Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

 1. 1 English Together

Session 3

Are you happy in your job? In today’s episode we will be discussing whether people enjoy going to work.

Session 3 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

Happy at Work

Are you happy in your job? In today’s episode we will be discussing whether people enjoy going to work.
શું તમે તમારી નોકરીથી ખુશ છો? આજે આપણે ચર્ચા કરીશું કે લોકોને પોતાના કામ પર જવાનું પસંદ છે કે નહીં

Listen to the audio and take the quiz

Show transcript Hide transcript


હેલ્લો એન્ડ વેલકમ, English Togetherમાં તમારું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે મારી સાથે છે....

Sam
Hi, I’m Sam.

Kee
And I’m Kee. Welcome!

પ્રેઝન્ટર
મિત્રો, હાલમાં જ એક સર્વેક્ષણ થયો જેમાં એ જાણવાની કોશિશ થઈ કે પુરૂષો અને મહિલાઓમાંથી કોને પોતાના કામ પર જવાનું વધારે પસંદ છે. આ અંગે તમારો શું વિચાર છે?

સેમ અને ફિલ, તમારા બંનેની સાથે ઘણા વખતથી કામ કરી રહ્યો છું અને માટે મને આ વિષયમાં રસ પડયો. ફ્રેંડસ્, તમે તમારા કામને કેટલું પસંદ કરો છો? શું તમને દરરોજ પોતાના કામ પર જવાનું ગમે છે ખરું?

સર્વેક્ષણના તારણો અમે તમને થોડી વારમાં જાણાવીશું પણ એ પહેલાં તમે ન્યૂઝ સાંભળો જેમાં સર્વેક્ષણ વિશે વાત કરવામાં આવી છે.

News insert
Are you happy in your job? That's the question? Do you enjoy going to work? Well, it may surprise you to learn, that most of us do, most of the time Radio 5 live commissioned a survey from COMRes and that's what they found. According to the survey, nearly 80% of people say that they are proud of their work, and 68% say they enjoy working most days.

Sam
Did you hear that, most people are happy to go to work, it’s surprising – but that’s good news, isn’t it?

Kee
It’s definitely a surprise! Who are these people? I work to make money, but enjoy it, really?

Sam
You not enjoying something is no surprise, but I’m not sure this report is so surprising, either – we spend so much time at work, we should make sure that we have job satisfaction.

પ્રેઝન્ટર
‘Job satisfaction’ એટલે કામથી સંતુષ્ટ થવું. આનો અર્થ એ થયો કે લોકો પોતાના કામથી ખરેખર સંતુષ્ટ છે કે નહીં?

Sam
Yes, that’s right - job satisfaction is how happy you are in your job.

પ્રેઝન્ટર
‘I’ve got good job satisfaction’ એક મહત્વનો શબ્દ લાગી રહ્યો છે. આનો મતલબ થાય છે મને મારી નોકરી બહુ ગમે છે. મિત્રો, તમને તમારી નોકરી ગમે છે કે નહીં?

Sam
Yes, this is great – it’s so rewarding being able to make radio programmes.

પ્રેઝન્ટર
હાં હું પણ સહમત છું. જો કોઈ કામ ‘rewarding’ હોય તો તમને એ કામ કરવાની ખૂબ મજા આવે છે. મને તો હંમેશા પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમ રેકોર્ડ કર્યા બાદ ખૂબ જ મજા આવે છે.

Kee
I am happy that you two both feel that your jobs are rewarding….

Sam
Thanks…

Kee
…but, I don’t really feel the same way. I just never feel that I’m appreciated for what I do.

પ્રેઝન્ટર
શું કહ્યું? તમારા કામની પ્રશંસા થતી હોય એવું તમને લાગતું નથી? તમે એમ કહેવા માંગો છો કે લોકોને તમારા કામની કદર નથી?

Kee
No-one ever says thank you – they never tell us what they think about the programmes, it’s almost like they don’t notice.

Sam
You’re right. It’s definitely very important to be appreciated at work.

I’m just not sure that’s true for us here. Didn’t you hear all those things they said at our last meeting? We got loads of feedback - I found that really motivating.

પ્રેઝન્ટર
Yes, આ ખરેખર ધણું ‘motivating’ એટલે કે પ્રેરક છે. એ ઘણો હકારાત્મક પ્રતિસાદ એટલે કે ‘positive feedback’ હતી. એનાથી મને વધારે મહેનત કરવા અને સારા પ્રોગ્રામ બનાવવા પ્રેરણા મળી હતી.

Kee
Look, what motivates me is being able to finish my work and go home and forget about it.

પ્રેઝન્ટર

ફ્રેંડસ્, મેં તમને જે સવાલ આગળ પૂછયો હતો એનો જવાબ છે પુરૂષો કરતા મહિલાઓને નોકરી પર જવાનું વધારે પસંદ છે. 74% મહિલાઓ એ કહ્યું કે તેમને નોકરી પર જવાનું ગમે છે જ્યારે માત્ર 63% પુરૂષોએ કહ્યું કે તેમને નોકરી પર જવું ગમે છે.

Sam
I’m sorry you don’t enjoy coming to work, Kee. It sounds like you’re feeling quite stressed.

પ્રેઝન્ટર

હાં, એવું જ લાગી રહ્યું છે. ફિલ ‘stressed’ લાગી રહ્યો છે. ‘stressed’ એટલે કે કોઈ બાબતે ચિંતીત રહેવું અથવા દબાણમાં હોવું.

Sam

But there’s no need for you to feel stressed. They said so many positive things about you in the meeting.

Kee
Did they?

Sam
They said so many good things about you! Yes, that you can be moody at times but they also said you’re a team player and you’re a very hard worker.

Kee
Well, I suppose I do work hard.

Sam
Do you feel a little bit more appreciated now?

Kee
Uhm, a little. Look, let’s get back to work, eh?

પ્રેઝન્ટર
Great! સાંભળીને આનંદ થયો ફિલ કે તમે હવે સારો અનુભવ કરી રહ્યા છો. પણ ઘરે શું પરિસ્થિતિ છે? શું તમને તમારી નોકરીથી સંતોષ છે?

તમને લાગે છે તમારી નોકરી ‘rewarding’ છે અને તમે સારો ‘job satisfaction’ નો અનુભવ કરો છો? તમને લાગે છે કે તમારા કામની કદર થાય છે?

મિત્રો, આજે હેપ્પી એટ વર્કને સંલગ્ન જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઇએ. ‘Job satisfaction’ એટલે કામથી સંતુષ્ટ થવું. ‘rewarding’ નો અર્થ થાય છે કામ કર્યા પછી પ્રસન્નતા થવી.

જ્યારે કોઈ તમારા કામની પ્રશંસા કરે અને સન્માન આપે તો એને કહીશું ‘appreciated’ અને જ્યારે તમે કામના કારણે ચિંતીત હો અથવા કામનું ભારણ અનુભવતા હો તો કહીશું ‘stressed.’

આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં...ત્યાં સુધી…..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

Happy at Work

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

 • rewarding
  લાભ આપનારું
  job satisfaction
  કામથી સંતોષ
  appreciated
  કદર કરવી
  stressed
  તાણમાં રહેવું
  commissioned
  શરૂ કરવું
  survey
  સર્વેક્ષણ
  feedback
  પ્રતિસાદ
  moody
  બદલાતા મનોભાવવાળું