Unit 1: Listen Here
Select a unit
- 1 Listen Here
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 23
On today’s programme we will learn information and language about how diet can relate to our ethnicity.
આજનાં પ્રોગ્રામમાં જાણીશું કે કઈ રીતે ભોજન આપણી વંશીયતા સાથે સંબંધીત છે. આ વિશે માહિતી મેળવવાની સાથે-સાથે મહત્ત્વની ભાષા પણ શીખીશું.
Session 23 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How fat can we get before we become unhealthy?
Before you listen/Pre-listening
Consider the following questions:
- Do you think everybody gains and loses weight in the same way?
- What factors might influence our body size?
Listen to the audio and take the quiz.

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ Welcome to Listen here! આ એક એવો કાર્યક્રમ છે જ્યાં તમે શીખશો અંગ્રેજી સમાચારોની અંદર ઉપયોગમાં લેવાતા ભાષા વિશે. હું છું રીષી.
Sam
Hi, I'm Sam!
પ્રેઝન્ટર
Hey Sam! Stop eating that! It's too early for cake! આજે આપણે વાત કરીશું કે ચરબીયુક્ત ભોજનથી આપણાં સ્વાસ્થય ઉપર શું અસર પડે છે.
Sam
Don't worry! I won't get fat. I have a high metabolism.
પ્રેઝન્ટર
Metabolism એક સંજ્ઞા છે જેનો અર્થ થાય છે ઊર્જા ઉત્પન્ન કરવાની અને વ્યય કરવાની દર. Metabolism એટલે શરીરની રાસાયણિક પ્રક્રિયાઓ જે ભોજનને ઊર્જા અને વૃદ્ધિ માટે ઉપયોગ થવામાં મદદરૂપ થાય છે.
Sam
And food is the thing we metabolise to gain this energy! Just like my cake.
પ્રેઝન્ટર
મિત્રો, હવે તમે આજની ક્લિપ સાંભળો જે BBC 5 Live's નાં કાર્યક્રમ Afternoon Edition માંથી છે.ક્લિપમાં ડૉક્ટર આનુવંશિક metabolism વિશે જણાવી રહ્યાં છે. તેમનાં મુજબ એ કઈ બાબતો છે જે આપણાં મેટૅબલિઝમની દર નક્કી કરે છે?
Insert
Ooh! OK, so, I think undoubtedly there are genetic influences on your metabolism. So, between two different people, you know, my metabolism might be very different from your metabolism. But, the biggest thing that actually in a human being, the biggest thing that actually controls your metabolism is actually your body size. And the bigger your body size, the higher your metabolism. The smaller you are, the slower your metabolism.
Sam
So, he says your body size determines how high your metabolism is.
પ્રેઝન્ટર
હવે ફરીથી સાંભળો, શરીરનાં કદ અને મેટૅબલિઝમ વચ્ચેનાં સંબંધ વિશે જણવવાં માટે વક્તાં ક્યા શબ્દોનો ઉપયોગ કરે છે.
Insert
And the bigger your body size, the higher your metabolism. The smaller you are, the slower your metabolism.
પ્રેઝન્ટર
અહીં, વક્તાં બે વાક્યાંશનો ઉપયોગ કરે છે અને બન્ને અંગ્રેજી શબ્દ 'the' થી શરૂ થાય છે અને તુલાનાત્મક વિશેષણ છે. આ બે વાક્યાંશ વચ્ચેનો સમતોલ સંબંધ જણાવે છે.
Sam
Right, he said 'the bigger you are, the higher your metabolism'. We can also use 'more', with a verb phrase. For example, 'the more you study, the more you learn!'
પ્રેઝન્ટર
Or, the more cake you eat, the fatter you get!
Sam
Hey!
Sam
Sentences like this have an interesting rhythm. Practice saying it with me.
The more you study
The more you learn
The more you study, the more you learn.
પ્રેઝન્ટર
વક્તાં એ પણ જણાવે છે કે કઈ રીતે genetic influences આપણાં metabolism ઉપર અસર કરે છે. Genetic influencesનો અર્થ થાય છે આનુવંશિક પ્રભાવ. પણ આપણાં જનિન તત્વો, વંશીયતા અને વજન વચ્ચે શું સંબંધ છે? જાણ્વા માટે સાંભળો.
Insert
I think Chinese people, which I am, tend to be, smaller, and tend to not be able to carry as much fat before they become ill. All of us have a safe fat-carrying capacity, OK, and it's when we carry too much fat that we become ill. But all of us have different fat-carrying capacities. So Chinese people can't really get all that large before they get ill. I'm generalising, obviously, for an ethnicity. But take some people like the Polynesians, for example, they can get huge! They can get enormous before they actually go into disease.
Sam
He says different ethnicities have different fat-carrying capacities.
પ્રેઝન્ટર
An ethnicity એટલે લોકોનો એક મોટો જૂથ જે સમાન રાષ્ટ્રીય, વંશીય અથવા સાંસ્કૃતિક મૂળ ધરાવે છે. A capacity એક સંજ્ઞા છે જેનો અર્થ થાય છે હેતુ અથવા કંઈક કરવાની ક્ષમતા. આનો ઉપયોગ ક્રિયાપદ have સાથે કરવામાં આવે છે.
Sam
So, our fat-carrying capacity describes our ability to carry fat!
પ્રેઝન્ટર
ચીની લોકોનાં ચરબી વહન કરવાની ક્ષમતાનું ડૉક્ટર કઈ રીતે વર્ણન કરે છે? જાણવા માટે સાંભળો.
Insert
Chinese people can't really get all that large before they get ill. I'm generalising, obviously, for an ethnicity. But take some people like the Polynesians, for example, they can get huge! They can get enormous before they actually go into disease.
Sam
He said that Chinese people, who are smaller, can't carry much fat before they fall ill.
પ્રેઝન્ટર
To fall ill એક વધુ રીત છે કહેવાની કે બીમાર પડી જઈશ. આ 'get sick' કરતાં વધુ ઔપચારિક છે.
Sam
And he said that Polynesians can get enormous before they fall ill!
પ્રેઝન્ટર
Polynesians એટલે પોલીનેસિયાનો રહેવાસી અથના વંશજ. તો, મને લાગે છે કે કેટલું ચરબી મેળવી શકીએ તેની મર્યાદા આપણી metabolism અને size દ્વારા નક્કી થાય છે. બન્ને આપણા વંશીયતા સાથે સંબંધિત છે.
પ્રેઝન્ટર
મિત્રો, આજે આપણે જે શબ્દો વિશે જાણ્યું તે છે metabolism, genetic, capacity, fall ill અને polynesian. સાથે-સાથે the અને comparative clauses વિશે પણ જાણ્યું. Thanks for listening us and see you next time! Bye!
Language features
‘the, the’ + comparative adjectives
We can introduce clauses with [the + comparative] to indicate a relationship of proportion.
The older I get, the more sensible I become.
[= As I become older, I become more sensible.]
We can also use the more and the less without adjectives in the same way.
- The more you study, the more you learn.
capacity
Capacity is a noun which means ‘ability to do something’. We use it with the verb ‘have’.
- You definitely have the capacity to learn to drive! You just need lessons!
It can also mean ‘a professional position or role’.
- In my capacity as Director, I am entitled to make decisions regarding the payment employees receive every month.
It can also mean ‘the maximum amount which something can hold’.
- We can’t let any more people in, I’m afraid. The theatre has reached capacity.
ethnicity
Ethnic is an adjective relating to groups of people who are united by certain details. These could be cultural, biological or geographical (amongst others).
- Chinese people are a minority ethnic group in England.
The noun form of ethnic is ethnicity. It means ‘the state of belonging to an ethnic group’.
- The company has regulations in place to make sure that everyone is treated fairly, regardless of their age or ethnicity.
How fat can we get before we become unhealthy?
3 Questions
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
આ વાક્યાંશનું સમાન માળખું છે.Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
અહીં સંજ્ઞા પ્રકારનો ઉપયોગ કરો.Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
અહીં સંજ્ઞા પ્રકારનો ઉપયોગ કરો.Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Join us for our next episode of Listen Here! when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Listen Here! માં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી અને મહત્ત્વની ભાષા.
Session Vocabulary
metabolism
ઊર્જા ઉત્પન્ન કરવાની અને વ્યય કરવાની દરgenetic
આનુવંશિકcapacity
હેતુ અથવા કંઈક કરવાની ક્ષમતાfall ill
બીમાર પડી જઈશpolynesian
પોલીનેસિયાનો વંશજ અથવા રહેવાસી