Learning English

Inspiring language learning since 1943

English Change language

Vocabulary Reference

Episode 1. Why does X mean ‘kiss’ in English?

Xs
X અક્ષરનું બહુવચન

alphabet
વર્ણમાળા

know of
જ્યારે તમને કોઈ વસ્તુ અથવા બાબત વિશે બહુ માહિતી ન હોય

know about
જ્યારે કોઈ વસ્તુ અથવા બાબત વિશે પૂર્ણ માહિતી હોય

the penny has dropped
કંઈક સ્પષ્ટપણે જાણવા મળવું

Episode 2. Why do teenagers leave their homework to the last minute?

the last minute
છેક છેલ્લા સમય સુધી

neuroscientist
મજ્જાતંતુઓ અને મગજનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક

pre-frontal cortex
મસ્તિષ્કનાં આગળનો ભાગ

forehead
કપાળ

fore
આગળની બાજુએ

forethought
કંઈક પહેલાંથી વિચારીને રાખવું

cognitive
મનન

adolescent
કિશોરાવસ્થા

expectations
અપેક્ષાઓ

development
વિકાસ

Episode 3. Why do penguins waddle?

waddle
ટૂંકાં પગલાં ભરીને ડોલતાં ડોલતાં ચાલવું

stiff
અક્કડ, કડક

upright
ટટ્ટાર, સીધું

posture
અંગસ્થિતિ

ungainly
કઢંગું

clumsy
બેડોળ

fossils
જીવાશ્મ

anatomy
શરીરરચના (શાસ્ત્ર)

to adapt
અનુરૂપ બનવું

Episode 4. How does fat affect the brain?

dietary fat
ભોજનમાંથી મળતી ચરબી

carbohydrate
ખોરાકનાં ઉષ્ણતાકારક દ્રવ્યો

to underlie
પાયો કે આધાર હોવો

composition
રચના

organ
શરીરનો અંગ

reflect
પ્રતિબિંબિત

no way
કોઈ સંભાવના નથી

Episode 5. What can chickens teach us about productivity?

bird-brain
નાદાન વ્યક્તિ, મૂર્ખ

flock
પાળેલી મરઘીઓનું સમૂહ

to lay (eggs)
મૂકવું (ઈંડું)

to increase dramatically
નાટકીય રીતે વધવું

hierarchy
અધિક્રમ

hierarchical
ચડતા કે ઊતરતા દરજ્જાવાળું

a dog-eat-dog environment
એવી પરિસ્થિતિનું જેમાં સ્પર્ધા વધવાથી પ્રતિકૂળતા અને નકારાત્મકતા ઉત્પન્ન થાય છે

a pecking order
લોકો અથવા પ્રાણીઓનાં જૂથમાં જોવા મળતી સ્થિતિનો વંશવેલો

Episode 6 - What can thinking about death teach us about life?

depressing
નિરાશાજનક

end-of-life companion
મૃત્યુની નજીક હોય તેવી વ્યક્તિઓને માનસિક બળ આપવું

profound
ઘેરું, ઊંડું

a reality check
કંઈક જે આપણને વિશ્વની સાચી વાસ્તવિકતા વિશે યાદ અપાવે

complacent
આત્મસંતુષ્ટ, તૃપ્ત.

chill out
સંપૂર્ણપણે આરામ કરવું

achiever fever
સફળતા માથે ચડી જવું

Episode 7 -What happens when we see robots that look like us?

robots
મનુષ્યાકૃતિ યંત્ર

relatable
કોઈ બાબત અથવા વસ્તુ સાથે અનુરૂપ કરવું

unsettling
અસ્વસ્થ કરતી બાબત અથવા વસ્તુ

to dip off
પતન

to humanise
કોઈ વસ્તુને વધુ માનવીય અને સુસંસ્કૃત બનાવવું

Episode 8 - Why are songs getting faster?

vocals
અવાજ

streaming
ઇન્ટરનેટ ઉપર સંગીત સાંભળવું અથવા વિડિયો જોવું

track
ગીત

influence
પ્રભાવ પાડવો

playlist
ઇન્ટરનેટ ઉપર સંગીત સાંભળવાની અને વિડિયો જોવા માટેની સેવા

feed into
કોઈ કામ કરવા માટે મદદરૂપ થવું

chorus
ગીતનો એક ભાગ જે ઘણી વખત પુનરાવર્તન થાય છે

Episode 9 - Why do we say ‘you’ when we describe our own personal experiences?

in general
અચોક્કસ રીતે

generally
સામાન્ય અર્થમાં

generic
વિશિષ્ટ નહિ પરંતુ સામાન્ય

construct
ઘડવું, રચવું

Episode 10 - Why was salt so important?

wealth
સંપત્તિ

wealthy
શ્રીમંત, પૈસાદાર

status
સામાજિક પ્રતિષ્ઠા

medieval
મધ્યયુગીન

afford
પરવડવું, પોસાવું

vigour
ઊર્જા

passion
મજબૂત સંવદેનાઓ અને લાગણીઓ ધરાવતો વ્યક્તિ

integrity
પ્રામાણિક

aggressive
Aggressive

disagreeable
અણગમતું, અપ્રિય

salty
વિરોધી, વેરી

Episode 11 - Why does time seem to pass at different speeds?

captivity
કેદ બંધન

time period
સમયગાળો

taken hostage
બાન લેવું

Episode 12 - Why might you develop a food allergy?

robust
જોમવાળું

prevalence of
સામાન્યપણે જોવામાં આવતું

infancy
બાલ્યાવસ્થા

likelihood
શક્યતા, સંભાવના

Episode 13 - Why is the smell of coffee better than the taste?

odour
ગંધ, વાસ (સારી અથવા નરસી)

sniff
સૂંઘવું

receptor
કેન્દ્રીય ચેતાતંત્રને સંદેશ મોકલતી મજ્જાતંતુ

opposite
વિરોધી

in the opposite direction
વિરુદ્ધ દિશામાં

swallow
ગળી જવું

pulse
નાડીનો ધબકારો

molecules
અણુઓ

wake up and smell the coffee
વાસ્તવદર્શીં બનવું

Episode 14 - How does age affect political opinion?

flexible
પરિસ્થિતિ અનુસાર બદલી જાય એવો

responsive
તરત પ્રતિક્રિયા આપનાર

shaped
આકાર આપવો

characterised by
દ્વારા વર્ગીકૃત

inspired
પ્રેરિત

mid-life
પ્રૌઢાવસ્થા

solidify
સ્થિર આકાર આપવો

reinforce
બળવત્તર કરવું, શક્તિ વધારવી

Episode 15 - Why do we love pressing buttons?

resist
પ્રતિકાર કરવો

temptation
લોભાવું

convenient
સગવડભર્યું, સુલભ

matter
વિષય, બાબત

count
ગણવું

significant
નોંધપાત્ર

on the one hand…
એક તરફ ...

on the other hand…
બીજી બાજુ…

fidget
સતત નાની હિલચાલ જેનાથી અન્ય લોકો પરેશાન થાય

adjust
બંધ બેસતું કરવું

be down to
કોઈની જવાબદારી અથવા નિર્ણય

You know what I think?
તમે જાણો છો હું શું વિચારું છું?

Episode 16 - Why do young people feel so lonely?

loneliness
એકલતા

frequency
પુનરાવૃત્તિનો દર

frequently
વારંવાર, અવારનવાર

intensity
ઉત્કટતા, તીવ્રતા

intensely
અતિશયતાથી, વધુ પડતું

a life course 
વ્યક્તિનાં સમગ્ર જીવનમાં

clue 
કડી, સંકેત

overcome
તાબે કરવું, વશ કરવું

Episode 17 - Why do people enjoy sad music?

interested in
રસ ધરાવવું

difference between
વચ્ચેનો તફાવત

listen to
સાંભળવું

pointing towards
આંગળી ચીંધવું

associated with 
સાથે સંલગ્ન

can't stand
સહન ન કરી શકાય એવું

because of
ના કારણે

hormone
શરીરની અંદરની ગંથિઓમાંથી ઝરતો પદાર્થ જે ઇન્દ્રિયોને કે શરીરની વૃદ્ધિને ઉત્તેજિત કરે છે

prolactin
શરીરમાંથી નિકળતું હૉર્મોન

comforting
રાહત આપતું

seems to
લાગે છે

maybe
કદાચ

perhaps
સંભવત

sort of
વસ્તુઓનો સમૂહ કે જે સમાન પ્રકારના હોય અથવા તો સમાન ગુણો ઘરાવતા હોય

Episode 18 - Why are we so fascinated by superheroes?

superhero
અદ્દભૂત શક્તિઓ ધરાવતી વ્યક્તિ

titan
ભગવાન જેવું

descended from
ઊતરી આવેલું

origin
ઉદ્ગમસ્થાન, ઉત્પત્તિ.

originate
પેદા થવું, શરૂ થવું

myth
કાલ્પનિક વાત

mythical
કપોલકલ્પિત

magical
જાદુઈ

magic
જાદુ

fascinate
મંત્રમુગ્ધ કરવું, આકર્ષવું

fascination
આકર્ષક કે મોહક પ્રભાવ, માયા

moral
નૈતિક

morality
નૈતિકતા

larger than life
વધુ ચિત્તાકર્ષક

blurring
ધૂંધળું

social justice
સામાજીક ન્યાય

Episode 19 - Why does love make us do crazy things?

neurotransmitter
રસાયણ જે ન્યુરોન્સ અને સ્નાયુઓ વચ્ચે સંદેશાનું આપ-લે કરે છે

an even keel
અડગ

out of whack
વેરવિખેર પરિસ્થિતિમાં

dopamine
ડોપામીન

noradrenaline
નોરએડ્રિનાલિન

orientated
લક્ષિત

compelled
કંઈક કરવા માટે પ્રેરિત થવું

Episode 20 : Why is yawning contagious?

yawn
બગાસું ખાવું

contagious
ચેપી

a difficult case
સંશોધન માટે અઘરું વિષય અથવા બાબત

cognitive
મનન અથવા ચિંતન

automatic
સ્વચાલિત

an in-group
પ્રખ્યાત લોકોનું સમૂહ

Episode 21 - How can we improve our memory with a pencil?

to-do list
કામની યાદી

aspect
કોઈ બાબતનું પાસું

pictorial
ચિત્રો સાથે સંલગ્ન

verbal
વાણી અથવા શબ્દોથી કંઈક કરવું

code
સંકેતો

encode
સાંકેતમાં રૂપાંતરણ કરેલું

intuitive 
અંતર્જ્ઞાન

Episode 22 - Why do we treat objects like living things?

inanimate
નિર્જીવ

non-living
બિન જીવંત

malicious
કિન્નાખોર

angry
ગુસ્સે થવું

complex
જટિલ પ્રકારનું

moral 
નૈતિક પ્રેરણા

evolution
ઉત્ક્રાંતિ

to be out to get you
કંઈક જેનાથી તમને હાનિ થશે.

Episode 23 - How fat can we get before we become unhealthy?

metabolism
ઊર્જા ઉત્પન્ન કરવાની અને વ્યય કરવાની દર

genetic
આનુવંશિક

capacity
હેતુ અથવા કંઈક કરવાની ક્ષમતા

fall ill
બીમાર પડી જઈશ

Polynesian
પોલીનેસિયાનો વંશજ અથવા રહેવાસી

Episode 24 - How bad are screens for our health?

screens
સ્ક્રીન

evidence
પુરાવો

harm
નુકશાન

obesity
સ્થૂળતા, મેદવૃદ્ધિ

depression
ખિન્નતા, માનસિક ઉદાસીનતા

displace
યોગ્ય સ્થાનેથી ખસેડવું

stuff
વસ્તુઓ

essentially
ખરી રીતે

Episode 25 - How can plants communicate?

to pot (verb)
વાવવું (ક્રિયાપદ)

a pot (noun)
કુંડા, ઘડો (સંજ્ઞા)

root
મૂળીયાં

unbroken
અખંડ

drought
દુકાળ

domino effect
એક ઘટનાથી બીજી ઘટના બનવાની ક્રિયા

measure
માપ

measurement
પરિમાણ

recipient
કશુંક લેનાર કે ગ્રહણ કરનાર

pores
છિદ્રો

leaves
પાંદડાં

Episode 26 - How can teachers be in two places at the same time?

to be in two places at once  
એક સાથે બે જગ્યાએ હાજર રહેવું

holographic
પ્રકાશ દ્વારા તસ્વીર બનાવવી

hologram
હોલોગ્રાફિક તકનીકથી બનેલી તસ્વીર

lifelike
જાણે જીવતું હોય એવું

world-leading
વિશ્વમાં સૌથી સારી

27 - How might ants save your life one day?

ant
કીડી

fungus
ફૂગ

agriculture
ખેતીવાડી, કૃષિ વિજ્ઞાન

disease
રોગ, વ્યાધિ

bacteria
સૂક્ષ્મ જીવાણુ

antibiotics
જીવાણુનાશક દવાઓ

microbes
રોગનું કારણ

28 - Why do some chillies make us cry?

scale
વસ્તુઓને માપવાની પધ્ધતિ

alarming
ભયજનક

units (of measurement)
કોઈ વસ્તુનું નિશ્ચિત માપ

cranial nerve 
મસ્તિષ્કની અંદર આવેલ મજ્જાતંતુ

rings bells. 
ખતરાની ચેતવણી આપવી

tingle
કશુંક ભોંકાતું હોય કે કશુંક કરડતું હોય એવું

29 - How can vegetables taste like meat?

veganism
કટ્ટર શાકાહારી

take off
સફળ અને લોકપ્રિય બનવું

carnivore
માંસાહારી

texture
વસ્તુનું સંઘટન

flavour
સ્વાદ

authentic
અસલ

molecule
વસ્તુનો નાનામાં નાનો કણ

chemical reaction
રાસાયણિક પ્રક્રિયા

Session Grammar

  • There is no grammar support for this series