Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 17
Listen to find out how to talk about future arrangements.
સાંભળો અને જાણો કે ભવિષ્યના આયોજનો વિશે અંગ્રેજીમાં કઈ રીતે વાત કરશો.
Session 17 score
0 / 5
- 0 / 5Activity 1
Activity 1
How do I talk about future arrangements?
ત્રણેયમાંથી ક્યો વાક્ય ભવિષ્યનાં આયોજન વિશે જણાવી રહ્યું છે?
I'll have dinner with my mother tomorrow.
I'm having dinner with my mother tomorrow.
I had dinner with my mother yesterday.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ...વેલકમ ફિલ!
Phil
Hello, everybody. Welcome!
પ્રેઝન્ટર
આજે આપણે ચર્ચા કરીશું કે જો તમને ભવિષ્યના આયોજન વિશે અંગ્રેજીમાં કંઇક કહેવું હોય તો શું કહશો. ચર્ચા શરૂ કરીએ એ પહેલા તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો જે આવતીકાલે શું કરવાના છે તે વિશે જણાવી રહ્યાં છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું. તમે સાંભળો અને કહો કે ત્રણેયમાંથી સૌથી શાંત દિવસ કોનો હશે.
‘What are you doing tomorrow?’
‘I'm having lunch with my mother.’
‘I'm going to work as usual.’
‘I'm not doing anything. It's my day off.’
પ્રેઝન્ટર
તો મિત્રો, ત્રણેયમાંથી કોનો દિવસ શાંત હશે? તમે એકદમ બરાબર બોલ્યાં! મહિલાની રજા છે અને એટલા માટે એ કંઈ નથી કરી રહી. તો ફિલ, ભવિષ્યના આયોજન વિશે જાણાવવા માટે જરૂરી એવી ભાષા વિશે વાત શરૂ કરીએ?
Phil
Yes, let’s have a look!
પ્રેઝન્ટર
ત્રણેય વ્યક્તિઓ ભવિષ્યનાં આયોજન વિશે વાત કરી રહ્યાં છે. પોતાની વાત કરવા માટે તેઓ ક્યા ‘tense’ એટલે કાળનો ઉપયોગ કરે છે? ભૂતકાળ, વર્તમાનકાળ પછી ભવિષ્યકાળ? જાણવા પ્રશ્ન ફરીથી સાંભળો.
‘What are you doing tomorrow?’
પ્રેઝન્ટર
‘What are you doing’ એ ‘present continuous’ એટલે કે ચાલુ વર્તમાનકાળ છે. આ કાળનો ઉપયોગ ભવિષ્યનાં આયોજનો વિશે વાત કરવા માટે થાય છે.
Phil
OK, let’s quickly practise the pronunciation together! Notice that when we say "What are you doing tomorrow" we pronounce 'are' as 'uh' 'What are you doing tomorrow?" Repeat after me:
‘What are you doing tomorrow?’
‘What are you doing tomorrow?’
પ્રેઝન્ટર
Great! ચાલો પ્રથમ પ્રશ્નનો જવાબ સાંભળીએ.
‘I'm having lunch with my mother.’
પ્રેઝન્ટર
તો આપણે ‘to be’ ની જગ્યાએ ‘am’ નો ઉપયોગ કરીશું. આ વાક્યમાં મુખ્ય ક્રિયાપદના અંતમાં ‘ing’ ઉમેરશું. મુખ્ય ક્રિયાપદ ‘have’ છે જે બનશે ‘having’.
Phil
OK, Let’s practise the pronunciation again. Notice how we say 'I am' as 'I'm'. Repeat after me:
‘I'm having lunch with my mother.'
‘I'm having lunch with my mother.'
પ્રેઝન્ટર
હવે બીજી વ્યક્તિને સાંભળો.
‘I'm going to work as usual.’
પ્રેઝન્ટર
Ok. તો ફરીથી ‘I’m’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મુખ્ય ક્રિયાપદ છે ‘going’. પોતાની વાત જણાવતી વખતે વ્યક્તિ કહે છે ‘ as usual’ જેનો અર્થ થાય છે દૈનિક નિત્યક્રમ પ્રમાણે.
Phil
And let’s practise the pronunciation together. Notice how 'to' in 'going to work' sounds like 'tuh' Repeat after me:
‘I'm going to work as usual.'
‘I'm going to work as usual.'
પ્રેઝન્ટર
And, we have one more. છેલ્લી વ્યક્તિએ શું આયોજન કર્યું છે?
‘I'm not doing anything. It's my day off.’
પ્રેઝન્ટર
જ્યારે વ્યક્તિ કહે ‘not doing anything’ તો ગુજરાતીમાં અર્થ થાય છે કંઈ નથી કરવાનો. યાદ રાખો કે નકારવાચક વાક્ય બનાવવા માટે કાયમ ‘to be’ ના બીજા પ્રકારનો ઉપયોગ અંગ્રેજી શબ્દ ‘not’ સાથે કરો. મહિલા પોતાની વાતમાં અભિવ્યક્તિ ‘it’s my day off’ નો ઉપયોગ કરે છે. અભિવ્યક્તિ દ્વારા મહિલા કહી રહી છે તે આવતી કાલે રજા છે અને એટલા માટે એ કંઈ નથી કરવાની.
Phil
When you can say 'I'm not doing anything' remember that it's important to stress the 'not'. Repeat after me:
‘I'm not doing anything’.
‘I'm not doing anything’
પ્રેઝન્ટર
Thanks, Phil. મિત્રો, ભવિષ્યના આયોજનો વિશે કઈ રીતે જણાવવું તે વિશે આજે તમે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમે સિનેમાઘરમાં ‘film’ એટલે કે સિનેમા જોવાનું આયોજન કર્યું છે. તમે અંગ્રેજીમાં કઈ રીતે કહેશો? ફિલ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
Phil
'I'm seeing a film at the cinema'
પ્રેઝન્ટર
Did you say the same? તમે એમ પણ કહી શકો ‘I'm going to see a new film.’
જો તમારે કોઈ ઓળખીતાને પૂછવું હોય કે સાંજ માટે કોઈ આયોજન છે કે નહીં, તો શું કહેશો? વાક્યમાં ક્રિયાપદ ‘do’ નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં. તમારો જવાબ ફિલનાં જવાબ સાથે સરખાવો.
Phil
Are you doing anything this evening?
પ્રેઝન્ટર
Did you say the same?
Phil
Well done! Now you know how to talk about future arrangements!
પ્રેઝન્ટર
Great! Are you practicing English this week? Thanks for joining us and see you next time for more How do I…Bye!
Phil
Bye!
Learn more
1. ભવિષ્યનાં આયોજનો વિશે વાત કરવા માટે ક્યા કાળનો ઉપયોગ કરવો જોઈએ?
ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરો. તમે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ ત્યારે જ કરી શકો જો તમને ખાતરી હોય કે વસ્તુ થવાની છે અથવા તો તમે એના માટે કંઈક આયોજન કર્યું હોય.
2. હું વાક્ય કઈ રીતે બનાવી શકું?
અસ્તિવાચક છે:
I'm having dinner with my mother. (કર્તા + be નું વર્તમાન પ્રકાર + -ing સાથે ક્રિયાપદ)
નકારવાચક છે:
I'm not having dinner with my mother. (કર્તા + be નું વર્તમાન પ્રકાર + not + -ing સાથે ક્રિયાપદ)
પ્રશ્નવાચક છે:
Are you having dinner with your mother? (be નું વર્તમાન પ્રકાર + કર્તા + -ing સાથે ક્રિયાપદ?)
અંગ્રેજી શબ્દોને સંકોચી પણ શકાય છે.
'I am' becomes 'I'm'
'You are' becomes 'You're'
'He is' becomes 'He's'
'We are' becomes 'We're'.
3. શું ચાલુ વર્તમાનકાળનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય?
હા, યાદ રાખો કે ચાલુ વર્તમાનકાળનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે હાલમાં જે પ્રગતિમાં છે તે વિશે વાત કરવું હોય ત્યારે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરો.
How do I talk about future arrangements?
5 Questions
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
આયોજનો વિશે જણાવવા માટે ક્યા કાળનો ઉપયોગ કરવામાં આવે છે? ભૂતકાળ, વર્તમાનકાળ કે પછી ભવિષ્યકાળ?Question 1 of 5
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
શું કોઈ આયોજન કરવામાં આવ્યું છે?Question 2 of 5
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
ચાલુ વર્તમાનકાળ વાક્ય કઈ રીતે બનાવશો?Question 3 of 5
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
ચાલુ વર્તમાનકાળને નકારવાચક બનાવવા માટે ક્યા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? શબ્દ ક્યાં મૂકવામાં આવે છે?Question 4 of 5
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
ચાલુ વર્તમાનકાળમાં પ્રશ્ન કઈ રીતે બનાવશો? શબ્દોનો ક્રમ ક્યો હશે?Question 5 of 5
Excellent! Great job! Bad luck! You scored:
Tell us what your are doing this week our Facebook group!
તમે આ અઠવાડિયે શું કરવાના છો તે વિશે અમારા ફેસબુક ગ્રુપમાં જણાવો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
as usual
દૈનિક નિત્યક્રમ પ્રમાણે
day off
રજા
listen to music
સંગીત સાંભળવું
cinema
સિનેમા, ફિલ્મ