Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 14
Listen to find out how to book an appointment.
સાંભળો અને જાણો કે તમે કઈ રીતે અપૉઇન્ટમેન્ટ એટલે કે મળવા માટે સમય માંગશો.
Session 14 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I book an appointment?
અપૉઇન્ટમેન્ટ લેવા વિશેની વાતચીત સાંભળો અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો.
1. What day of the week is the appointment?
2. What time is the appointment?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ફિલ...વેલકમ ફિલ!
Phil
Hello, everybody. Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરીશું કે જો તમને કોઈની પાસે ‘appointment’ લેવી હોય તો અંગ્રેજીમાં શું કહશો. ‘Appointment’ ને ગુજરાતીમાં કહીશું મળવા માટે સમય માંગવું. વાત શરૂ કરીએ એ પહેલા તમે એક મહિલાને સાંભળો, જે અપૉઇન્ટમેન્ટ લઈ રહી છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું.
‘Can I book an appointment for next Monday afternoon, please?’
‘Yes, how about at 2:00 pm?’
‘Perfect. See you then’
પ્રેઝન્ટર
મિત્રો, શું મહિલા ‘appointment’ નોંધાવી શકી? હા, તમે એકદમ બરાબર બોલ્યાં! મહિલા અપૉઇન્ટમેન્ટ નોંધાવવામાં સફળ રહી. તો ફિલ, આપણે અપૉઇન્ટમેન્ટ લેવા માટે જરૂરી એવી ભાષા વિશે વાત શરૂ કરીએ?
Phil
Yes, good idea!
પ્રેઝન્ટર
મિત્રો, મહિલા અપૉઇન્ટમેન્ટ લેવા માંગે છે. તે વાક્યની શરૂઆત ક્યા શબ્દોથી કરે છે? ચાલો જાણીએ.
‘Can I book an appointment for next Monday afternoon, please?’
Phil
Yes, we use the phrase ‘Can I…’ and combine it with ‘book an appointment?’ to make this request. Let’s practise it together. Repeat after me:
Can I book an appointment?
પ્રેઝન્ટર
પ્રશ્નનાં અંતમાં મહિલા જણાવે છે કે તે ક્યા સમયે અપૉઇન્ટમેન્ટ લેવા માંગે છે. મિત્રો, તે શું કહે છે, ‘for next Monday afternoon’ અથવા ‘at next Monday afternoon’?
‘Can I book an appointment for next Monday afternoon, please?’
Phil
It was ‘for’ next Monday afternoon
પ્રેઝન્ટર
અપૉઇન્ટમેન્ટ લેતી વખતે જો સમય વિશે જણાવવું હોયતો અંગ્રેજી શબ્દ ‘for’ નો ઉપયોગ કરી શકો અને પછી ‘next’ ઉમેરો. ‘Next’ નો અર્થ થયો આવતા અઠવાડિયામાં. આના પછી વાર અને સમય જણાવવામાં આવે છે જેમ કે ‘morning’ એટલે સવારે, ‘afternoon’ એટલે બપોરે અને ‘evening’ એટલે સાંજે. તો મિત્રો, જો તમારે આવતા મંગળવાર માટે અપૉઇન્ટમેન્ટ લેવી હોય તો શું કહેશો?
Phil
You would say…
Can I book an appointment for next Tuesday evening, please?
Let’s practise the whole question together. Listen and repeat after me:
Can I book an appointment for next Monday afternoon, please?
પ્રેઝન્ટર
હવે સાંભળો કે બીજી વ્યક્તિ મળવા માટે ક્યો સમય સૂચવે છે.
‘Yes, how about at 2:00 pm?’
પ્રેઝન્ટર
તે બપોરે 2 વાગ્યાનો સમય સૂચવે છે અને પોતાની વાત જણાવવા માટે તે અંગ્રેજીમાં કહે છે, ‘How about….’ ગુજરાતીમાં અર્થ થયો કેવું રહેશે...’How about’ નો ઉપયોગ સૂચન કરવા માટે થાય છે.
Phil
Let’s practise suggesting the time of the appointment. Listen and repeat after me:
How about at 2pm?
પ્રેઝન્ટર
જે સમય સૂચવવામાં આવે છે, શું મહિલા તે સ્વીકારે છે? ચાલો જાણીએ.
‘Perfect, see you then.’
Phil
She agreed!
પ્રેઝન્ટર
હા, તે કહે છે ‘perfect’ અને ‘see you then’. ‘Perfect’ એટલે એકદમ બરાબર જ્યારે ‘see you then’ ને ગુજરાતીમાં કહીશું મળીએ ત્યારે. ‘Then’ એટલે જણાવેલ ચોક્કસ સમય, એટલે કે બપોરે 2 વાગે.
Phil
Let’s practise that final phrase. Repeat after me:
See you then!
Great, now it’s time for some practice!
પ્રેઝન્ટર
Well done. મિત્રો, શું તમે આવતા બુધવારે માટે એક અપૉઇન્ટમેન્ટ લઈ શકો? અપૉઇન્ટમેન્ટ બપોરના સમયમાં લેશો. અને હા, વાક્યના અંતમાં ‘please’ કહેવાનું ભૂલતાં નહી. તમારો જવાબ ફિલના જવાબ સાથે સરખાવો.
Phil
Can I make an appointment for Wednesday afternoon, please?
પ્રેઝન્ટર
Good effort. હવે તમે પ્રશ્નનો જવાબ આપો અને મળવા માટે સાંજે 4 વાગે નો સમય સૂચવો. તમારો જવાબ ફિલના જવાબ સાથે સરખાવો.
Phil
Yes, how about at 4:00pm?
પ્રેઝન્ટર
Well done. હવે તમે સૂચવામાં આવેલો સમય સ્વીકારો અને હા, વાક્યની શરૂઆત ‘perfect’ થી કરવાનું ભૂલતાં નહીં. ફિલ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Phil
Perfect. See you then!
Great, now you’re ready to make an appointment!
પ્રેઝન્ટર
Well done, and please join us next time for more ‘How do I…?’ Bye!
Phil
Goodbye!
Learn more!
How do I ask to book an appointment?
વિનંતી કરવા માટે તમે 'Can I' કહો અને પછી 'book an appointment' ઉમેરો.
- Can I book an appointment?
જો તમને ચોક્કસ સમયે અને દિવસે અપૉઇન્ટમેન્ટ જોઈતી હોય તો વાત કરતી વખતે અંગ્રેજી શબ્દ 'for' નો ઉપયોગ કરો. દાખલા તરીકે:
- Can I book an appointment for next Monday afternoon?
- Can I book an appointment for Tuesday evening?
વસ્તુઓ સૂચવવા માટે હું 'how about' નો ઉપયોગ કઈ રીતે કરું?
આ શબ્દસમૂહનો ઉપયોગ એ સૂચવવા માટે થાય છે કે કેટલા વાગે મળવું છે. યાદ રાખો કે સમય વિશે જણાવવા માટે 'at' નો ઉપયોગ કરો.
- How about at 3pm?
- How about at 5pm?
સમય સાથે-સાથે બીજી કોઈ પ્રવૃત્તિ સૂચવવા માટે 'how about' પછી (-ing પ્રકારનો) ઉપયોગ કરો. તમે કહી શકો:
- How about meeting at 2:00pm?
- How about drinking coffee?
'Then' કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે?
'Then' નો ઉપયોગ સંવાદમાં જણાવવામાં આવેલા સમય વિશે વાત કરવા માટે થાય છે. તો જો કોઈ કહે 'how about at 12:00pm?' અને તમે સૂચનને 'see you then' કહીને સ્વીકારશો.
How do I book an appointment?
4 Questions
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
ક્યા સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરી શકાય? અને શું મુખ્ય ક્રિયાપદ બદલાય છે?Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કંઈક સૂચવવા માટે થાય છે.Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
એક વસ્તુ બીજાને અનુસરે છે એ જણાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
'Appointment' શબ્દની ધ્વનિ વિશે વિચારો. સાથે-સાથે શબ્દયોગી અવ્યય વિશે, જેનો ઉપોગ કંઈક નક્કી કરવામાં આવ્યું છે, તે જણાવવા માટે થાય છે.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
How about joining our Facebook group and learning English everyday?
અમારા ફેસબુક ગ્રુપમાં જોડાવવા અને મહત્ત્વની અંગ્રેજી ભાષા શીખવા વિશે તમારું શું ખ્યાલ છે?
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
book
નોંધવું
appointment
મળવા માટે સમય માંગવું
how about…
કેવું રહેશે
perfect
એકદમ બરાબર
see you then
મળીએ ત્યારે