Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
-
Completed
Session 1
1 Activityહું બે વસ્તુઓની તુલના કઈ રીતે કરું?
26 Nov 2018Listen to find out how to compare two things
સાંભળો અને જાણો બે વસ્તુઓની તુલના કઈ રીતે કરશો. -
Completed
Session 2
1 Activityહું બીમારી વિશે કઈ રીતે વાત કરું?
03 Dec 2018Listen to find out how to talk about being ill.
સાંભળો અને જાણો કે તમે પોતાની બીમારી વિશે કઈ રીતે વાત કરશો -
Completed
Session 3
1 Activityહું બે થી વધારે વસ્તુઓની તુલના કઈ રીતે કરું?
07 Dec 2018Listen to find out how to compare more than two things in English.
સાંભળો અને જાણો કે તમે બે થી વધારે વસ્તુઓની તુલના કઈ રીતે કરશો. -
Completed
Session 4
1 Activityહું સમાચાર ઉપર પ્રતિક્રિયા કઈ રીતે આપું?
10 Dec 2018Listen to find out how to respond to news.
સાંભળો અને જાણો કે સમાચાર ઉપર પ્રતિક્રિયા કઈ રીતે આપવું. -
Completed
Session 5
1 Activityમારા રસોડામાં શું છે તે વિશે હું કઈ રીતે વાત કરું?
18 Dec 2018Listen to find out how to use 'there is' and 'there are' in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં 'there is' અને 'there are' નો ઉપયોગ કઈ રીતે ક્યાં અને કઈ રીતે કરશો. -
Completed
Session 6
1 Activityહું મારા સ્થાન વિશે કઈ રીતે વાત કરું?
24 Dec 2018Listen to find out how to talk about your location in English.
સાંભળો અને જાણો કે પોતાના સ્થાન વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. -
Completed
Session 7
1 Activityહું દ્રશ્યનું વર્ણન કઈ રીતે કરું?
07 Jan 2019Listen to find out how to describe a scene in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં દ્રશ્યનું વર્ણન કઈ રીતે કરશો. -
Completed
Session 8
1 Activityજે શબ્દ ખબર ન હોય તો વિશે કઈ રીતે જણાવું?
10 Jan 2019Listen to find out what you can say when you don't know a word in English.
સાંભળો અને જાણો કે જો અંગ્રેજીમાં કોઈ શબ્દ ખબર ન હોય તો કઈ રીતે જણાવશો. -
Completed
Session 9
1 Activityહું તારીખ અને સમય વિશે કઈ રીતે વાત કરું?
15 Jan 2019Listen to find out how to use the preposition 'at', 'on' and 'in' when talking about times in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં સમય વિશે વાત કરતી વખતે શબ્દયોગી અવ્યય 'at', 'on' અને 'in' નો ઉપયોગ કઈ રીતે કરવું. -
Completed
Session 10
1 Activityહું ભણતર વિશે કઈ રીતે વાત કરું?
28 Jan 2019Listen to find out how to talk about your education.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં ભણતર એટલે કે શિક્ષણ વિશે કઈ રીતે જણાવશો. -
Completed
Session 11
1 Activityહું શાળા નિયમો વિશે કઈ રીતે વાત કરું?
04 Feb 2019Listen to find out how to talk about rules and obligations in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં નિયમો અને જવાબદારીઓ વિશે કઈ રીતે જણાવશો. -
Completed
Session 12
1 Activityહું કામ ઉપર પરવાનગી વિશે કઈ રીતે વાત કરું?
04 Feb 2019Listen to find out how to talk about things you have permission to do and things you don’t have permission to do.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો કે કઈ વસ્તુ કરવાની પરવાનગી છે અને કઈ વસ્તુની પરવાનગી નથી. -
Completed
Session 13
1 Activityભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓ વિશે હું કઈ રીતે વાત કરું?
15 Feb 2019Listen to find out how to talk about possible situations in the future in English.
સાંભળો અને જાણો કે ભવિષ્યનાં સંભવિત પરિસ્થિતિઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. -
Completed
Session 14
1 Activityહું વસ્તુઓનું કઈ રીતે સ્વીકાર કરું અથવા ના કહું?
14 Mar 2019Listen to find out how to accept or refuse offers.
સાંભળો અને જાણો કે તમે કોઈ ઑફરને અંગ્રેજીમાં કઈ રીતે નકારશો અથવા સ્વીકારશો. -
Completed
Session 15
1 Activityહું ભવિષ્યની આગાહીઓ વિશે કઈ રીતે વાત કરું?
18 Mar 2019Listen to find out how to make predictions about the future in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં ભવિષ્યની આગાહી કઈ રીતે કરશો. -
Completed
Session 16
1 Activityચીડ આવતી હોય એ બાબતો વિશે કઈ રીતે વાત કરું?
04 Apr 2019Listen to find out how to talk about things that make you feel annoyed.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કેવી રીતે જાણાવશો કે તમને કઈ બાબતથી ચીડ આવે છે. -
Completed
Session 17
1 Activityહું ઉજવણી વિશે કઈ રીતે વાત કરું?
04 Apr 2019Listen to find out how to ask about a celebration in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં ઉજવણી વિશે કઈ રીતે જણાવશો. -
Completed
Session 18
1 Activityહું રેસ્ટોરાંમાં ફરીયાદ કઈ રીતે કરું?
17 Jun 2019Listen to find out how to complain at a restaurant.
સાંભળો અને જાણો કે તમે રેસ્ટોરાંમાં ફરીયાદ કઈ રીતે કરશો. -
Completed
Session 19
1 Activityહું મારા અભિરુચિ વિશે કઈ રીતે વાત કરું?
22 May 2019Listen to find out how to talk about your interests in English.
સાંભળો અને જાણો કે અભિરુચિ અથવા શોખ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો. -
Completed
Session 20
1 Activityહું કોઈની સાથે કઈ રીતે સંમત થઈ શકું?
01 Jul 2019Listen to learn some useful phrases we can use to agree with someone.
કેટલાંક ઉપયોગી અંગ્રેજી શબ્દસમૂહ જાણો, જેનો ઉપયોગ જ્યારે તમે કોઈની સાથે સંમત હોવ ત્યારે કરી શકો છો. -
Completed
Session 21
1 Activityહું નાની વાત કઈ રીતે કરું?
24 May 2019Listen to find out how to make small talk in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં નાનો સંવાદ કઈ રીતે કરશો. -
Completed
Session 22
1 Activityહું કોઈની સાથે કઈ રીતે અસહમત થઈ શકું?
24 Jun 2019Listen to learn some useful phrases we can use to disagree with someone.
કેટલાંક ઉપયોગી અંગ્રેજી શબ્દસમૂહ જાણો, જેનો ઉપયોગ જ્યારે તમે કોઈની સાથે અસહમત હોવ ત્યારે કરી શકો છો. -
Completed
Session 23
1 Activityહું મારા અનુભવો વિશે કઈ રીતે વાત કરું?
05 Jul 2019Listen to find out how to talk about your life experiences and places you have visited.
સાંભળો અને જાણો કે તમે જીવનનાં અનુભવો અને મુલાકાત લીધેલા સ્થળો વિશે કઈ રીતે વાત કરશો. -
Completed
Session 24
1 Activityહું કઈ રીતે જણાવું કે મદદ કરવા માંગું છું?
29 Jul 2019Listen to find out how to offer to help someone in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કઈ રીતે કોઈને જણાવશો કે મદદ કરવા માંગો છો. -
Completed
Session 25
1 Activityશાળા અથવા કામનાં સ્થળે મારી મુસાફરી વિશે કઈ રીતે વાત કરું?
29 Jul 2019Listen to find out how to talk about your journey to school or work.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો કે શાળાએ અથવા કામનાં કઈ રીતે પહોંચો છો. -
Completed
Session 26
1 Activityહું માફી કઈ રીતે માંગું?
31 Jul 2019Listen to find out how to say sorry when you have done something wrong.
સાંભળો અને જાણો કે કઈ ભૂલ કર્યું હોય તો અંગ્રેજીમાં માફી કઈ રીતે માંગશો. -
Completed
Session 27
1 Activityહું કોઈને આવજો કઈ રીતે કહું?
19 Aug 2019Listen to learn different ways of saying goodbye.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં 'goodbye' એટલે કે આવજો કઈ રીતે કહશો. -
Completed
Session 28
1 Activityજે વસ્તુઓથી મને બીક લાગતી હોય એ વિશે કઈ રીતે વાત કરું?
21 Aug 2019Listen to find out how to talk about things you are scared of.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો કે કઈ વસ્તુથી ડર લાગે છે. -
Completed
Session 29
1 Activityહું માર્ગદર્શન અથવા સૂચન કઈ રીતે આપું?
02 Sep 2019Listen to find out how to give instructions in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં માર્ગદર્શન અથવા સૂચન કઈ રીતે આપશો. -
Completed
Session 30
1 Activityહું કોઈને વચમાં કઈ રીતે અટકાવું?
05 Sep 2019Listen to find out how to interrupt people.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કોઈને કઈ રીતે વચમાં અટકાવવશો. -
Completed
Session 31
1 Activityદુકાનમાં વસ્તુઓ માટે હું કઈ રીતે ચુકવણી કરું?
09 Sep 2019Listen to find out what to say in English when you pay for things in shops.
સાંભળો અને જાણો કે દુકાનમાં ખરીદી કર્યા બાદ ચૂકવણી માટે અંગ્રેજીમાં શું કહેશો. -
Completed
Session 32
1 Activityહું સંવાદનો વિષય કઈ રીતે બદલી શકું?
10 Sep 2019Listen to find out how to change the subject in a conversation.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં સંવાદ કરતી વખતે તમે વિષય કઈ રીતે બદલશો. -
Completed
Session 33
1 Activityહું ટી.વી. શો વિશે કઈ રીતે વાત કરું?
26 Sep 2019Listen to find out how to talk about a TV show in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે ટી.વી. શો વિશે કઈ રીતે વાત કરશો. -
Completed
Session 34
1 Activityહું દુકાનમાં વસ્તુ પાછું કઈ રીતે આપું?
30 Sep 2019Listen to find out what to say in English when you return something to a shop.
સાંભળો અને જાણો કે દુકાનમાં ખરીદેલી વસ્તુ પાછું કરતી વખતે તમે અંગ્રેજીમાં શું કહેશો. -
Completed
Session 35
1 Activityહું આભાર કઈ રીતે પ્રકટ કરું?
30 Sep 2019Listen to find out different ways to say thank you in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં આભાર કઈ રીતે પ્રકટ કરશો. -
Completed
Session 36
1 Activityકોઈ કાર્યમાં મદદ માટે હું કઈ રીતે પૂછી શકું?
14 Oct 2019Listen to find out what to say in English when you ask for someone to help you with a task.
સાંભળો અને જાણો કે કોઈ કાર્ય માટે બીજાની મદદ જોઈતું હોય તો અંગ્રેજીમાં શું કહેશો. -
Completed
Session 37
1 Activityહું કોઈની પ્રશંસા કઈ રીતે કરું?
18 Oct 2019Listen to find out how to give someone a compliment in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કોઈ વ્યક્તિની પ્રશંસા કઈ રીતે કરશો. -
Completed
Session 38
1 Activityવસ્તુઓ જેનાથી હસવું આવે તે વિશે કઈ રીતે વાત કરું?
23 Oct 2019Listen to find out what to say in English when you want to talk about things that make you laugh.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે તમને કઈ વસ્તુથી હસવું આવે છે. -
Completed
Session 39
1 Activityહું ટૂંકી વાર્તા કઈ રીતે કહું?
01 Nov 2019Listen to find out how to tell a short story in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં ટૂંકી વાર્તા કઈ રીતે કહેશો. -
Completed
Session 40
1 Activityહું વસ્તુ કઈ રીતે ઉછીને લઉં અથવા ઉછીનું આપું?
05 Nov 2019Listen to find out how to use 'borrow' and 'lend' in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં 'borrow' અને 'lend' નો ઉપયોગ કઈ રીતે કરવું. -
Completed
Session 41
1 Activityહું મારા પરિવાર વિશે કઈ રીતે વાત કરું?
28 Nov 2019Listen to find out how to talk about your family in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં પરિવાર વિશે કઈ રીતે જણાવશો. -
Completed
Session 42
1 Activityહું અનિશ્ચિતતા વિશે કઈ રીતે વાત કરું?
02 Dec 2019Listen to find out how to talk about uncertainty in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે અનિશ્ચિતતા વિશે કઈ રીતે વાત કરશો. -
Completed
Session 43
1 Activityહું સ્પષ્ટતા કઈ રીતે માંગુ?
03 Dec 2019Listen to find out how to ask for clarification in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં સ્પષ્ટતા કઈ રીતે માંગશો. -
Completed
Session 44
1 Activityહું પ્રશંસા કઈ રીતે મેળવી શકું?
05 Dec 2019Listen to find out how to receive a compliment in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે પ્રશંસા કઈ રીતે પ્રાપ્ત કરશો. -
Completed
Session 45
1 Activityવસ્તુઓ જેનાથી મને ગુસ્સો આવતો હોય એ વિશે કઈ રીતે વાત કરું?
13 Feb 2020Listen to find out how to talk about things that make you angry in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કઈ રીતે જણાવશો કે તમને કઈ વસ્તુઓથી ગુસ્સો આવે છે. -
Completed
Session 46
1 Activityઆરામ મળે તે વસ્તુઓ વિશે હું કઈ રીતે વાત કરું?
14 Feb 2020Listen to find out different ways to talk about things you do to relax in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં તમે કેવી રીતે જણાવશો કે તમને કઈ વસ્તુઓથી આરામ મળે છે. -
Completed
Session 47
1 Activityહું સ્મૃતિઓ વિશે કઈ રીતે વાત કરું?
14 Feb 2020Listen to find out how to talk about your memories.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં સ્મૃતિઓ વિશે કઈ રીતે વાત કરશો. -
Completed
Session 48
1 Activityખબર ન હોય એ શબ્દ વિશે હું કઈ રીતે પૂછી શકું?
14 Feb 2020Listen to find out what questions to ask about a new English word.
જે શબ્દ વિશે માહિતી ન હોય તે વિશે અંગ્રેજીમાં કઈ રીતે પૂછવું, એ જણ્વા માટે સાંભળો.