Unit 1: How do I...
Select a unit
- 1 How do I...
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 13
Listen to find out how to talk about how you feel.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં કઈ રીતે કહેશો કે તમે કેવો અનુભવ કરો છો.
Session 13 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I talk about how I feel?
ઘણાં શબ્દોના અંતમાં '-ed’ નો ઉપયોગકરવામાં આવે છે અને આ શબ્દોનું વિવિધ રીતે ઉચ્ચારણ કરી શકાય છે.
નીચે જણાવેલા શબ્દોનો છેલ્લી ધ્વની કઈ હશે?
Relaxed
Bored
Excited
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ટોમ...વેલકમ ટોમ! #
Tom
Hello, everybody. Welcome to today’s episode!
પ્રેઝન્ટર
તમે કેવું અનુભવ કરી રહ્યાં છો એ અંગ્રેજીમાં કેહવું હોય તો કઈ રીતે કહેશો? મિત્રો, આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું. વાત શરૂ કરીએ એ પહેલા તમે ત્રણ વ્યક્તિઓને સાંભળો અને નક્કી કરો કે તેઓ કેવો અનુભવ કરી રહ્યા છે. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી. અમે તમને શીખવામાં મદદ કરીશું.
‘I’m relaxed because I have the day off.’
‘I’m bored because I don’t have anything to do.’
‘I’m excited because it’s the weekend.’
પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહ્યું મિત્રો? પ્રથમ વ્યક્તિ કહે છે ‘relaxed’ એટલે વિશ્રાંતિ, બીજી વ્યક્તિ કહે છે ‘bored’ જેને ગુજરાતીમાં કહીશું કંટાળો, જ્યારે ત્રીજી વ્યક્તિ ‘excited’ એટલે કે ઉત્સાહિત છે.
Tom
But they also provide reasons about why they feel this way.
પ્રેઝન્ટર
So, Tom, are you ready to look at how we can describe our feelings?
Tom
Yes, I am. Let’s do that!
પ્રેઝન્ટર
દરેક વ્યક્તિ ‘I’m’ થી વાક્યની શરૂઆત કરે છે. પછી વ્યક્તિ જે અનુભવ કરે છે, એનું વર્ણન કરતો શબ્દ ઉમેરે છે. ટોમ, શું તમે ઉચ્ચારણ કરીને બતાવશો?
Tom
Of course! All the words used by the speakers to describe feelings end in the letters ‘ed’, but these have different sounds!
Listen to the first speaker.
‘I’m relaxed’.
‘Relaxed’ ends in a /t/ sound. Say it with me:
Relaxed
Relaxed
પ્રેઝન્ટર
હવે બીજી વ્યક્તિને સાંભળો. તેના બીજા શબ્દનો છેલ્લો અવાજ ક્યો છે?
‘I’m bored’.
Tom
Did you get it? Bored ends with a /d/ sound. Say it with me:
Bored
Bored
પ્રેઝન્ટર
હવે ત્રીજી વ્યક્તિને સાંભળો. તેમની લાગણીનું વર્ણન કરતાં શબ્દનો છેલ્લો અવાજ ક્યો છે?
‘I’m excited’.
Tom
That one was a strong sound! Excited ends with an /Id/ sound. Say it with me:
Excited
Excited
પ્રેઝન્ટર
Great! Nice pronunciation! ત્રણેય વ્યક્તિઓ પોતાની લાગણીનું વર્ણન કરે છે. લાગણીઓ પરિસ્થિતિના કારણે થાય છે અને ત્રણેય વ્યક્તિઓ પરિસ્થિતિ વિશે જણાવવા માટે અંગ્રેજી શબ્દ ‘because’ નો ઉપયોગ કરે છે. સાંભળો...
‘I’m relaxed because I have the day off.’
પ્રેઝન્ટર
પ્રથમ વ્યક્તિનો ‘the day off’ છે અને એટલા માટે તે ‘relaxed’ છે. તમે કોઈ ચોક્કસ અનુભવ કરો છો અને જો તમારે એ વિશે જણાવવું હોય તો શબ્દના અંતમાં ‘–ing’ નો ઉપયોગ કરો.
Tom
That’s right! A day off makes us feel relaxed. So, a day off is relaxing.
Say it again with me:
Relaxing
Relaxing
પ્રેઝન્ટર
સરસ! હવે સમય થયો છે પ્રશ્નોત્તરીનો! પોતે કેવો અનુભવ કરી રહ્યો છે તે વિશે જણાવવા વ્યક્તિને ક્યા વિશેષણનો ઉપયોગ કરવો જોઈએ?
‘I’m bored because it’s Monday.’
તમે કોઈ ચોક્કસ અનુભવ કરતાં હોવ તો એનું વર્ણન કરવા માટે શબ્દ પાછળ –ing ઉમેરીને કહેવું પડશે. તો હવે તમે જો સોમવારનું વર્ણન –ing સાથે કરવું હોય તો અંગ્રેજીમાં શું કહેશો? વાક્ય પૂર્ણ કરો.
Mondays are ________.
ટોમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Tom
Boring. Did you get it? Say it again with me:
Mondays are boring.
પ્રેઝન્ટર
Good job! હવે બીજો પ્રશ્ન. ત્રીજી વ્યક્તિ કેવો અનુભવ કરી રહ્યો છે?
‘I’m excited because it’s the weekend.’
Tom
So, the weekend makes him feel excited. How can we describe the weekend using –ing?
That’s right! Exciting! Say it with me:
The weekend is exciting.
પ્રેઝન્ટર
Nice work! યાદ રાખો કે જો કોઈ બાબત અથવા વસ્તુથી તમારામાં લાગણી ઉત્પન્ન થાય તો એનું વર્ણન કરવા માટે –ing નો ઉપયોગ કરવામાં આવે છે. હું અંગ્રેજીમાં કહી શકું કે Learning English is ‘exciting’!
Tom
That’s right! Learning is exciting, which means that I’m excited!
પ્રેઝન્ટર
મિત્રો, રજા લઈએ એ પહેલાં આજે જે શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ.
Tom
Relaxed, bored and excited.
and
Relaxing, boring, exciting.
પ્રેઝન્ટર
And I hope you’re ‘excited’ about our next ‘exciting’ lesson! See you then!
Tom
See you then everybody! Bye!
Learn more!
1. લાગણીઓ રજૂ કરવા માટે કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે?
લાગણીઓ જણાવે છે કે તમે કઈ પરિસ્થિતિમાં છો અને એટલા માટે ‘be’ નો ઉપયોગ કરી તે જણાવવામાં આવે છે. તમે લાગણી વિશે જણાવતી વખતે ‘I feel’ નો ઉપયોગ પણ કરી શકો.
2. લાગણીઓનું વર્ણન કરવા માટે વપરાતા તમામ શબ્દોનો અંત શું –ed થી થાય છે?
નહીં. જોકે સામાન્ય રીતે અંત -ed સાથે જ થાય છે.
3. ‘-ed’ અને ‘-ing’ થી પૂર્ણ થતાં શબ્દોમાં શું ફેર છે?
બન્ને પ્રકારના અંતનો ઉપયોગ વર્ણાત્મક શબ્દો અથવા વિશેષણ (adjectives) સાથે કરવામાં આવે છે.
-ed અંત તમારી લાગણીનું વર્ણન કરે છે.
-ing અંત એ વસ્તુ અથવા બાબત વિશે જણાવે છે જેનાથી તમારા લાગણી ઉત્પન્ન થઈ હોય.
I am excited about learning a new language.
Learning a new language is exciting.
How do I talk about how I feel?
4 Questions
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
તમે પોતાની લાગણીનું વર્ણન કરવા માંગો છો કે પછી જે વસ્તુના કારણે લાગણી થાય છે તેનું વર્ણન કરવા માંગો છો?Question 1 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
તમે પોતાની લાગણીનું વર્ણન કરવા માંગો છો કે પછી જે વસ્તુના કારણે લાગણી થાય છે તેનું વર્ણન કરવા માંગો છો?Question 2 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
પ્રથમ શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે જેનાથી લાગણી ઉત્પન્ન થાય છે.Question 3 of 4
Help
Activity
Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.
Hint
પ્રથમ શબ્દ તમારા અંદરની લાગણી વિશે જણાવે છે.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Tell us how you’re feeling (and why) on our Facebook page!
અમારા ફેસબુક પેજમાં જણાવો કે તમે કેવો અનુભવ કરો છે અને શા માટે!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
relaxed
વિશ્રાંતિ
relaxing
આરામ
bored
કંટાળો
boring
કંટાળાજનક
excited
ઉત્સાહિત
exciting
ઉત્તેજક
weekend
શનિરવિ
day off
રજાનો દિવસ
(to have) nothing to do
કોઈ કામ ન હોવું