Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 33
Listen to find out how to talk about a TV show in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે ટી.વી. શો વિશે કઈ રીતે વાત કરશો.
Sessions in this unit
Session 33 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about a TV show?
ટોમ હાલમાં એક ટી.વી. શો જોઈ રહ્યો છે, જેના વિશે એ જણાવી રહ્યો છે. ટોમને સાંભળો અને જણાવો કે શું તેને ટી.વી. શો પસંદ છે?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હલ્લો સેમ...વેલકમ!
Sam
Hi, everybody!
પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે તમે ટી.વી. શો વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરશો. Do you like watching TV, Sam?
Sam
I do! And I always need new recommendations of shows to watch!
પ્રેઝન્ટર
Me, too! આજે આપણે નસીબદાર છે કારણકે ટોમ આજે જણાવી રહ્યો છે કે તે ટી.વી. ઉપર કયો કાર્યક્રમ જોઈ રહ્યો છે. તમારા મદદ માટે શબ્દો છે, ‘the main character’ એટલે કે મુખ્ય પાત્ર, ‘discovers he has superpowers’ એટલે કે ખબર પડે છે તે દૈવી શક્તિઓ ધરાવે છે અને 'the storyline' એટલે પટકથા.
Insert
I'm watching this really good show at the moment. It's about a guy who discovers he has superpowers. I'm on episode 3. I really like the main character so far, and the storyline's really interesting. I recommend it!
Sam
So, does Tom like it? Yes, he uses words like 'really good' and 'interesting' to show us that he's enjoying it.
પ્રેઝન્ટર
હા, અને ટોમ કહે છે કે તે આનું ભલામણ પણ કરશે. મિત્રો, સાંભળો અને જાણો કે ટોમ કઈ રીતે ટી.વી. શો વિશે જણાવે છે.
Insert
I'm watching this really good show at the moment. It's about a guy who discovers he has superpowers.
Sam
OK, he starts with 'I'm watching…', where he uses the present continuous of 'watch' because he is watching it 'at the moment'. Maybe not right now in this moment, but he hasn't finished the series, so the action is still continuing.
પ્રેઝન્ટર
તે શો વિશે જણાવવા માટે 'It's about…' નો ઉપયોગ કરે છે. અહીં ટોમ કહે છે 'it's about a guy who…', જે બાદ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરે છે.
Sam
Yes, and instead of 'a guy' you can use any other person or thing or place or time, and instead of 'who' you can use 'that', 'which', 'where' and 'when' and then the present simple. Let's practise that, repeat after me:
It's about a girl that has superpowers.
It's about a town where everyone's a ghost.
પ્રેઝન્ટર
Great! હવે જણો કે ટોમ કઈ રીતે જણાવે છે કે તે કયા નંબરનો ઍપિસોડ જોઈ રહ્યો છે.
Insert
I'm on episode 3.
પ્રેઝન્ટર
Ok, તો એ કહે છે 'I'm on…' અને પછી ઍપિસોડનો નંબર જણાવે છે.
Sam
And he said 'episode 3', but he could also say 'I'm on the third episode'. Quick practice! Repeat after me, please:
I'm on episode 12.
I'm on the second series.
પ્રેઝન્ટર
મિત્રો, ટોમ પોતાનો અભિપ્રાય કઈ રીતે જણાવે છે? જણ્વા માટે સાંભળો.
Insert
I really like the main character so far, and the storyline's really interesting.
પ્રેઝન્ટર
તમે 'I like…' અથવા તો વિરોધી શબ્દસમૂહ 'I don't like…' થી શરૂ કરી શકો છો. શબ્દસમૂહ પછી તમે સંજ્ઞાનો ઉપયોગ કરો. મિત્રો, તમે સંજ્ઞાથી વાક્ય શરૂ કરી શકો છો, જે બાદ ક્રિયાપદ 'to be' આવશે અને વિશેષણ. ટોમ 'is really interesting' નો ઉપયોગ કરે છે.
Sam
Let's quickly practise those two options. Repeat after me:
I really like the main character.
The main character's really interesting.
પ્રેઝન્ટર
Thanks, Sam. મિત્રો, આજે તમે જણ્યું કે ટી.વી. શો વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે અત્યારે ટી.વી. ઉપર એક રસપ્રદ કાર્યક્રમ જોઈ રહ્યાં છો, તો એ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? યાદ રહે કે વાક્યની શરૂઆત 'I'm' થી કરો. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.
Sam
I'm watching an interesting TV show at the moment.
પ્રેઝન્ટર
Good! હવે કહો કે કાર્યક્રમ બે પરિવારો વિશે છે, જે સત્તા માટે લડી રહ્યાં છે. જવાબ આપતી વખતે 'two families' અને 'fight for power' નો ઉપયોગ કરો.
Sam
It's about two families who fight for power.
પ્રેઝન્ટર
Well done! હવે કહો કે તમે ત્રીજા ‘series’ એટલે કે શ્રેણી જોઈ રહ્યાં છો.
Sam
I'm on the third series.
I'm on series 3.
પ્રેઝન્ટર
Great! And do you recommend it, Sam?
Sam
Yes, I do! Have you heard of Game of Thrones? It's amazing. But I want to hear from our listeners – what TV show do you recommend?
પ્રેઝન્ટર
Yes, come to our Facebook group and tell us. And, of course, join us next week for more How do I…. Bye!
Sam
Bye!
Learn more
1. હું જે શો વિશે વાત કરી રહ્યો છું, તે કઈ રીતે રજૂ કરું?
તમે પોતાનાં વાક્યની શરૂઆત 'I'm watching...' થી કરો. 'Watching' એ 'watch' નું ચાલું વર્તમાનકાળ છે.
- I'm watching this really good show at the moment.
તે શું છે તે કહેવા માટે, ઉપયોગ કરોઃ
It's about + a person who/ that + verb
+ a thing which/ that + verb
+ a place where + verb
+ a time when + verb
- It's about a girl that has superpowers.
- It's about a town where everyone is a ghost.
2. હું કઈ શ્રેણી જોઈ રહ્યું છે, તે વિશે કેવી રીતે જણાવું?
તમે 'I'm on' ની સાથે શ્રેણી સંખ્યા જણાવો.
- I'm on episode 12.
- I'm on the second series.
3. હું મારો અભિપ્રાય કઈ રીતે જણાવું?
તમે વાક્યની શરૂઆત 'I like....' થી કરી શકો અથવા તો વિરોધી શબ્દ 'I'don't like..' નો ઉપયોગ કરો. 'I like....' અથવા 'I'don't like..' પછી સંજ્ઞા આવશે.
- I like the main character.
- I really don't like the music.
અથવા તો તમે વાક્યની શરૂઆત સંજ્ઞાથી કરો, જે બાદ ક્રિયાપદ 'to be' આવશે અને વિશેષણ.
- The main character's really interesting.
- The music's really bad.
How do I talk about a TV show?
4 Questions
Choose the correct option.
પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધો.
Help
Activity
Choose the correct option.
પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધો.
Hint
આપણે 'at the moment' સાથે કયા કાળનો ઉપયોગ કરીશું?Question 1 of 4
Help
Activity
Choose the correct option.
પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધો.
Hint
વાર્તાનું વર્ણન કરતી વખતે કયા શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કરીશું?Question 2 of 4
Help
Activity
Choose the correct option.
પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધો.
Hint
તમે કેટલી વાર્તા જોઈ છે એ જણાવવા માટે કયા શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કરશો?Question 3 of 4
Help
Activity
Choose the correct option.
પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધો.
Hint
મંતવ્યો વ્યક્ત કરતી વખતે વાક્યની રચના વિશેની અમારી નોંધોને ફરીથી જુઓ.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
We need recommendations! Come and tell us what you're watching on our Facebook group.
અમને ભલામણોની જરૂર છે! અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને જણાવો કે તમે શું જોઈ રહ્યા છો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
a TV show
એક ટી.વી. કાર્યક્રમa series
શ્રેણીan episode
ઍપિસોડthe main character
મુખ્યપાત્રdiscover
ખબર પડવુંsuperpowers
દૈવી શક્તિઓthe storyline
પટકથાa recommendation
ભલામણ, સિફારસto recommend
ભલામણ કરવી, સિફારસ કરવી