ਸੈਸ਼ਨ 41

Listen to find out how to talk about your family in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં પરિવાર વિશે કઈ રીતે જણાવશો.

Session 41 score

0 / 3

  • 0 / 3
    ਕਿਰਿਆ/ਕੰਮ 1

ਕਿਰਿਆ/ਕੰਮ 1

How do I talk about my family?

શું તમે પોતાના પરિવાર વિશે ઘણી બધી વાતો કરો છો?
પરિવાર વિશે તમે ક્યારે વાત કરવાનું પસંદ કરો છો?

પરિવાર વિશે કેવી રીતે વાત કરવી તે જણવા માટે સાંભળો.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તેની નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ. હલ્લો ફિલ...વેલકમ!

Phil
Welcome, everyone!

પ્રેઝન્ટર
આજે ચર્ચા કરીશું કે અંગ્રેજીમાં પરિવાર વિશે વાત કરતી વખતે તમે શું કહેશો. Phil, do you have a big family?

Phil
Not really, there are only a few of us, what about you?

પ્રેઝન્ટર
મારું ખરેખર મોટું કુટુંબ છે અને મારા ઘણાં બધા ભાઈઓ અને બહેનો છે. મિત્રો, હવે આ વ્યક્તિને સાંભળો, જે પોતાના કુટુંબ વિશે જણાવી રહ્યો છે. વ્યક્તિ પોતાનાં પરિવારનાં સભ્યોની ઉંમર જણાવે છે કે પછી તેમનાં લગ્ન વિશે?

Insert
I'm married and I live with my partner. My parents live together, but my mother-in-law and my father-in-law are divorced. I have a brother and a sister. My brother is single and my sister is separated. I have a daughter and a stepson.

પ્રેઝન્ટર
તો વ્યક્તિ જણાવે છે કે તેના પરિવારનાં સભ્યોના લગ્ન થયા છે કે નહીં. પણ મિત્રો, શું તેના લગ્ન થયા છે? જાણ્વા માટે સાંભળો.

Insert
I'm married and I live with my partner.

Phil
Did you get that? They are married, they said that they live with their 'partner' which can mean 'husband' or 'wife' and we can also talk about partners who are not married.

પ્રેઝન્ટર
Thanks. હવે બીજી ક્લિપ સાંભળો. વ્યક્તિ મુજબ કોના ‘divorce’ એટલે કે છૂટાછેડા થયા છે?

Insert
My parents live together, but my mother-in-law and my father-in-law are divorced.

Phil
So, he said that their father-in-law and mother-in-law are divorced. Can you explain what –in-law means?

પ્રેઝન્ટર
હા, જ્યારે આપણે અંગ્રેજીમાં 'in-law' કહીએ છીએ તો અર્થ થયો લગ્ન પછીનાં સબંધી. લગ્ન બાદ સસરોને અંગ્રેજીમાં કહીશું 'father-in-law' અને સાસુને કહીશું 'mother-in-law'.

Phil
We can use this with any family relationship – we also have ‘son-in-law’ and ‘daughter-in-law’. Notice the pronunciation – when the relationship word ends in a consonant, it joins to the 'in' in 'in-law'. Listen and repeat after me:

Mother-in-law

Son-in-law

Sister-in-law

પ્રેઝન્ટર
આભાર ફિલ. હવે બીજી ક્લિપ સાંભળો. વ્યક્તિ પોતાનાં ભાઈ અને બહેન વિશે શું જણાવે છે?

Insert
I have a brother and a sister. My brother is single and my sister is separated.

Phil
We heard that his brother is single – he's not married or in a relationship, and he doesn't have a partner. We also heard that his sister is separated. What does that mean?

પ્રેઝન્ટર
'Separated' એટલે લગ્ન થયા છે પણ દંપતી હવે સાથે રહેતું નથી. જો દંપતી 'separated' થઈ જાય છે તો તેમનું સંબંધ સામાન્યતઃ 'divorce' માં પરિણામે છે.

Phil
Now listen again to the last part and see if you can hear how many children he has.

Insert
I have a daughter and a stepson.

પ્રેઝન્ટર
વ્યક્તિ 'daughter' એટલે કે પુત્રી અને 'stepson' એટલે કે અગાઉનાં લગ્નથી થયેલ પુત્ર વિશે જણાવે છે. Can you tell us how we use 'step' to talk about relatives?

Phil
A stepson or stepdaughter is your partner's child from a previous relationship. Your stepfather or stepmother is your mother or father's new partner. Your stepbrother or stepsister are your stepmother or stepfather's children.

પ્રેઝન્ટર
હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. હવે જણાવો કે તમારા ‘stepson’ ના લગ્ન થયા નથી.

Phil
My stepson is single.

પ્રેઝન્ટર
સરસ. કહો કે તમારા સસરાનાં છૂટાછેડા થઈ ગયા છે.

Phil
My father-in-law is separated.  Ok, thanks for listening – that's all we've got time for!

પ્રેઝન્ટર
તો મિત્રો, હવે તમને ખબર છે પરિવાર વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું. તમે step-mother અને mother-in-law વચ્ચેનો ભેદ પણ જણાવી શકો છો. સાથે-સાથે એ પણ કે જણાવી શકો છો કે કોઈનાં લગ્ન થયા છે કે નહીં, અથવા તો શું તે divorced અથવા separated છે. Join us next week for more How do I…. Bye!

Learn more

1. Partner

Partner એટલે જીનવસાથી. અપરિણીત જીવનસાથી માટે પણ partner નો ઉપયોગ કરી શકો છો. સ્ત્રી અથવા પુરૂષ બન્ને માટે partner નો ઉપયોગ કરી શકાય છે.

  • I've been married to my partner for ten years.
  • My partner and I have decided to get married.

2. Single, separated or divorced

જો કોઈ single છે તો અર્થ થાય છે તે કોઈ પણ સબંધમાં નથી. Separated એટલે લગ્ન તો થયા છે પણ હવે સાથે રહેતા નથી. જો કોઈ divorced છે તો અર્થ થાય છે કે છૂટાછેડા થઈ ગયા છે.

  • My brother is single, he's looking for a partner.
  • My parents are still married, but they've been separated for six months.
  • Now I'm divorced, I can marry my new partner!

3. -in-law

જીવનસાથીનાં પરિવાર વિશે વાત કરવા માટે -in-law નો ઉપયોગ કરવામાં આવે છે. તમારા જીવનસાથીની માતા સાસુ કહેવાશે અને એના પિતા થશે સસરા.

  • At Christmas we go to my wife's town and spend time with my mother-in-law and father-in-law.
  • I'm so happy that my daughter is getting married - I really like my new son-in-law.

4. Stepfamily

બીજા સબંધથી થયેલા લોકો વિશે વાત કરવા માટે step નો ઉપયોગ કરવામાં આવે છે. Stepson અથવા stepdaughter એટલે અગાઉનાં સબંધથી થયેલો પુત્ર અથવા પુત્રી. Stepfather અથવા stepmother એટલે તમારી માતા અથવા પિતાનાં નવા જીવનસાથી. Stepbrother અથવા stepsister એટલે તમારા stepfather અથવા stepmother ના સંતાનો.

  • I really like my mother's new partner – it's great to have him as a stepfather.
  • I look after my stepson when my partner is out at work.

How do I talk about my family?

3 Questions

Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.

ਵਧਾਈ ਹੋਵੇ ਤੁਸੀਂ ਕੁਇਜ਼ ਪੂਰਾ ਕਰ ਲਿਆ
Excellent! Great job! Bad luck! ਤੁਹਾਡੇ ਵੱਲੋਂ ਹਾਸਲ ਕੀਤੇ ਗਏ ਅੰਕ:
x / y

What would you like to tell us about your family? Come and tell us on our Facebook group.
પોતાના પરિવાર વિશે તમને શું જણાવવું ગમશે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને જાણવો.

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • married
    પરણિત

    single
    અપરિણીત

    separated
    લગ્ન થયા છે પણ હવે સાથે રહેતા નથી

    divorced
    છૂટાછેડા

    partner
    જીવનસાથી

    mother-in-law
    સાસુ

    stepfather
    સસરા