Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 8
Listen to find out how to talk about someone’s personality in English.
સાંભળો અને જાણો કોઈના વ્યક્તિત્વ વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરવી.
Session 8 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about someone’s personality?
સાંભળતા પહેલાં ખાતરી કરો કે તમે સેશન વોકેબ્યુલરી બૉક્સમાં આપેલા શબ્દોને સમજી લીધું છે.
1. lazy
2. shy
3. quiet
આજનો ઍપિસોડ સાંભળો અને નીચેના સવાલોનો જવાબ આપો.
• Who in the family is lazy?
• Who in the family is quiet?
• Who in the family is shy?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ...વેલકમ ફિલ!
Phil
Hello, everybody. Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, જો તમને કોઈના વ્યક્તિત્વ વિશે અંગ્રેજીમાં કહેવું હોય તો શું કહશો? આજના ઍપિસોડમાં અમે આ વિશે વાત કરીશું. સૌથી પહેલા તમે સાંભળો વિવિધ લોકોને, જે પારિવારિક સદસ્યોના વ્યક્તિત્વ વિશે વાત કરી રહ્યા છે. તમને ક્યા પારિવારિક શબ્દો સંભળાય છે?
What's your brother like?
He’s so friendly but he’s a little lazy.
What’s your mother like?
She’s funny, but a little shy.
What’s your father like?
He’s too serious and so quiet.
પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહ્યું મિત્રો? કોઈના વ્યક્તિત્વ વિશે વાત કરવા માટે ઘણાં શબ્દો છે. પણ શું તમે એ ખ્યાલ કર્યો કે દરેક સંવાદ એક સામન્ય પ્રશ્નથી શરૂ થાય છે અને તે છે ‘what’s he or she like?’ અંગ્રેજીમાં ‘is like’ નો ઉપયોગ કોઈના વ્યક્તિત્વ વિશે વાત કરવા માટે થાય છે.
Phil
Listen carefully to the pronunciation of ‘what’s’. Listen and repeat.
What’s he like?
પ્રેઝન્ટર
તો મિત્રો! શું તમને યાદ છે કે પ્રથમ વ્યક્તિના વ્યક્તિત્વનું વર્ણન કઈ રીતે કરવામાં આવ્યું? ચાલો ફરીથી સાંભળીએ.
He’s so friendly but he’s a little lazy.
પ્રેઝન્ટર
પુરૂષના વ્યક્તિત્વનું વર્ણન કરવા માટે બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રથમ શબ્દ છે ‘friendly’ એટલે મૈત્રીભાવવાળું. ‘Friendly’ પહેલા ક્યા શબ્દનું ઉચ્ચાણ કરવામાં આવ્યું? તમે એકદમ બરાબર બોલ્યાં! શબ્દ છે ‘so’. આ શબ્દનો ઉપયોગ કોઈ વ્યક્તિત્વના પાસા પર ભાર આપવા માટે થાય છે. બીજો વર્ણનાત્મક શબ્દ શું હતો?
Phil
It was ‘lazy’ did you hear the word in front of this word?
પ્રેઝન્ટર
શબ્દ હતો ‘a little’. જે વર્ણનાત્મક શબ્દોનો અર્થ નકારાત્મક હોય છે તેની આગળ ‘a little’ નો ઉપયોગ કરવામાં આવે છે. ‘A little’ શબ્દનો અર્થ થાય છે કે વ્યક્તિમાં જણાવેલ ગુણ થોડા અંશે મૌજુદ છે.
Phil
That’s right, so we can say a little lazy and a little silly. Let’s practice saying that whole sentence. Listen and repeat.
'He’s so friendly but he’s a little lazy.'
પ્રેઝન્ટર
Great! બીજો વાક્ય પણ સરખા પ્રશ્નથી શરૂ થાય છે. સાંભળો.
What’s your mother like?
પ્રેઝન્ટર
હવે સાંભળો કે મહિલાનું વર્ણન કઈ રીતે આપવામાં આવ્યું.
She’s funny, but a little shy.
પ્રેઝન્ટર
અહીં બે શબ્દો છે ‘funny’ અને ‘shy’, which are different. અને એટલા માટે બે વિરોધી વ્યક્તિગત પાસાઓનું એક લીટીમાં વર્ણન કરવા માટે ‘but’ નો ઉપયોગ કરીશું.
Phil
Yes, so I could say that you are a little lazy, but so friendly.
પ્રેઝન્ટર
Thank you….I think.
Phil
Let’s practise saying whole sentence repeat after me.
'She’s funny, but a little lazy.'
પ્રેઝન્ટર
છેલ્લી વ્યક્તિએ પણ સરખો જ પ્રશ્ન પૂછયો. આ રહ્યો જવાબ.
He’s too serious and so quiet.
પ્રેઝન્ટર
અહીં ‘too’ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શબ્દ જણાવે છે કે કોઈક વસ્તુ અથવા બાબત વધુ પડતું છે અથવા જરૂર કરતાં વધારે છે.
Phil
So, I can say somebody is too loud, or too old.
પ્રેઝન્ટર
અને છેલ્લે ‘too serious’ અથવા ‘so quiet’. બન્ને શબ્દ નકારાત્મક છે અને બન્ને શબ્દોનો ઉપયોગ ‘and’ સાથે કરીશું.
Phil
That’s right. So we can say somebody is too quiet and a little lazy.
પ્રેઝન્ટર
સરસ! આજે તમે શીખ્યા કે અંગ્રેજીમાં અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકોનું વર્ણન કઈ રીત કરવું. મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. જો તમને પૂછવું હોય કે તમારા ભાઈનું વ્યક્તિત્વ કેવું છે તો અંગ્રેજીમાં શું કહેશો?
What’s your brother like?
પ્રેઝન્ટર
કહો કે તમારો ભાઈ દયાળુ છે અને લોકો સાથે સારો વ્યવહાર કરે છે. ફિલ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Phil
He’s friendly.
પ્રેઝન્ટર
Did you say the same? હવે કહો કે એ લોકોને હસાવે છે.
Phil
He’s funny.
પ્રેઝન્ટર
જો તમારા અને ફિલના જવાબો સરખા હોય તો Well done! મિત્રો, હવે સમય થયો છે Bye કહેવાનો પણ તમે પોતાના મિત્ર સાથે અભ્યાસ કરવાનું ભૂલતાં નહીં. અભ્યાસ કરતી વખતે ‘too’, ‘so’ અને ‘a little’ નો ઉપયોગ જરૂર કરજો.
Phil
Good idea! Goodbye everyone!
પ્રેઝન્ટર
Goodbye!
Learn more!
1. ‘Be like’ નો અર્થ શું થાય છે?
'Be like' નો ઉપયોગ કોઈના વ્યક્તિત્વ વિશે પૂછવા માટે કરવામાં આવે છે.
• What’s he like?
• What’s she like?
2. હું ‘so’, ‘too’ અને ‘a little’ નો ઉપયોગ કઈ રીતે કરી શકું?
‘So’ નો ઉપયોગ વ્યક્તિમાં મૌજૂદ ગુણ વિશે જણાવવા માટે કરવામાં આવે છે. 'So' અને 'very' નો અર્થ સરખો છે.
• He is so kind.
વ્યક્તિમાં જો કોઈ ખાસ ગુણ જરૂર કરતા વધારે પ્રમાણમાં હોય તો ત્યારે એ જણાવવા માટે ‘too’ નો ઉપયોગ કરવામાં આવે છે.
• She is too lazy.
વ્યક્તિમાં કોઈ ગુણ થોડા ઘણા અંશે મૌજૂદ હોય તો એ વિશે જણાવવા માટે ‘a little’ નો ઉપયોગ કરવામાં આવે છે.
• He is a little shy.
3. વાક્યમાં ‘but’ અને ‘and’ નો ઉપયોગ કઈ રીતે કરી શકું?
‘But’ નો ઉપયોગ બે ભિન્ન વિચારોને એક લીટીમાં વર્ણન કરવા માટે કરવા માટે થાય છે. ‘And’ નો બે સરખા વિચારોને એક લીટીમાં વર્ણન કરવા માટે.
• He’s so friendly, but a little quiet.
• She’s so kind and funny.
How do I talk about someone’s personality
4 Questions
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
કોઈના વ્યક્તિત્વ વિશે પ્રશ્ન છે.Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
‘And’ નો ઉપયોગ કરીને કયા પ્રકારનાં વિચારોને જોડવામાં આવે છે?Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
‘But’ નો ઉપયોગ કરીને કયા પ્રકારનાં વિચારોને જોડવામાં આવે છે?Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Hint
બહુ 'shy' એટલે શરમાળ નથી પણ થોડી.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Can you describe the personality of somebody you know in English?
શું તમે કોઈ ઓળખીતા વ્યક્તિના વ્યક્તિત્વ વિશે અંગ્રેજીમાંં જણાવી શકો?
Tell us on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપ માં જણાવો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
What’s he/she like?
તે કેવો / કેવી દેખાય છે?
too
જરૂર કરતાં વધારેa little
થોડી ઘણી
but
પણ
and
અને
friendly
મૈત્રીભાવવાળું
lazy
આળસુ, સુસ્ત
funny
વિનોદી, હસાવનારું
shy
શરમાળ
serious
ગંભીર
quiet
શાંત
talkative
વાચાળ, બોલકું
hardworking
મહેનતી
so
તો