Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 19
Listen to find out how to invite someone to do something
સાંભળો અને જાણો કે તમે કોઈને કંઈક કરવા માટે કઈ રીતે આમંત્રણ આપશો.
Session 19 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I invite someone to do something?
પ્રોગ્રામ સાંભળો અને લોકોને કંઈક કરવા માટેનું આમંત્રણ આપવાની વિવિધ રીતો શીખો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન...હેલ્લો શાન વેલકમ!
Sian
Hi, everybody.
પ્રેઝન્ટર
આજે આપણે ચર્ચા કરીશું કે તમે કોઈને આમંત્રણ કઈ રીતે આપશો. ચર્ચા શરૂ કરીએ એ પહેલા તમે ચાર વ્યક્તિઓને સાંભળો જે પોતાના મિત્રને કંઈક કરવા માટેનું આમંત્રણ આપી રહ્યાં છે. સાંભળો અને જણાવો કે ક્યા વ્યક્તિએ પોતાના મિત્રને ઘરે આમંત્રીત કર્યું છે.
‘Are you free tonight?’
‘Do you want to go to the cinema on Friday?’
‘Would you like to come for dinner this weekend?’
‘Why don't you come to the beach with us?’
પ્રેઝન્ટર
તો મિત્રો, શું સમજ પડી? ત્રીજી વ્યક્તિએ મિત્રને પોતાના ઘરે ‘dinner’ માટે આમંત્રીત કર્યું છે. ‘Dinner’ ને ગુજરાતીમાં કહીશું સાંજનું ભોજન.
Sian
Yes! So you can ask question 'Are you free …? and then give the day or time. So you can say 'Are you free this weekend?' Or 'Are you free tonight?...
પ્રેઝન્ટર
Great! Hopefully the person is free and you can invite them to do something.
Sian
Yes, one way to invite people is to use the verb 'want' – 'Do you want to…'. But what happens to the pronunciation? Let's listen again.
‘Do you want to go to the cinema on Friday?’
પ્રેઝન્ટર
Interesting! તો 'want’ and ‘to’ જોડાશે અને બનશે 'wanna'.
Sian
Yes. Let's practise. Repeat after me:
‘wanna’
‘Do you wanna go to the cinema?'
પ્રેઝન્ટર
Great! તો 'want to' પછી માત્ર ક્રિયાપદ આવશે. અહીં ક્રિયાપદ છે 'go'.
અને હા મિત્રો, તમે ક્રિયાપદ બદલી પણ શકો છો. તો આમંત્રણ આપવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ક્રિયાપદો છે 'have' અને ‘come’. તો ‘have’ સાથે પ્રશ્ન બનશે ‘Do you wanna have…?’ અને 'come' નો ઉપયોગ કરીને પ્રશ્ન બનશે ‘Do you wanna come…?’
Sian
So next we heard 'would you like to…'. This is slightly more formal than 'do you wanna' but it’s another useful way to make an invitation.
પ્રેઝન્ટર
શાન તમે એકદમ બરાબર બોલ્યાં! વાક્યરચના 'do you want to..' સાથે મેળ ખાય છે. માત્ર મુખ્ય ક્રિયાપદ ઉમેરવાનું છે.
Sian
Let's practise. Repeat after me:
‘Would you like to…’
‘Would you like to come for dinner?’
પ્રેઝન્ટર
Great – we have one more way to invite someone, don't we?
Sian
That's right – We can also use 'why don't you…?'
પ્રેઝન્ટર
'Why don't you..?' એક નકારાત્મક વાક્યરચના છે. નકારાત્મક વાક્યરચના હોવા છતાં આનો ઉપયોગ સકારાત્મક સૂચન અને આમંત્રણ આપવા માટે કરવામાં આવે છે. It's quite informal.
Sian
And after 'why don't you..?' we just add the verb.
પ્રેઝન્ટર
'Why don't you..' નો ઉપયોગ સૂચન આપવા માટે પણ કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમે કોઈને તમારી સાથે કોઈ કઈ કરવા માટેનું આમંત્રણ આપવા માંગતા હોવ તો ક્રિયાપદ ‘come’ નો ઉપયોગ કરો. ક્યારેય પણ ક્રિયાપદ ‘go’ નો ઉપયોગ કરવું નહીં. તમે ક્રિયાપદ ‘come’ સાથે 'with me' અથવા 'with us' નો ઉપયોગ કરો. Let’s listen again.
‘Why don't you come to the beach with us?’
પ્રેઝન્ટર
લોકોને કંઈક કરવા માટેનું આમંત્રણ કઈ રીતે આપવું એ વિશે આજે તમે જાણ્યું. એન્ડ નાઉ ટાઈમ ટુ પ્રૅક્ટિસ. તમને મિત્રને પૂછવું છે કે શું આવતીકાલે મુલાકાત માટે સમય છે તો અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? શાન તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sian
Are you free tomorrow?
પ્રેઝન્ટર
Did you say the same?
તો તમારા મિત્ર પાસે મુલાકાતનો માટેનો સમય છે. તો હવે એને કહો કે મળવા માટે ‘park’ એટલે કે ઉદ્યાનમાં આવે. આમંત્રણ આપતી વખતે ક્રિયાપદ 'want' નો ઉપયોગ કરવાનો છે. મિત્રો, પોતાના ઉચ્ચારણ ઉપર ધ્યાન આપજો.
Sian
Do you want to go to the park?
પ્રેઝન્ટર
Well done. તમે આમંત્રણ તો આપ્યું પણ તમારા મિત્રને પાર્કમાં નથી આવવું. તો હવે એક કામ કરો, એને પોતાના ઘરે ‘lunch’ એટલે બપોરના ભોજન માટે આમંત્રીત કરો. મિત્રો, આમંત્રણ આપતી વખતે વાક્યની શરૂઆત અંગ્રેજી શબ્દ 'why' થી કરો. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.
Sian
Why don't you come for lunch?
પ્રેઝન્ટર
Did you say the same?
Sian
Ok, so now you can invite your friends out. Would you like to practise this? – find a friend and ask them to do something with you!
પ્રેઝન્ટર
Good idea! Join us soon for more episodes of 'How do I…'? Bye!
Sian
Bye!
Learn more!
1) હું કઈ રીતે કોઈને પૂછી શકું કે શું તે થોડા સમય બાદ મળવા માટે ઉપલબ્ધ હશે કે નહીં?
તમે કહી શકોઃ
- Are you free later?
- Are you free this weekend?
2) હું કોઈને કંઈક કરવા માટે કઈ રીતે આમંત્રણ આપી શકું?
તમે કહી શકોઃ
Do you want to (+verb)
Would you like to (+verb)
Why don't you (+verb)
3) ક્યો પ્રકાર સૌથી ઔપચારિક રીત છે?
Would you like to (+verb) એ બીજા કરતાં વધુ ઔપચારિક રીત છે.
'Why don't you..? નો ઉપયોગ સલાહ આપવા માટે પણ કરવામાં આવે છે. તો તમે કઈ રીતે ચોખવટ કરશો કે 'why don't you...?' નો ઉપયોગ તમે કોઈને તમારી સાથે કંઈક કરવા માટે આમંત્રણ આપવા માટે કરી રહ્યાં છો?
તમે ક્રિયાપદ 'come' નો ઉપયોગ કરો અને વાક્યના અંતમાં 'with me' અથવા 'with us' ઉમેરો.
- Why don’t you go the party? (advice)
- Why don't you come to the cinema with us on Saturday? (invitation)
How do I invite someone to do something?
3 Questions
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવો.
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવો.
Hint
તમે પોતાના મિત્રને કઈ રીતે પૂછશો કે શું તે આવતીકાલે મળશે કે નહીં?Question 1 of 3
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવો.
Hint
તમે કોઈને સાંજના ભોજન માટે કઈ રીતે આંમત્રણ આપશો?Question 2 of 3
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવો.
Hint
તમે કોઈને પાર્કમાં આવવા માટે કઈ રીતે આંમત્રણ આપશો?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Imagine we are visiting your town this weekend - invite us to do something!
કલ્પના કરો કે અમે આ સપ્તાહના અંતમાં તમારા શહેરની મુલાકાત લઈ રહ્યા છીએ - અમને કંઈક કરવા આમંત્રણ આપો!
Tell us on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
invite
આમંત્રણ
free
નિઃશુલ્ક, મફત
slightly
જરાક, થોડુંક જ