جلسه 7

Countries across the world have been racing to install 5G networks. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

દુનિયાભરના દેશો 5 જી નેટવર્ક સ્થાપિત કરવા માટે દોડધામ કરી રહ્યા છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ. 

جلسه های این واحد

Session 7 score

0 / 0

  • 0 / 0
    تمرین 1

تمرین 1

Race for 5G

Countries across the world have been racing to install 5G networks. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

દુનિયાભરના દેશો 5 જી નેટવર્ક સ્થાપિત કરવા માટે દોડધામ કરી રહ્યા છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. roll out

'roll out' એટલે કોઈ નવી વસ્તુ અથવા સેવાની શરૂઆત કરવી. આનો સંજ્ઞા તરીકે ઉપયોગ કરી શકાય છે અને સામાન્યતઃ એક સાથે લખવામાં આવે છે 'rollout'.

  • Car manufacturers to roll out new model
  • Rollout of new health services slower than planned

2. jump on the bandwagon

જ્યારે કોઈ 'jumps on the badwagon' કરે છે તો એનો અર્થ થયો કે તે એવું કંઇક કરવા માંગે છે જે ઘણું લોકપ્રિય છે. તે ક્યારેક નકારાત્મક હોઈ શકે છે, જે સૂચવે છે કે વ્યક્તિ આ એટલા માટે કરી રહ્યો છે કારણ કે પ્રવૃત્તિ લોકપ્રિય છે અથવા પ્રવૃત્તિ કરીને તે લોકપ્રિય થવા માંગે છે.

  • More candidates jump on the low tax bandwagon.
  • Retailers in trouble after jumping on online shopping bandwagon.

3. power the future

જો કોઈ વસ્તુ 'power the future' કરી શકે તો અર્થ થાય છે કે એના કારણે ભવિષ્યમાં વસ્તુઓ શક્ય બનશે. ઍપિસોડમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે 5 જી બીજી ઘણી તકનીક લાવશે. ક્રિયાપદ 'to power' સામાન્યતઃ ઈંઘણ વિશે વાત કરવા માટે થાય છે.

  • Countries seek to power the future with solar energy
  • The researchers finding new ways to power the future

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

دستور زبان این جلسه

  • networks
    નેટવર્ક

    manufacturer
    ઉત્પાદક

    consumers
    ગ્રાહકો

    candidates
    ઉમેદવારો

واژه های تازه این جلسه