Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

 1. 1 English Expressions

Session 21

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને જાણો અંગ્રેજી અભિવ્યક્તિનું ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો.

Session 21 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

A bitter pill to swallow

Listen to find out how to use an everyday English expression.
સાંભળો અને શીખો કેવી રીતે દૈનિક અંગ્રેજી અભિવ્યકિતનો ઉપયોગ કરવો.

Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નોનો જવાબ આપો

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું ‘A bitter pill to swallow’ એટલે ‘ગળવી અઘરી હોય એવી કડવી ગોળી’ વિશે. મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં ‘A bitter pill to swallow’ વિશે તમે કેટલું જાણો છો. ડોન્ટ વરી... હું તમને સમજાવું.

ફૈફેઈ આજે કંઈક ઉદાસ લાગી રહી છે. મિત્રો, શું તમને ખબર છે કે ફૈફેઈ કેમ ઉદાસ છે? રોબ ફૈફેઈને શું સમજાવાનો પ્રયાસ કરી રહ્યો છે? ચાલો જાણીએ...

Rob
Hi… errr, Feifei are you OK? You don't sound as cheerful as normal.

Feifei
I feel terrible today – I've got a headache, feel really tired… I think I'm developing flu. I'm going to take these paracetamol tablets.

Rob
Hold on Feifei. Are you sure you're getting flu? This hasn't got anything to do with that job promotion you didn't get?

Feifei
Of course not… well maybe a little.

પ્રેઝન્ટર
ફૈફેઈ અસ્વસ્થ લાગી રહી છે અને એ રોબને જણાવે છે કે તેને ફ્લુ થઈ ગયો છે. પણ લાગે છે રોબ એની વાતનો ભરોસો કરતો નથી. શા માટે રોબને નથી લાગતું કે ફૈફેઈને ફ્લુ નથી થયું? જાણવા આગળ સાંભળો..

Rob
Hmm, I know you wanted that promotion so much but Daisy got it instead didn't she?

Feifei
Exactly – and I've been working here much longer than her and I have loads more experience. It's so unfair!

Rob
I know… it's a bitter pill to swallow.

Feifei
Thanks for the advice but even if these tablets – or pills - are bitter, they'll make me feel better – now can you show me some more sympathy about my promotion please?

Rob
I was trying to Feifei! When I said 'it's a bitter pill to swallow' I really meant it's a situation that is unpleasant and difficult to accept.

Feifei
OK, I see! You're saying I'm finding Daisy's promotion hard to accept?

Rob
It's tough Feifei but that's the way things are.

પ્રેઝન્ટર
રોબ માને છે કે કંપની દ્વારા ફૈફેઈની જગ્યાએ ડેસીને પ્રમોશન આપવું એ ફૈફેઈ માટે ‘bitter pill for her to swallow’ જેવી છે. મિત્રો, ગુજરાતીમાં ‘bitter’ નો અર્થ થાય છે કડવો અને ‘pill’ એટલે ગોળી. દવા લેતી વખતે જો ગોળી બહુ કડવી હોય તો ગળવામાં મુશ્કેલી થાય છે.
આ અભિવ્યક્તિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે વ્યક્તિ કોઈ પરિસ્થિતિ અથવા બાબતથી નિરાશ હોય. અહી ફૈફેઈને પ્રમોશન ન મળવું એના માટે ‘better pill’ એટલે કે કડવી ગોળી છે, જે એના માટે ‘swallow’ કરવી અઘરી છે. તેને બીજુ કઈ વિચારર્યું હતું પણ જે પરિણામ આવ્યું એ એના માટે બહુ આઘાતજનક હતું.
આ અભિવ્યક્તિમાં, ‘situation’ સાથે કાયમ ‘it’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ‘Pill’ શબ્દ એકવચન છે માટે દરેક વખતે ‘pill’ પહેલાં ‘a’ નો ઉપયોગ કરીશું.
હજુ કનફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ...

Examples
When John found out about his wife's affair with his best friend, it was a bitter pill to swallow. It took him a long time to move on.

My younger sister finishing the race quicker than me was a bitter pill to swallow. She’s much smaller than me, so I thought I could beat her easily.

My friend and I are going to Hawaii together in the summer. She has booked the same flights as me for only half the price – it's a bitter pill to swallow!

Feifei
So 'a bitter pill to swallow' means I don't like what's happened but I will have to accept it? Hmm, I like the phrase but it doesn't make me feel any better.

Rob
You'll just have to swallow the decision Feifei! Daisy is going to be your boss now.

Feifei
Oh dear… I think my flu might be getting worse now… I'm definitely going to take these paracetamol now… Yuk, that really was bitter!

Rob
I think two tablets are enough for now Feifei. Maybe you should take tomorrow off work.

Feifei
What a great idea Rob. See you later.

Rob
Bye!

પ્રેઝન્ટર
મિત્રો, ડેસીનું પ્રમોશન એ ફૈફેઈ માટે ‘bitter pill to swallow’ હતી. તમારા વિશે જણાવો મિત્રો? શું તમારા માટે ક્યારેય કોઈ બાબત અથવા વસ્તુ ‘bitter pill to swallow’ જેવી હતી? તમે એ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવ્યા? આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Expressionsમાં. ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો જવાબ આપીને.

A bitter pill to swallow

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Expressions, when we will learn more useful language and practise your listening skills.
આવા જ રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ એક્સપ્રેશનનાં બીજા ઍપિસોડમાં

Session Vocabulary

 • cheerful
  ખુશમિજાજ, ઉત્સાહિત

  headache
  માથું દુખવું, શિરદર્દ

  flu
  સળેખમ સાથે તાવ

  promotion
  બઢતી આપવી

  unfair
  ગેરવાજબી, અનુચિત