Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 8

Listen to find out how to use an everyday English expression.

દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ શીખવાં સાંભળો.

Session 8 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Go the extra mile

Listen to learn a useful everyday English expression.

સાંભળો અને જાણો સંવાદ માટેનું જરૂરી અંગ્રેજી અભિવ્યક્તિ.

 

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રીષી.... અને આજે આપણે વાત કરીશું ‘go the extra mile’ એટલે થોડું વધુ ચાલવા વિશે.
મિત્રો, અંગ્રેજીમાં અભિવ્યકિત તરીકે બોલવામાં આવતાં ‘go the extra mile’ વિશે તમે કેટલું જાણો છો. થોડું મુશ્કેલ લાગ્યું હોય તો ડોન્ટ વરી...હું તમને સમજાવું.
ફૈફેઇ ફીનને પોતાની કારમાં ઓફિસ સુધી લિફ્ટ આપે છે. બન્ને કારમાં ઓફિસ જતી વખતે કોઈક વિષય ઉપર ચર્ચા કરી રહ્યાં છે. ચાલો એમણે સાંભળીએ.
Finn
Thank you for the lift to work today, Feifei.

Feifei
It's a pleasure, Finn. But my car has got a few problems. Sometimes it makes funny noises. And I even had to call a mechanic a few times.

Finn
Yeah, it looks like quite an old car.

Feifei
Yes, it is. I'm saving money to buy a new one.

Finn
Well, maybe Feifei you should give up eating in expensive restaurants every week, and all those expensive holidays...

પ્રેઝન્ટર
ફૈફેઇ ફિનને જણાવે છે કે એની કાર જુની થઈ ગઇ છે અને ઘણી વખત મેકૅનિક પાસેથી રિપેરીંગ કરાવી પડે છે. હવે એને નવી કાર ખરીદવી છે અને એટલે પૈસા બચાવી રહી છે. ફૈફેઈની વાતો સાંભળી ફિન એને પૈસા બચાવવા અમુક ખર્ચાઓ ઉપર કાપ મૂકવાનું કહે છે.

મિત્રો, ફિન કયા ખર્ચાઓની વાત કરી રહ્યો છે? Any guess? તમે એકદમ બરાબર બોલ્યાં. તેને ફૈફેઈને મોંઘા રેસ્ટોરેન્ટમાં જમવાનું અને પ્રવાસે જવાનું બંધ કરવાનું કહે છે. પણ લાગે છે ફૈફેઈને આ વાતથી સહમત નથી. ચાલો સાંભળીએ, ફૈફેઈ આ અંગે ફિનને શું જવાબ આપે છે.

Feifei
But I love my holidays! And the good food, the designer clothes…

Finn
Yes, but if you want to save money you have to go the extra mile.

Feifei
The extra mile? I don't think this old car would survive even one more mile!

Finn
I don't mean go the extra mile in the car. I mean go the extra mile when saving money.

Feifei
How do you mean?

Finn
In English, when you tell someone to go the extra mile, you're telling them to make more effort than usual to achieve their objectives.

પ્રેઝન્ટર
ફૈફેઈને સલાહ આપતાં ફિન કહે છે કે જો એને પૈસાની બચત ઝડપી રીતે કરવી હોય તો, ‘go the extra mile’ જેવો અભિગમ અપનાવવો પડશે. ‘Go’ એટલે જવું, ‘extra’ એટલે વધારાનું અને ‘mile’ એટલે માઇલ. મિત્રો, બે જગ્યા વચ્ચેનું અંતર જાણવા માઇલનો ઉપયોગ કરવામાં આવે છે.
‘Go the extra mile’ એક અભિવ્યકિત છે જેનો અર્થ થાય છે નક્કી કરેલા લક્ષ્ય અથવા વસ્તુ મેળવવા માટે વધારાનો પ્રયત્ન કરવો. અભિવ્યકિતમાં મુખ્ય શબ્દ ‘extra’ છે, જેનો અર્થ થાય છે સામાન્ય કરતાં વધારાનું અંતર કાપવું. જો તમે આમ કરશો તો તમારા લક્ષ્ય ઉપર વહેલા પહોંચશો.
હજુ કનફ્યૂઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ.

Examples

If you want to succeed in business, you have to work harder than your competitors. You've got to go the extra mile.

Mary left university without a diploma. She spent all her time partying with her friends. She didn't go the extra mile and study harder.

Even though Robert hadn’t been working at the company for very long, he got the promotion because he always went the extra mile.

Feifei
Now I get it. I have to be prepared to give up things I like – to go the extra mile – to save money to buy a new car.

Finn
Yes.

(The car stops)

Feifei
Oh no! Not again!

Finn
Why have you stopped?

Feifei
Well, this car has broken down again! I'll have to ring the mechanic.

Finn
I'm sorry about that, Feifei. I don't think this car will go any more miles, but I have a feeling you will if you kiss goodbye to the expensive dresses…

Feifei
Oh… goodbye… Oh Finn, my beautiful dresses and the cool gadgets…

Finn
Oh, the cool gadgets. Yes, those too.

Feifei
And no more fun weekends in Paris or expensive seats in the theatre…

Finn
No more real gold jewellery.

Feifei
I'm so sad.

પ્રેઝન્ટર
લાગે છે ફૈફેઈ માટે એકસ્ટ્રા માઇલ જવું એટલે એ બધી વસ્તુઓનો ત્યાગ કરવો જે એને પસંદ છે. એની મનપસંદ વસ્તુઓ છે મોંઘા કપડાં, નવીન ગૅજિટસ્ અને પેરિસમાં રજાઓ ગાળવા. પણ પૈસા બચાવવા ફૈફેઈને ‘go the extra mile’ નો અભિગમ અપનાવવો પડશે અને બધી ગમતી વસ્તુઓને છોડી દેવી પડશે.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી.. Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.

તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

Go the extra mile

3 Questions

Choose the correct answer.

નીચેના સવોલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.

આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

 • Get a lift
  વાહનમાં બેસાડીને લઈ જવું 

  Mechanic
  યંત્રો બનાવનાર કુશળ કામગાર

  Save money
  પૈસા બચાવવું

  Mile
  માઈલ

  Break down
  અટકી પડવું