Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 23

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Session 23 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

To make a scene

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘to make a scene’ એટલે ‘દૃશ્ય બનાવવાં’ વિશે.
મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘to make a scene’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.
ફૈફેઈ થિએટરની બહાર નીલની આતુરતાથી રાહ જોઈ રહી છે. ફૈફેઈ મહિનાઓથી આ શો માટે રાહ જોઈ રહી હતી અને આજે તેને મોકો મળ્યો છે. આખરે નીલ આવી પહોંચે છે.

Feifei
Ah! Finally you are here, Neil! I was starting to feel silly waiting for you here in the queue, in front of the theatre. Let's go in!

Neil
Calm down, Feifei. You are too excited!

Feifei
I've been waiting for this moment for months. I love this play! My favourite actors are in it and it is so full of drama! I'm so excited! Let's go!

Neil
OK… right… the tickets… (He searches his pockets) the tickets… Oh! I can't find them!

Feifei
What? What do you mean? Stop joking!

પ્રેઝન્ટર
ફૈફેઈ ખૂબ ગુસ્સામાં છે અને શા માટે ન હોય? તે આ શો જોવા માટે છેલ્લાં કેટલાં સમયથી રાહ જોતી હતી! લાગે છે નીલે શોની ટિકીટો ખોઈ નાંખી છે! વાત જાણીને ફૈફેઈ શું પ્રતિક્રિયા આપે છે? ચાલો જાણીએ...

Neil
I'm not joking! I can't find them anywhere!

Feifei
How could you have lost them!? How could you do this to me!? I'm so disappointed!

Woman 1
Oh! Look, she is hysterical! Do you think she will slap him?

Woman 2
He is really inconsiderate!

Neil
Feifei, don't make a scene!

Feifei
I have to make a scene because you lost the tickets and we can't get into the theatre to watch a real scene!

Neil
'To make a scene' is an expression we use in English to describe when somebody causes a disturbance or is loud in public.

પ્રેઝન્ટર
‘To make a scene’ નો અર્થ થાય છે કોઈ બાબતથી નિરાશ થયા બાદ જાહેરમાં મોટેથી બોલવું અથવા અશાંતિ ઉભી કરવી. સરળ શબ્દોમાં કહીએ તો જાહેરમાં તમાશો કરવો. જ્યારે તમે ‘to make a scene’ જેવું વર્તન કરો છો તો બીજો લોકોનું ધ્યાન એ તરફ ખેંચાય છે. આનાથી તમારી સાથેના લોકો ક્ષોભ અનુભવ કરે છે.
દાખલા તરીકે તમે કોઈ રેસ્ટોરાંમાં જમવા માટે બુકિંગ કરાવ્યું છે, પણ જ્યારે તમે ત્યાં પહોંચો છો તો ખબર પડે છે કે રેસ્ટોરાં દ્વારા ભૂલથી તમારું બુકિંગ રદ કરી દેવાયું છે. તમે ગુસ્સે થઈને રેસ્ટોરાંના સ્ટાફ સાથે અભ્રદ વર્તન કરો છો જેને અંગ્રેજીમાં કહેવાય છે ‘to make a scene’.
હજુ કનફ્યુઝન છે? ચાલો થોડાં ઉદાહરણો સાંભળીએ...

Examples

I will never go back to the restaurant again. Last night Jane made a scene when the waiter brought fish instead of the beef she had ordered! It was very embarrassing.

Don't make a scene, Alan! We are not married yet and I can go out with whoever I like – including your best friend!

Feifei
I'm sorry, Neil. I didn't mean to embarrass you or cause a disturbance. But I was looking forward to this! What's this taxi driver doing here?

Taxi driver
(Approaches them in a hurry) There you are, sir. I found these tickets on the back seat of my taxi. They might have slipped from your pocket.

Neil
Oh, thank you so much! Feifei was really angry. Now, the drama is over!

Feifei
You mean the drama is about to start! You're the best taxi driver in the world! And you are my very good friend, Neil! You are my best friend ever!

Neil
Thank you, Feifei. You are my best friend too! I'm glad we can watch the play together!

Woman 1
Look. Isn't it marvellous? They are friends again!

Woman 2
Don't you just love a happy ending?

Feifei
Let's go in. Oh, I'm so happy!

પ્રેઝન્ટર
ફૈફેઈએ થિએટરની બહાર ‘made a scene’ પણ નસીબજોગે ટેક્ષી ડ્રાઈવરનાં કારણે નીલ અને ફૈફેઈની સાંજ બગડી નહીં. મિત્રો, યાદ રાખો ‘make a scene’ નો અર્થ થાય છે કોઈ બાબતથી નિરાશ થયા બાદ જાહેરમાં મોટેથી બોલવું અથવા અશાંતિ ઉભી કરવી.
તમારા વિશે જણાવો મિત્રો? શું તમને કોઈ એવી વ્યક્તિને હાલમાં ‘make a scene’ કરતાં જોઈ છે? શું થયું હતું? આવા જ બીજા ટૉપિક્ રસપ્રદ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી Bye!

 

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

To make a scene

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

 • queue
  પોતાના વારા માટે રાહ જોનારાઓની કતાર

  play
  નાટક

  drama
  નાટ્યકલા

  tickets
  ટિકિટ

  hysterical
  વાતોન્માદ થયેલું

  embarrass
  શરમિંદુ થાય તેમ કરવું