Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 48
Listen to find out what questions to ask about a new English word.
જે શબ્દ વિશે માહિતી ન હોય તે વિશે અંગ્રેજીમાં કઈ રીતે પૂછવું, એ જણ્વા માટે સાંભળો.
Sessions in this unit
Session 48 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I ask about a word I don't know?
નવો શબ્દો શીખતી વખતે અને તેનો ઉપયોગ કરતાં પહેલાં, એ કઈ વસ્તુઓ છે છે જેની ચોખવટ કરવું જરૂરી હોય છે?
જોડણી
ઉચ્ચાર
વાક્ય માં સ્થિતિ
ઍપિસોડ સાંભળો અને એ પ્રશ્નો વિશે જાણો જે તમે આ વસ્તુઓ વિશે પૂછવા માટે કરી શકો છો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તેની નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હલ્લો સેમ...વેલ કમ!
Sam
Welcome, everyone!
પ્રેઝન્ટર
મિત્રો, જો તમને કોઈ નવા અંગ્રેજી શબ્દ વિશે વધુ માહિતી જોઈતી હોય તો કયા પ્રશ્નો પૂછશો? આજે અમે આ વિશે ચર્ચા કરીશું. નવા શબ્દનો અર્થ, તેના ઉચ્ચાર અને લખાણ વિશે કઈ રીતે પૂછવું તે વિશે આજે અમે વાત કરીશું.
Sam
Yes, so you can use these questions in class or anytime you hear a new English word.
પ્રેઝન્ટર
ચાલો એક વિદ્યાર્થિનીને સાંભળીએ, જે તેના શિક્ષકને નવા અંગ્રેજી શબ્દ વિશે પૂછી રહી છે. તે કયા શબ્દ વિશે પૂછે છે?
Insert
- What does 'fascinating' mean?
- What's 'fascinating' in my language?
- How do you pronounce it?
- How do you spell 'fascinating'?
- How can I use it in a sentence?
Sam
Did you hear it? She was asking about the word 'fascinating', which means 'very interesting' and is an adjective.
પ્રેઝન્ટર
હા! હવે આપણે તેના પ્રશ્નોના પ્રકાર જોઈએ. પ્રથમ બે પ્રશ્નોને ફરીથી સાંભળો અને જાણો કે બન્ને પ્રશ્નોમાં શું ફેર છે.
Insert
- What does 'fascinating' mean?
- What's 'fascinating' in my language?
પ્રેઝન્ટર
તો પ્રથમ પ્રશ્નમાં વિદ્યાર્થિની વ્યાખ્યા આપવાનું જણાવે છે, જ્યારે બીજા પ્રશ્નમાં તે અનુવાદ વિશે વાત કરી રહી છે.
Sam
Yes, so they're a little different. We make question one with 'what does', then the word, then 'mean'. 'What does 'fascinating' mean?' or 'What does it mean?' Let's try that together - please repeat after me:
What does 'fascinating' mean?
What does it mean?
પ્રેઝન્ટર
અને Sam, ઘણાં લોકો 'What means 'fascinating'?' ને શબ્દબદ કરવા માંગે છે. But that's not correct, is it?
Sam
No, it's not correct, so please don't say it that way, say 'What does 'fascinating' mean?' The next question was 'What's 'fascinating' in my language?' So here we start with 'What's' or 'what is', then the word or 'it', then 'in my language' or any other language. Let's try it:
What's 'fascinating' in my language?
What's 'fascinating' in Chinese?
What's it in Italian?
પ્રેઝન્ટર
હવે બીજા બે પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. સાંભળો અને જાણો કે બન્ને પ્રશ્નોની શરૂઆત કઈ રીતે થાય છે.
Insert
- How do you pronounce it?
- How do you spell 'fascinating'?
પ્રેઝન્ટર
બન્ને પ્રશ્ન 'How do you…' થી શરૂ થાય છે.
Sam
And the second part is a verb – 'pronounce', 'say', 'spell', 'write' – and then 'it' or the word. Let's try it together:
How do you pronounce it?
How do you spell 'fascinating'?
પ્રેઝન્ટર
છેલ્લાં પ્રશ્નમાં વિદ્યાર્થિની પૂછી રહી છે કે 'sentence' એટલે કે વાક્યમાં શબ્દનો ઉપયોગ કઈ રીતે કરવું. તે સરખા વાક્ય રચનાનો ઉપયોગ કરે છે. સાંભળો.
Insert
- How can I use it in a sentence?
પ્રેઝન્ટર
તો 'How can I…', થી પ્રશ્નની શરૂઆત થાય છે જેનો અહીં 'How do you…' જેવો જ અર્થ થાય છે. તમે પ્રશ્નો પૂછવા માટે 'I' અથવા 'you' નો ઉપયોગ કરી શકો છો.
Sam
And then you put any verb, like 'use' or 'say', and then 'it'. Let's practise the pronunciation, and notice that 'can' sounds like 'k∂n' in this question. Please repeat after me:
How can I use it in a sentence?
How can I say it in a sentence?
પ્રેઝન્ટર
Thanks, Sam. મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. અંગ્રેજીનાં શિક્ષકે તમને એક નવો શબ્દ જણાવ્યો છે અને તમને શબ્દનો અનુવાદ કરવા માટે કહ્યો છે. તો તમે અહીં કયો પ્રશ્ન પૂછશો. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ 'it' નો ઉપયોગ કરો. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.
Sam
What's it in Gujarati?
પ્રેઝન્ટર
સરસ! હવે પૂછો કે શબ્દનો અર્થ શું થાય છે. અહીં પણ જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ 'it' નો ઉપયોગ કરો.
Sam
What does it mean?
પ્રેઝન્ટર
બહુ સરસ! હવે પૂછો કે શબ્દનું ઉચ્ચારણ કઈ રીતે કરવું. તમે સહાયક ક્રિયાપદ 'do' અથવા 'can' નો ઉપયોગ કરી શકો છો. જવાબ આપતી વખતે કર્તા 'I' અથવા 'you' નો ઉપયોગ કરવાનું ભૂલતાં નહીં.
Sam
How can I pronounce it?
How do I pronounce it?
પ્રેઝન્ટર
Well done! મિત્રો, હવે તમને ખબર છે કે જ્યારે કોઈ નવો શબ્દ જાણ્વા મળે તો તમે કયા પ્રશ્નો પૂછી શકો છો અને તે પ્રશ્નો કઈ રીતે પૂછવું. Thank you for listening and please join us next week for more How do I…. Bye!
Sam
Yes, happy learning, everyone. Bye!
Learn more
1. હું વ્યાખ્યા આપવા માટે કઈ રીતે કહી શકું?
વ્યાખ્યા પૂછવાં માટેની સૌથી સામાન્ય રીત છેઃ
- What does [શબ્દ] mean?
વ્યાકરણની દ્રષ્ટિએ 'What means [word]?' ખોટો છે.
2. હું અનુવાદ માટે કઈ રીતે કહી શકું?
અનુવાદ પૂછવાં માટેની સૌથી સામાન્ય રીત છેઃ
- What's [શબ્દ] in [તમારી ભાષામાં]?
તમે આ પ્રશ્ન પણ પૂછી શકો છો:
- How do you say [શબ્દ] in [તમારી ભાષામાં]?
3. હું બીજી માહિતી કઈ રીતે પૂછી શકું?
તમે બીજી માહિતી એક પ્રશ્નથી શરૂ કરી શકો છો. તમે પ્રશ્ન નીચે આપવામાં આવેલા બે રીતોમાંથી એકથી કરી શકો છો.
How do I + verb + it/ word?
How can I + verb + it/ word?
અહીં તમે સહાયક ક્રિયાપદ 'do' અથવા 'can' નો ઉપયોગ કરી શકો છો. કર્તા હશે 'I' અથવા 'you'.
- How do you pronounce it?
- How do you spell it?
- How can I use it in a sentence?
How do I ask about a word I don't know?
4 Questions
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
યાદ રાખો કે 'mean' કાયમ પ્રશ્નનાં અંતમાં આવશે.Question 1 of 4
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
અહીં તમે શબ્દનું અનુવાદ માંગી રહ્યાં છો.Question 2 of 4
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
યાદ રાખો કે 'it' અથવા જે શબ્દ વિશે તમે પૂછી રહ્યાં છો તે પ્રશ્નનાં અંતમાં આવશે.Question 3 of 4
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
અહીં વાક્યરચના રહેશે 'How do you…' જે બાદ ક્રિયાપદ આવશે.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Do you have questions about any new words in English? Come to our Facebook group and aks us!
અંગ્રેજીમાં નવા શબ્દો વિશે પ્રશ્નો વિશે તમારો કોઈ પ્રશ્ન છે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને પૂછો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
to mean
અર્થto pronounce
ઉચ્ચાર કરવુંto say
કહેવુંto spell
જોડણી કરવીto write
લખવુંto use
વાપરવુંa sentence
વાક્યfascinating
રસપ્રદ