Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 45
Listen to find out how to talk about things that make you angry in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કઈ રીતે જણાવશો કે તમને કઈ વસ્તુઓથી ગુસ્સો આવે છે.
Sessions in this unit
Session 45 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about things that make me angry?
ઑડિઓ સાંભળો. ચારેય વ્યક્તિઓને કઈ વાતથી ગુસ્સો આવે છે? શું તમે એમના વાતથી સહમત છો?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હલ્લો સેમ...વેલકમ!
Sam
Yes, hello.
પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે એ વસ્તુઓ વિશે કઈ રીતે વાત કરવી જેનાથી તમે ‘angry’ એટલે કે ગુસ્સે થઈ જાવ છો. ચર્ચાની શરૂઆત કરીશું ચાર લોકોને સાંભળીને, જે જણાવી રહ્યા છે કે તેમને કઈ વાતથી ગુસ્સો આવે છે.
Inserts
It makes me so angry when people drop litter.
It infuriates me when people drop litter.
It really gets to me when people drop litter.
People dropping litter drives me mad!
પ્રેઝન્ટર
મિત્રો, શું તમે નોંધ્યું? ચારેયને એક વાતથી ગુસ્સો આવે છે અને તે છે 'people dropping litter'. આ અંગ્રેજી શબ્દસમૂહ છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે જાહેર જગ્યામાં કચરો ફેંકવું.
Sam
Yes, that makes me angry, too!
પ્રેઝન્ટર
ચાલો હવે ચારેય વ્યક્તિઓ જે મહત્ત્વનાં શબ્દસમૂહનો ઉપયોગ કર્યો છે, તેને જોઈએ. પ્રથમ વ્યક્તિ અંગ્રેજી શબ્દ ‘angry’ પહેલાં કયા શબ્દોનો ઉપયોગ કરે છે? જાણ્વા માટે સાંભળો.
Insert
It makes me so angry when people drop litter.
પ્રેઝન્ટર
OK. તો પ્રથમ વ્યક્તિ કહે છે 'It makes me so angry when…'. ગુજરાતીમાં આનો અર્થ થાય છે મને ગુસ્સો આવે છે જ્યારે... ખરી રીતે જોઈએ તો આપણે 'It makes me…' ની સાથે કોઈ પણ વિશેષણનો ઉપયોગ કરી શકીએ. બરાબરને સેમ?
Sam
Yes! So, for example, you can say 'It make me so happy when you visit'. We use 'so' here to make the feeling stronger. After 'when', we use the subject, for example 'people', and then a verb in the present simple, for example, 'drop'. Let's do some pronunciation – please repeat after me.
It makes me…
It makes me so angry when…
It makes me so angry when people drop litter.
પ્રેઝન્ટર
મિત્રો, હવે તમે અન્ય બે વ્યક્તિઓને સાંભળો. બન્ને અંગ્રેજી શબ્દ 'it' થી વાક્યની શરૂઆત કરે છે અને અંગ્રેજી શબ્દ 'when' થી પૂર્ણ કરે છે.
Inserts
It infuriates me when people drop litter.
It really gets to me when people drop litter.
પ્રેઝન્ટર
'It infuriates me when…' અને 'it really gets to me when…' નો અર્થ સરખો જ થાય છે. 'Infuriates' એટલે સખત ગુસ્સે થઈ જવું જ્યારે 'gets to me' એ અનૌપાચરિક રીત છે જણાવવાની કે તમે ગુસ્સે અથવા ક્રોધિત થઈ જાવ છો.
Sam
Let's practise the pronunciation quickly:
It infuriates me…
It infuriates me when people drop litter.
It really gets to me…
It really gets to me when people drop litter.
પ્રેઝન્ટર
હવે છેલ્લી વ્યક્તિને સાંભળો. તે પોતાનો વાક્ય અલગ રીતે કહે છે અને જે વાતથી ગુસ્સો આવે છે, તે પહેલાં જણાવે છે.
Insert
People dropping litter drives me mad!
પ્રેઝન્ટર
તો શબ્દસમૂહ છે 'drives me mad!' જે પણ બહુ અનૌપચારિક છે.
Sam
Yes, maybe don't use it with your boss! This time the sentence started with what makes him angry – 'people dropping litter'. And you can use this structure with all the phrases we've learned today, so you have two options. Let's practise the phrase first:
…drives me mad!
Now, option one is:
People dropping litter drives me mad!
And option two is:
It drives me mad when people drop litter!
પ્રેઝન્ટર
આભાર સેમ! મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે વાત કરતાં હોવ અને જો કોઈ વચમાં અટકાવે તો તમને બહુ ગુસ્સો આવે છે. તો હવે તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? વાક્યની શરૂઆત અંગ્રેજી શબ્દ 'it' થી કરો. જવાબ આપતી વખતે 'so angry' નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.
Sam
It makes me so angry when people interrupt me.
પ્રેઝન્ટર
Well done! હવે એજ પ્રશ્નનો જવાબ અલગ રીતે આપો. 'Makes me so angry' ના બદલે એવા શબ્દનો ઉપયોગ કરો જેનો અર્થ થાય છે સખત ગુસ્સે થઈ જવું.
Sam
It infuriates me when people interrupt me.
પ્રેઝન્ટર
હવે છેલ્લો પ્રશ્ન. તમે 'people interrupting me' થી વાક્ય કહો જેમાં અનૌપચારિક શબ્દસમૂહ હોય.
Sam
People interrupting me really gets to me!
People interrupting me drives me mad!
પ્રેઝન્ટર
Great! Now you can talk about all the things that make you angry!
Sam
Yes! It feels good, actually!
પ્રેઝન્ટર
And join us next week for another episode of 'How do I…' Bye!
Sam
Until next time, bye!
Learn more
1. કોઈ વસ્તુથી મને ચોક્કસ પ્રકારની અનુભૂતિ થાય છે, તે જણાવવાની સૌથી સામાન્ય રીત કઈ છે?
કોઈ પણ વિષય ઉપર પોતાની લાગણીઓ જણાવવા માટે, તમે આ વાક્યરચનાનો ઉપયોગ કરોઃ
It makes me + adjective + when…
- It makes me angry when people lie.
- It makes me happy when you visit.
'When' પછી આપણે subject + verb વાક્યાંશનો ઉપયોગ કરીશું.
- It makes me angry when people lie.
- It makes me happy when you visit.
2. 'Angry' સિવાય હું બીજા કયા શબ્દોને ઉપયોગ કરીને પોતાના ગુસ્સાને વ્યક્ત કરી શકું?
ગુસ્સાને વ્યક્ત કરવા માટેના બીજા શબ્દસમૂહો છેઃ
- It infuriates me when… - 'to infuriate' એ સખત ગુસ્સો સૂચવે છે.
(બન્ને અનૌપચારિક શબ્દસમૂહો છે)
- It infuriates me when...
- It drives me mad when…
3. શું હું વાક્યરચના બદલી શકું?
હા. તમે અંગ્રેજી શબ્દ 'it' નો ઉપયોગ કરીને વાક્યનાં કર્તાને એ વસ્તુ સાથે બદલી શકો છો, જેનાથી તમને ગુસ્સો આવે છે. દાખલા તરીકેઃ
- It makes me angry when people lie.
હવે 'it' ની જગ્યાએ વસ્તુ મૂકવાથી વાક્ય બનશેઃ
- People lying makes me angry.
અહીં ધ્યાન આપો કે 'people' એ બહુવચન છે અને 'makes' એકવચન છે. આ એટલા માટે કે 'people lying' નો એકસાથે ઉપયોગ કરવામાં આવે છે એક વસ્તુ અથવા એક કારણનું વર્ણન કરવા માટે જે છે ગુસ્સો. 'People lying make me angry' પણ સાચો વાક્ય છે કારણકે ક્રિયાપદ 'make' એ બહુવચન છે. પણ આ વાક્યપ્રકાર સામાન્યતઃ ઉપયોગ નથી થતું.
How do I talk about things that make me angry?
3 Questions
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Hint
'It' એ કર્તા છે. તે એકવચન છે કે પછી બહુવચન? ક્રિયાપદ 'make' નાં અંતમાં 's' આવશે?Question 1 of 3
Help
Activity
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Hint
અહીં બે શબ્દોની જરૂર છે. બન્ને એક સાથે તે વસ્તુ જણાવે છે, જેનાથી ગુસ્સો આવે છે.Question 2 of 3
Help
Activity
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Hint
અહીં ક્રિયાપદ 'get' નાં અંતમાં 's' નો ઉપયોગ કરીશું કે નહીં? 'Get' સાથે 'on' આવશે કે પછી 'to'?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Come to our Facebook group and share some of the things that make you angry with us! It'll make you feel better.
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને તમને જે વસ્તુઓથી ગુસ્સો આવે છે, તે વિશે અમને જણાવો! આમ કરવાથી તમને સારું લાગશે.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
To make someone + adjective (eg. To make someone angry)
કોઈને બનાવવું + વિશેષણ (દાખલાં તરીકે કોઈને ગુસ્સો આવી જાય તેમ કરવું)To infuriate someone
કોઈને ક્રોધિત કરી દેવુંTo drop something
કંઈક છોડી દેવુંlitter
કચરોTo interrupt someone
કોઈને વચમાં અટકાવવુંTo cheat
છેતરવું