Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 13

Why does coffee, among other foods, smell better than it tastes? Today we'll find out!
બીજા ખોરાક કરતાં શા માટે કૉફીની સુગંધ એનાં સ્વાદ કરતાં સારી હોય છે? આજે અમે આ વિશે ચર્ચા કરીશું.

Session 13 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Why is the smell of coffee better than the taste?

Sometimes foods or drinks that smell delicious, leave us disappointed when we taste them. Coffee for example. Why does this happen?
ઘણી વખત અમુક ખોરાક અથવા પીણાની સુગંધથી આપણે પ્રભાવિત થઈ જઈએ છે, પણ સ્વાદથી નિરાશ થઈ જઈએ છે. દાખલા તરીકે કૉફી. પણ આવું શા માટે થાય છે?

Before you listen/Pre-listening

Consider the following questions:
- Can you think of any foods that smell better than they taste?
- How many of your senses are involved in the experience of eating a delicious meal?

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ Welcome to Listen here! આ એક એવો કાર્યક્રમ છે જ્યાં તમે શીખશો અંગ્રેજી સમાચારોની અંદર ઉપયોગમાં લેવાતા ભાષા વિશે. હું છું રીષી.

Tom
I'm Tom. Hi, everyone!

પ્રેઝન્ટર
Are you tired Tom? Would you like some of my coffee?

Tom
It smells amazing! What a great odour. I hope it tastes as good as it smells!

પ્રેઝન્ટર
Odour
નો ગુજરાતીમાં અર્થ થાય છે ગંધ. સરળ શબ્દોમાં કહીએ તો સારી અથવા નરસી વાસ. મિત્રો, આજે અમે ચર્ચા કરી રહ્યાં છે કે શા માટે કૉફીની ગંધ અને સ્વાદમાં ફરક હોય છે. હવે તમે BBC Radio 4 દ્વારા The Kitchen Cabinet  કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલા સમાચાર સાંભળો. Centre for the Study of Senses નાં સ્થાપક Barry Smith જણાવી રહ્યાં છે કે ગંધ કઈ રીતે કાર્ય કરે છે. સાંભળો અને જાણો કે કોઈ વસ્તુને સૂંઘવાનાં કેટલાં પ્રકાર હોય છે.

Insert
So, you've got two ways in which you smell, or two routes by which you smell. You take odours from the outside and you sniff and you bring them in to the receptors at the top of the nose. But you've also got odours that go in the opposite direction

Tom
So, there are two ways to smell.

પ્રેઝન્ટર
હા. જ્યારે તમે sniffકરો છે તો બહારથી ગંધ અંદર લો છો અને નાકની અંદર રહેલાં receptors ને મોકલો છો. Receptors એ સુગંધને મગજને મોકલે છે. મિત્રો, sniff એટલે કે સૂંઘવું અને receptorsને ગુજરાતીમાં કહીશું કેન્દ્રીય ચેતાતંત્રને સંદેશ મોકલતી મજ્જાતંતુ.

Tom
But he also said odours go in the opposite direction. What does that mean?

પ્રેઝન્ટર
The opposite direction એટલે વિરુદ્ધ દિશામાં. એક દિશા નાક થકી છે જે મોઢાં સુધી જાય છે. હવે ક્લિપનાં બીજા ભાગને સાંભળો. કઈ રીતે ગંધ વિપરીત દિશામાં જાય છે?

Insert
But you've also got odours that go in the opposite direction, from the mouth up to the nose and out. And when you swallow, you pulse odours up to the nose.

Tom
He said “from the mouth up to the nose”.

પ્રેઝન્ટર
Correct. પણ ગંધ ક્યા કારણોસર એ દિશા તરફ જાય છે? Listen again after ‘nose and out’.

Insert
But you've also got odours that go in the opposite direction, from the mouth up to the nose and out. Now, when you swallow, you pulse odours up to the nose.

Tom
He said “when you swallow, you pulse odours up to the nose”.

પ્રેઝન્ટર
Swallow નો અર્થ થાય છે ગળી જવું. જ્યારે તમે ભોજન ગળો છે ત્યારે એનું ગંધ નાકની અંદર ધકેલવામાં આવે છે. What’s the difference between ‘push’ and ‘pulse’?

Tom
Good question. ‘Pulse’ is a verb which describes the movement of the heart. If we say ‘the odours pulse up the nose’, it suggests something happens very naturally    

પ્રેઝન્ટર
That’s right! હવે સાંભળો કે વક્તા કઈ રીતે અંગ્રેજી શબ્દ ‘the’ નું ઉચ્ચારણ કરે છે. મિત્રો, શું તમે સાંભળી શકો છો કે ‘the’ નું ઉચ્ચારણ અલગ – અલગ પ્રકારે કઈ રીતે કરવામાં આવ્યું.

Insert
But you've also got odours that go in the opposite direction, from the mouth up to the nose and out.

Tom
When 'the' is followed by a vowel sound, we say 'the' and add a 'y' sound.  For example:

‘opposite’

‘the opposite’

We don't do this for a consonant sound. For example:

‘mouth’

‘the mouth.’

પ્રેઝન્ટર
Thanks, Tom. તો હવે અમને ખબર છે કે ગંધ અલગ-અલગ દિશામાં કઈ રીતે જાય છે. પણ આ ગંધ અને સ્વાદ વચ્ચેનાં તફાવતને કઈ રીતે સમજાવે છે? Let’s listen to our final part of the clip to find out.

Insert
So it turns out that the brain treats those two different presentations of the same molecules coming from different directions.

Tom
Interesting. The brain treats the same coffee molecules differently based on which direction they come from.

પ્રેઝન્ટર
That’s right! Molecules એટલે કે અણુઓનું ગંધ એક જ હોય છે પણ આગળ વધવાની દિશા નક્કી કરે છે કે એ મગજ અણુઓને કઈ રીતે જોશે.

Tom
I understand. I also heard him say 'it turns out'.

પ્રેઝન્ટર
Turns out’ એટલે કુદરતી કંઈક થવું અથવા ગુપ્ત માહિતીનું બહાર આવવું. ‘Turns outનો ઉપયોગ મોટાભાગે અનપેક્ષિત અથવા આશ્ચર્યજનક માહિતી માટે કરવામાં આવે છે.

Tom
Well, I’m happy that we know more about coffee now. It turns out that we’re a great team!

પ્રેઝન્ટર
It also turns out that we're out of time. We're going to have to say goodbye!

Tom
Can't we stay a little bit longer?

પ્રેઝન્ટર
Tom, wake up and smell the coffee. – be realistic!

Tom
Bye everyone!

પ્રેઝન્ટર
Thanks for joining us. Bye!

Language features

intrusion

When we use ‘the’ with words that begin with a vowel sound, we can hear a new, intrusive sound - /y/. This joins the two words together in connected speech.

[the] + [OPPosite] = [ theeYOPPosite]
[the] + [ANGriest] = [theeYANGriest].

to treat

To treat is a verb which has many different meanings. In today’s episode we experience it in the following context:

It can mean ‘to process’.

 • The brain treats new experiences as more memorable than repeated experiences.

It can also mean ‘to aid’.

 • The doctor will treat your injuries and you should be fine.

It can also mean ‘to provide something as a reward’.

 • I am going to treat myself and book a nice holiday.

to turn out

To turn out means ‘to happen’ or ‘to transpire’. This expression is  often used with information that's considered to be unexpected or surprising. We can also use it to suggest the end of a long period.

 • As it turns out, I’m no longer busy this weekend. I would love to come to the party!
 • He was feeling unwell for a few days before he went to hospital. It turns out that he had a nasty virus and should have visited earlier!

Why is the smell of coffee better than the taste?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો યોગ્ય જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of Listen Here! when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Listen Here! માં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી અને મહત્ત્વની ભાષા.

Session Vocabulary

 • odour
  ગંધ, વાસ (સારી અથવા નરસી)

  sniff
  સૂંઘવું

  receptor
  કેન્દ્રીય ચેતાતંત્રને સંદેશ મોકલતી મજ્જાતંતુ

  opposite
  વિરોધી

  in the opposite direction
  વિરુદ્ધ દિશામાં

  swallow
  ગળી જવું

  pulse
  નાડીનો ધબકારો

  molecules
  અણુઓ

  wake up and smell the coffee
  વાસ્તવદર્શીં બનવું