Learning English

Inspiring language learning since 1943

English Change language

Vocabulary Reference

How do I give advice?

song lyrics
ગીતના શબ્દો
a diary
ડાયરી
a headache
માથું દુખવું
take medicine
દવા લેવી
get fit
તંદુરસ્ત બનવું
a gym
વ્યાયામ શાળા, અખાડો

How do I start a conversation?

wake up
ઊંઘમાંથી જાગવું
get up
પંલગમાંથી ઉતરવું 
have a shower
સ્નાન કરવું
have breakfast
નાસ્તો કરવો
at 7 o’clock
સાત વાગ્યે

How do I…talk about my likes and dislikes?

I like…
મને.....પસંદ છે
I don’t like…
મને....…નાપસંદ છે
I love…
મને...…બહુ ગમે છે
I hate…
મને......થી અણગમો છે 
I don’t mind…
મને...…થી કઈ ફેર નથી પડતું
really
ખરેખર, સાચે જ
coffee
કૉફિ
chocolate
ચૉકલેટ

How do I…talk about my morning routine?

wake up
ઊંઘમાંથી જાગવું
get up
પંલગમાંથી ઉતરવું
have a shower
સ્નાન કરવું
have breakfast
નાસ્તો કરવો
at 7 o’clock
સાત વાગ્યે

How do I talk about weather?

It's windy
તોફાની
It's rainy
વરસાદવાળું
It's raining
વરસાદ થવું
It's snowing
બરફવર્ષા
The sun is shining
સૂર્ય ચળકે છે
cool
ઠંડુ
warm
હૂંફવાળું

How do I talk about where I live?

I live in a
હું..માં રહું છું
city
શહેર
town
નગર
village
ગામ
north
ઉત્તર
south
દક્ષિણ
east
પૂર્વ
west
પશ્ચિમ

How do I talk about someone's appearance?

mother
માતા
boyfriend
બૉયફ્રેન્ડ
pretty

સુંદર, આકર્ષક
handsome
રૂપાળું, દેખાવડું
long
લાંબું
short
વામણું, ટૂંકું
blonde
સોનેરી
dark
શ્યામ

How do I talk about someone’s personality?

What’s he/she like?
તે કેવો / કેવી દેખાય છે?
too
જરૂર કરતાં વધારે

a little
થોડી ઘણી
but
પણ
and
અને
friendly
મૈત્રીભાવવાળું
lazy
આળસુ, સુસ્ત
funny
વિનોદી, હસાવનારું
shy
શરમાળ
serious
ગંભીર
quiet
શાંત
talkative
વાચાળ, બોલકું
hardworking
મહેનતી
so
તો

 

How do I make a phone call?

Hello?
હેલ્લો?
Hello, is ______ there, please?
હેલ્લો, શું ______  ત્યાં છે?
Sorry, he/she's not here at the moment.
માફ કરશો, આ ક્ષણે તે અહીં નથી.
Can I take a message?
શું હું કોઈ સંદેશો લઈ શકું?
It's ok. I'll call back later.
નહીં, આભાર. હું ફરી ફોન કરીશ.
Hello, can I speak to _______, please?
હેલ્લો, શું હું  _______ સાથે વાત કરી શકું?
Yes. Who’s speaking, please?
હા, સામે કોન બોલી રહ્યું છે?
It’s _____.
હું છું _____ .

How do I order in a cafe?

a black coffee
બ્લેક કૉફી
a green tea
ગ્રીન ટી
a cheese sandwich
ચીઝ સેન્ડવિચ
takeaway
પૅક કરીને લઈ જવું
have here
કૅફેમાં જમવું

How do I order in a restaurant?

To start…
શરૂઆતમાં
For main…
મુખ્યભાગ
For dessert…
મધુર વાની
To drink…
પીવા માટે
I’ll have…
હું લઈશ…
the soup
સુપ
the fish
માછલી
with vegetables
શાકભાજી સાથે
the chocolate cake
ચૉકોલટ કેક
water
પાણી

How do I make requests?

borrow
ઉછીનું લેવું
open the window
બારી ખોલો
sit
બેસવું

How do I talk about how I feel?

relaxed
વિશ્રાંતિ
relaxing
આરામ
bored
કંટાળો
boring
કંટાળાજનક
excited
ઉત્સાહિત
exciting
ઉત્તેજક
weekend
શનિરવિ
day off
રજાનો દિવસ
(to have) nothing to do
કોઈ કામ ન હોવું

How do I book an appointment?

book
નોંધવું
appointment
મળવા માટે સમય માંગવું
how about…
કેવું રહેશે
perfect
perfect

see you then
મળીએ ત્યારે

How do I talk about my childhood hobbies?

play football
ફુટબૉલ રમવું
watch films
ફિલ્મો જોવી
listen to music
સંગીત સાંભળવું
a lot of
બહુ વધારે
not…much
થોડુંક

How do I give opinions?

karaoke
સંગીતનો એક પ્રકાર
awful
બહુ ખરાબ
love
પ્રેમ, ગમવું
fine
સરસ
opinion
અભિપ્રાય
personally
વ્યક્તિગત રીતે

How do I talk about future arrangements?

as usual
દૈનિક નિત્યક્રમ પ્રમાણે
day off
રજા
listen to music
સંગીત સાંભળવું
cinema
સિનેમા, ફિલ્મ

How do I talk about future plans?

Start running
દોડ શરૂ કરવી
Take a class
ક્લાસ લેવી
modal verb
સહાયક ક્રિયાપદ

How do I invite someone to do something?

invite
આમંત્રણ

free
નિઃશુલ્ક, મફત

slightly
જરાક, થોડુંક જ

How do I reply to invitations?

cinema
સિનેમા, ચલચિત્ર
That sounds lovely!
સરસ!

How do I say no politely?

I'm busy
હું હાલમાં વ્યસ્ત છું
theatre
રંગભૂમિ, નાટ્યકલા 

How do I ask for information politely?

the nearest supermarket
નજીકની સુપરમાર્કેટ

the toilet
ટૉઇલેટ

Excuse me!
મને માફ કરશો!

Sorry!
માફ કરશો!

Sorry to bother you.
તમને પરેશાન કરવા બદલ હું દિલગીર છું!

How do I give directions?

left
ડાબી બાજુ

right
જમણી બાજુ

the first…
પહેલો…

the second…
બીજો…

road
રસ્તો

supermarket
સુપરમાર્કેટ

cinema
સિનેમા

How do I talk about my habits

always
કાયમ

often
ઘણી વાર

sometimes
ક્યારેક

hardly ever
જવલ્લે જ

never
ક્યારેય નહીં

once
એક વખત

twice
બે વખત

three times
ત્રણ વખત

How do I talk about my abilities?

football
ફુટબૉલ

to play (football)
રમવું (ફુટબૉલ)

cooking
રસોઈ

to cook
રસોઈ કરવી

dancing
નૃત્ય

to dance
નાચવું

to speak (a language)
બોલવું (એક ભાષા)

Session Grammar

  • There is no grammar support for this series