you're so kind! મિત્રો, આજે આપણે જાણ્યું કે 'thank you' કહેવું કેટલું જરૂરી છે. સાથે-સાથે એ પણ જણ્યું કે પ્રશંસા મળ્યા બાદ તેનો પ્રત્યુત્તર કઈ રીતે આપવું અને બીજાને પ્રશંસામાં શામેલ કઈ રીતે કરવું. Join us next time for more 'How do I'….Bye!

Learn more

1. Thanking someone

જ્યારે લોકો તમારી પ્રશંસા કરે ત્યારે તેમનો આભાર માનવું એ સારી વાત છે. સામાન્યતઃ પ્રશંસા કરનાર વ્યક્તિની આપણે પ્રશંસા કરીએ છે.

  • Thanks, you're so kind!
  • Thanks, that's really nice!

2. Add details

પ્રશંસા કરતી વખતે ઘણી વખત એ માહિતી ઉમેરવામાં આવે છે જેના કારણે પ્રશંસા થઈ રહી છે.

  • Your painting is really nice – you're a great artist!
  • Thanks, I'm really proud of it!
  • That shirt's nice.
  • Thanks, it's new!

3. Sharing compliments

આપણે ઘણી વખત થયેલી પ્રશંસામાં બીજાને પણ શામેલ કરીએ છે. આ કરવા માટેની સૌથી પ્રચલિત અભિવ્યક્તિ છે, 'I couldn't have done it without...'

  • Thanks, I couldn't have done it without you!
  • Thanks, I couldn't have done it without my friends!
  • Thanks, I couldn't have it without your help!

How do I receive a compliment?

3 Questions

Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! ఈసారి కలిసి రాలేదు లెండి You scored:
x / y

What's the best compliment you've ever received? Come and tell us on our Facebook group.
તમારી અત્યાર સુધી થયેલ સૌથી સારી પ્રશંસા કઈ છે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને જણાવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • shirt
    ખમીસ

    kind
    માયાળુ

    painting
    ચિત્ર

    proud
    અભિમાની, ઘમંડી

    organise
    વ્યવસ્થિત બનાવવું