Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 21
Listen to find out how to say no to invitations politely.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં આમંત્રણને નમ્રતાપૂવર્ક ના કઈ રીતે કહેશો.
Session 21 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I say no politely?
પ્રોગ્રામ સાંભળો અને નમ્રતાપૂર્વક આમંત્રણ અસ્વીકાર કરવા માટેની વિવિધ રીતો વિશે જાણો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન...હેલ્લો શાન વેલકમ!
Sian
Hi, everybody!
પ્રેઝન્ટર
મિત્રો, આજે અમે ચર્ચા કરીશું કે તમે નમ્રતાપૂર્વક કોઈના આમંત્રણનો અસ્વીકાર કઈ રીતે કરશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ફિલને સાંભળો, જે પોતાના મિત્રોને આવતીકાલે કૉફિ પીવા માટેનું આમંત્રણ આપી રહ્યો છે. સાંભળો અને નક્કી કરો કે ત્રણેયમાંથી ક્યો મિત્ર કૉફિ પીવા માટેનું આમંત્રણ સ્વીકારે છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું.
Do you want to come for a coffee with me tomorrow morning?
- I'd love to, but I'm meeting a friend then.
- I'd like to, but I'm really busy.
- Ah sorry, but I have to work.
પ્રેઝન્ટર
Did you understand? Nobody said yes. Poor Phil!
So, Sian, shall we look at the language we can use to say 'no' politely?
Sian
I’d like to, but I'm really busy!
No, I'm just joking! Of course!
પ્રેઝન્ટર
Ha ha! Very funny Sian! પ્રથમ વ્યક્તિએ 'I'd love to' કહ્યું. આ શબ્દસમૂહ સાંભળવામાં સકારાત્મક લાગે છે પણ અંગ્રેજીમાં ‘no’ કહેતાં પહેલાં 'I'd love to' બોલવું એ સામાન્ય છે. Let's listen again.
‘I'd love to, but I'm meeting a friend then.’
Sian
So we often start by saying 'I'd love to, but…' or 'I'd like to, but…' and then we give a reason why we can't accept the invitation. So if you hear 'but' and a reason you know that the person is saying 'no'.
પ્રેઝન્ટર
અહીં ઉચ્ચારણ ઉપર ધ્યાન આપવું પણ જરૂરી છે. તમે વ્યક્તિનાં ઉચ્ચારણથી કહી શકો છો કે તે ના કહેશે.
Sian
Exactly, so let's practise. Repeat after me and pay attention to the tone.
'I'd love to, but…'
'I'd like to, but…'
You can also just say 'I'm sorry but ..'
પ્રેઝન્ટર
અને જો તમે આમંત્રણ ન સ્વીકારો તો એનું કારણ પણ આપવું પડે. બરાબરને શાન?
Sian
That's right. Can you remember any of the reasons they gave? Let's listen to the three reasons again.
‘I'm meeting a friend’
‘I'm really busy’
‘I have to work’
Sian
So the first person said 'I'm meeting a friend' – it's very common to use the present continuous to give your reason. For example you can say 'I'd love to, but I'm going to the cinema'.
પ્રેઝન્ટર
હા, અહીં ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે તમે શું કરવાના છો એ નક્કી છે. અને જો તમે શું કરવાના છો એ નક્કી ન હોય તો માત્ર કહો કે ‘I’m busy then’ એટલે હું એ સમય વ્યસત છું.
Sian
Yes, but that can seem rude so it's better to give a reason if you can.
The last person used 'I have to' so if you have an obligation you can use this form to give your reason. Let's practise that. Repeat after me.
‘I have to work’
પ્રેઝન્ટર
મિત્રો, અંગ્રેજીમાં નમ્રતાપૂર્વક આમંત્રણનો અસ્વીકાર કઈ રીતે કરવું તે વિશે આજે તમે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસનો. તો પ્રથમ પ્રશ્ન છેઃ
‘Would you like to come to dinner tonight?’
તમે થિયેટરમાં જઈ રહ્યાં હોવાથી આમંત્રણ નહીં સ્વીકારી શકો. તો હવે અંગ્રેજી શબ્દ ‘love’ નો ઉપયોગ કરીને વિનમ્રતાથી જવાબ આપો. યાદ રહે, આમંત્રણ નહીં સ્વીકારાવાનું કારણ તમારે જણાવવાનું છે. પોતાનો જવાબ શાનના જવાબ સાથે સરખાવો.
Sian
I'd love to, but I'm going to the theatre.
પ્રેઝન્ટર
Did you say the Same? હવે તમે આ આમંત્રણને સાંભળો
‘Would you like tocome to the beach tomorrow?’
પ્રેઝન્ટર
આવતીકાલે તમને વાંચવાનું છે અને એટલા માટે વિન્રમપૂર્વક ના કહો. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.
Sian
I'd like to, but I have to study.
I'm sorry, but I have to study.
પ્રેઝન્ટર
શું તમારો અને શાનનો જવાબ એક જ છે?
Sian
Well done! Now we've finished this programme, do you want to come for lunch with me?
પ્રેઝન્ટર
Ah I'd love to Sian but I'm really busy!
Sian
Oh OK! Bye, everybody!
Learn more!
1) આમંત્રણ માટે 'ના' પાડવું હોય તો વાક્યનો પ્રારંભ કરવા માટેની કેટલાક સામાન્ય રીતો કઈ છે?
'ના' પાડવાની કેટલાક સામાન્ય રીતો છે:
- I'd love to, but…
- I'd like to, but…
- I'm sorry, but…
2) શું આમંત્રણ ન સ્વીકારવાનું કારણ આપવું જરૂરી છે?
તે આવશ્યક નથી પરંતુ કારણ જણાવવું એ વિનમ્રતા છે. કારણ જણાવવાની સાથે-સાથે તમે એ પણ કહો કે શું કરી રહ્યાં છો.
3) કારણ જણાવવા માટેના વિવિધ રીતો ક્યા છે?
તમે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીને જણાવી શકો છો કે એ સમયે શું કરી રહ્યાં છો:
- I'd love to but I'm going out for dinner.
જો તમારી બીજો કોઈ ફરજ હોય તો 'have to' નો ઉપયોગ કરી શકો:
- I'm sorry but I have to clean my house!
અથવા તો કહી શકો કે 'I'm busy' એટલે 'હું વ્યસ્ત છું'
- I'd like to, but I'm busy.
How do I say no politely?
4 Questions
Complete the gaps in these ways to say no to an invitation.
આમંત્રણનો અસ્વીકાર કરવાનાં અલગ-અલગ વાક્ય બને તે રીતે ખાલી જગ્યા ભરો.
Help
Activity
Complete the gaps in these ways to say no to an invitation.
આમંત્રણનો અસ્વીકાર કરવાનાં અલગ-અલગ વાક્ય બને તે રીતે ખાલી જગ્યા ભરો.
Hint
તમે 'I'd like to…' પણ કહી શકો છો.Question 1 of 4
Help
Activity
Complete the gaps in these ways to say no to an invitation.
આમંત્રણનો અસ્વીકાર કરવાનાં અલગ-અલગ વાક્ય બને તે રીતે ખાલી જગ્યા ભરો.
Hint
ડાયરીમાં નિશ્ચિત આયોજનો વિશે જણાવવા માટે ક્યો 'tense' એટલે કાળનો ઉપયોગ કરશું?Question 2 of 4
Help
Activity
Complete the gaps in these ways to say no to an invitation.
આમંત્રણનો અસ્વીકાર કરવાનાં અલગ-અલગ વાક્ય બને તે રીતે ખાલી જગ્યા ભરો.
Hint
'I'm' પછી ક્યો શબ્દ આવશે?Question 3 of 4
Help
Activity
Complete the gaps in these ways to say no to an invitation.
આમંત્રણનો અસ્વીકાર કરવાનાં અલગ-અલગ વાક્ય બને તે રીતે ખાલી જગ્યા ભરો.
Hint
જ્યારે ફરજ હોય તો અે વિશે જણવવા માટે ક્યા વાક્યકાળ નો ઉપયોગ કરશું?Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Would you like to come to our Facebook group for more fun with English!
તમે ગમ્મત સાથે અગ્રેજી શીખવા માટે અમારા ફેસબુક ગ્રુપમાં જોડાવાનું પસંદ કરશો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
I'm busy
હું હાલમાં વ્યસ્ત છું
theatre
રંગભૂમિ, નાટ્યકલા