Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 23
Listen to find out how to talk about your life experiences and places you have visited.
સાંભળો અને જાણો કે તમે જીવનનાં અનુભવો અને મુલાકાત લીધેલા સ્થળો વિશે કઈ રીતે વાત કરશો.
Sessions in this unit
Session 23 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about my experiences?
તમે કેટલા દેશોની મુલાકાત લીધી છે? તમે ખબર છે કે તમે જે દેશોની મુલાકાત લીધી તેના વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરશો? જાણ્વા માટે સાંભળો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ!
Sian
Hi, everybody.
પ્રેઝન્ટર
ચર્ચાની શરૂઆત કરીશું બે લોકોને સાંભળીને. બન્ને પોતાનાં પ્રવાસનાં અનુભવો વિશે જણાવી રહ્યાં છે. સાંભળો અને નક્કી કરો કે શું બન્ને ચીન ગયા છે કે નહીં.
Insert
Have you ever been to China?
No I haven't, have you?
Yes, I went to China last year.
પ્રેઝન્ટર
મિત્રો, તમે કેટલું સમજી શક્યા? બન્નેમાંથી એક વ્યક્તિ ચીન ગયો છે. So Sian, shall we look at the language we can use to talk about experiences?
Sian
Yes, can you remember the question the first speaker asks? Let's listen again to find out.
Insert
Have you ever been to China?
પ્રેઝન્ટર
બન્ને વાક્યપ્રકાર ‘have you ever….’ નો ઉપયોગ કરે છે, જે પછી ક્રિયાપદ આવે છે. ક્રિયાપદ એ ધાતુસાધિત વિશેષણ ભૂતકાળમાં છે, જે છે ‘been’. આ વાક્યપ્રકારનો ઉપયોગ લોકોને તેમના જીવનમાં અનુભવેલા અનુભવો વિશે પૂછવા માટે કરવામાં આવે છે.
Sian
Yes so they are not asking about a specific time in the past, but about a life experience. So to ask someone about places they have visited in their life, you can use the structure 'have you ever been to…' and then give the name of the place.
પ્રેઝન્ટર
હા, 'have you ever been to China?' નો અર્થ થાય છે કે શું તમે જીવનમાં ક્યારેય ચીન ગયો છો?
Sian
Let's quickly check the pronunciation. Notice that 'been' becomes 'bin' when spoken in a sentence. Let's practise. Repeat after me.
been
Have you ever been to China?
પ્રેઝન્ટર
અને તમે ક્રિયાપદ 'been' ને ધાતુસાધિત વિશેષણ ભૂતકાળ હોય એવા ક્રિયાપદમાં બદલી શકો છો. આનો ઉપયોગ વ્યક્તિનાં જીવનનાં બીજા અનુભવો વિશે પૂછવા માટે કરી શકો છો.
Sian
Yes, you just need to remember to put the verb in the past participle. For example 'eat' becomes 'eaten' so we can ask 'have you ever eaten English food?'
પ્રેઝન્ટર
બરાબર અને આનો અર્થ થાય છે: શું તમે ક્યારેય જીવનમાં અંગ્રેજી ભોજન લીધું છે? Now let's look at how you can respond. Can you remember how the speaker replied? Let's listen again.
Insert
No I haven't, have you?
Sian
So if the answer is 'no', you can reply by saying 'no, I haven't'. And if the answer is 'yes', you can say 'yes, I have'. Let's practise those short answers. Repeat after me:
No, I haven't.
Yes, I have.
પ્રેઝન્ટર
બીજો વ્યક્તિ પૂછે છે કે 'have you?’, જે 'have you ever been to China? નું ટૂંકું સ્વરૂપ છે. મિત્રો, અહીં બન્ને વ્યક્તિઓને ખબર છે કે ક્યા વિષય ઉપર વાત થઈ રહી છે અને એટલા માટે આખો સવાલ પૂછવાની જરૂર નથી.
Sian
Yes, but can you remember the answer? This person used a different tense for their answer – do you know why? Let's listen again.
Insert
Yes, I went to China last year.
પ્રેઝન્ટર
OK. તો અહીં બન્ને ભૂતકાળનો ઉપયોગ કરી રહ્યાં છે નહીં કે, પૂર્ણ વર્તમાનકાળનો. પણ અવું શા માટે?
Sian
That's a good question. So now the speaker is talking about a specific time in the past – last year – so they use the past simple tense.
પ્રેઝન્ટર
એકદમ બરાબર. સામાન્ય જીવનનાં અનુભવો, જેની તારીખ વિશે તમે બહુ ચોક્કસ નથી, તે અંગે વાત કરતી વખતે કાયમ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરો. પણ સમય અને સ્થાન વિશે ચોક્કસ માહિતી આપતી વખતે કાયમ સામાન્ય ભૂતકાળનો ઉપયોગ કરો. તો હવે, સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે મિત્ર પાસેથી જાણ્વા માંગો છો કે તે ક્યારેય યુ.કે. ગયો છે કે નહીં. તો તમે કઈ રીતે પૂછશો? શાન તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sian
Have you ever been to the UK?
પ્રેઝન્ટર
હવે તમારો મિત્ર, જાણ્વા માંગે છે કે શું તમે યુ.કે. ગયા છો કે નહીં? તો એને જવાબ આપો, પણ એ જવાબ ટૂંકો હોવો જોઈએ. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.
Sian
Yes, I have.
પ્રેઝન્ટર
જો તમને મિત્રને જણાવવું હોય તે 10 વર્ષની ઉંમરમાં યુ.કે. ગયા હતા, તો કઈ રીતે જાણાવશો? શાન તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sian
I went to the UK when I was 10!
પ્રેઝન્ટર
Well done, now you can ask and answer questions about your experiences and places you have visited.
Sian
Yes, so come to our Facebook group and tell us which countries you've been to. Bye.
પ્રેઝન્ટર
Bye!
Learn more
1. વ્યક્તિ કેટલી જગ્યાએ ગયો છે, તે વિશે જાણ્વા માટે હું ક્યા પ્રશ્નો પૂછી શકું?
તમે 'have you ever been to....?' પૂછીને જગ્યાનું નામ કહો.
- Have you ever been to France?
- Have you ever been to London?
તમે 'have you ever...?' નો બીજા ક્રિયાપદ સાથે પણ ઉપયોગ કરી શકો છો. ક્રિયાપદ એ ધાતુસાધિત વિશેષણ ભૂતકાળ હોવું જોઈએ.
- Have you ever met a famous person?
- Have you ever climbed a mountain?
2. હું 'have you ever...? પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકું?
જો જવાબ હકારાત્મકમાં આપવું હોય ત્યારે કહો:
- Yes I have.
જો જવાબ નકારાત્મકમાં હોય તો કહોઃ
- No I haven't.
3. ભૂતકાળનાં ચોક્કસ સમય વિશે વાત કરતી વખતે ક્યા ક્રિયાપદ પ્રકારનો ઉપયોગ કરું?
જો તમે ભૂતકાળનાં ચોક્કસ સમય વિશે વાત કરવું હોય તો ક્રિયાપદને ભૂતકાળમાં પરિવર્તિત કરો.
- I went to China last year.
- I met Donald Trump in 2008.
How do I talk about my experiences?
3 Questions
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Hint
ક્રિયાપદ 'past participle' એટલે કે ભૂતકાળ ધાતુસાધિત વિશેષણ પ્રકારમાં હોવું જોઈએ.Question 1 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Hint
તમે પ્રશ્નનો ટૂંકો અને નકારાત્મક પ્રતિભાવ કઈ રીતે આપશો?Question 2 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Hint
ભૂતકાળનાં ચોક્કસ સમય વિશે વાત કરવું હોય તો ક્યા કાળનો ઉપયોગ કરશો?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Which places have you visited? Come and tell us on our Facebook group!
તમે કઈ-કઈ જગ્યાની મુલાકાત લીધી છે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
experiences
અનુભવોever
ક્યારેયa specific time in the past
ભૂતકાળમાં ચોક્કસ સમય