Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 43
Listen to find out how to ask for clarification in English.
સાંભળો અને જાણો કે તમે અંગ્રેજીમાં સ્પષ્ટતા કઈ રીતે માંગશો.
Sessions in this unit
Session 43 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I ask for clarification?
અહીં અમુક સ્થિતિઓ છે, જેમાં તમે ખુલાસો માંગવાની જરૂર પડી શકે છે.
- જ્યારે તમને કોઈ દિશા નિર્દેશન કરતું હોય
- જ્યારે તમારું કોઈ માર્ગદર્શન કરતું હોય
- જ્યારે કોઈ ઝડપથી બોલતું હોય
શું તમે બીજા કોઈ સ્થિતિ વિશે વિચારી શકો છો? હવે ઑડિઓ સાંભળો. શા માટે લોકો ખુલાસો માંગી રહ્યાં છે?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હલ્લો સેમ...વેલકમ!
Sam
Phew, it's tipping it down out there! Hello everyone!
પ્રેઝન્ટર
Sorry, Sam? What did you say?
Sam
Oh, I said 'it's tipping it down out there', which means 'it's raining heavily outside'.
પ્રેઝન્ટર
Aha, ખુલાસો કરવા બદલ આભાર સેમ! મિત્રો, આજે આપણે જાણીશું કે તમે અંગ્રેજીમાં ખુલાસો કઈ રીતે માંગશો. જ્યારે કોઈ વાત અથવા વસ્તુ સમજવામાં નહીં આવે ત્યારે ખુલાસો માંગવામાં આવે છે. દાખલા તરીકે મેં કહ્યું, ‘Sorry Sam? What did you say?’ હવે અન્ય રીતો વિશે પણ જાણવા માટે ચાર લોકોને સાંભળો. પ્રથમ વ્યક્તિએ કંઈક કહ્યું પણ સમજ નહીં પડતા ત્રણેય ખુલાસો માંગી રહ્યા છે.
Inserts
A) And my phone number is 07887107104.
B) Sorry, could you repeat that more slowly?
C) I'm sorry, I didn't quite get that.
D) Could you please say that again? I didn't quite catch that.
A) Yes, of course. It's 07887…
પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજી શક્યા? પ્રથમ વ્યક્તિ પોતાનો ફોન નંબર આપી રહ્યો છે, બરાબરને? હવે જોઈએ કે બીજો લોકોએ ખુલાસો કઈ રીતે માંગ્યું. સૌપ્રથમ તમે બે વ્યક્તિઓને સાંભળો. બન્ને કઈ રીતે ખુલાસો માંગે છે?
Inserts
Sorry, could you repeat that more slowly?
I'm sorry, I didn't quite get that.
Sam
OK, so they both started with 'sorry'. You can just say 'sorry', or 'I'm sorry', or say it as a question, like this: 'Sorry?'
પ્રેઝન્ટર
હવે જોઈએ કે વ્યક્તિઓ કઈ રીતે જણાવે છે કે તેમને વાતની સમજ નહીં પડી.
Inserts
I didn't quite get that.
I didn't quite catch that.
પ્રેઝન્ટર
તો મિત્રો, બન્ને પોતાનાં વાક્યની શરૂઆત 'I didn't quite…' થી કરે છે જે બાદ ક્રિયાપદો 'get' અને 'catch' નો ઉપયોગ કરે છે. નોંધવા જેવી બાબત એ છે કે 'get' અને 'catch' નો અર્થ સરખો થાય છે, જે છે સમજવું.
Sam
Yes, and you can, of course, simply say 'I didn't quite understand'. Shall we explain what 'quite' means in this situation?
પ્રેઝન્ટર
હા, 'quite' એટલે સંપૂર્ણપણે. બ્રિટિશ લોકો સીધી રીતે જણાવવું પસંદ કરતા નથી અને વિન્રમ રીતે કહેવા માટે 'quite' નો ઉપયોગ કરે છે.
Sam
Exactly! So when we say 'I didn't quite get that', we're really saying 'I didn't completely understand what you said'. Let's practise that - please repeat after me.
I didn't quite get that.
I didn't quite catch that.
I didn't quite understand that.
પ્રેઝન્ટર
Thank you, Sam. હવે જોઈએ કે ત્રણેય લોકો કઈ રીતે જણાવે છે કે માહિતીનું પુનરાવર્તન કરો.
Insert
Could you repeat that more slowly?
Could you please say that again?
પ્રેઝન્ટર
તો મિત્રો, એક જ પ્રશ્ન બે અલગ રીતે રજૂ કરી શકાય છે. તમે પ્રશ્ન 'Could you…' અથવા 'Could you please…', અને અંતમાં આવશે 'repeat that' અથવા 'say that again'. બન્નેનો અર્થ સરખો જ થાય છે.
Sam
And you can add 'more slowly' at the end. Let's quickly practise together - please repeat after me.
Could you repeat that more slowly?
Could you please say that again?
Did you notice that we use 'could you' and not 'can you' in these questions? 'Can you' is correct, but 'could you' is a little more polite.
પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. કલ્પનાં કરો કે તમે કોઈને કહ્યું કે દિશા બતાવે. સામેની વ્યક્તિ દિશા તો જણાવે છે પણ બહુ ઝડપથી. હવે વ્યક્તિને વિન્રમતાથી અટકાવવા માટે તમે શું કહેશો? પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.
Sam
I'm sorry…
પ્રેઝન્ટર
સરસ! તમે 'sorry' પણ કહી શકો છો. હવે સામેની વ્યક્તિને કહો કે તમને સમજ પડી નહીં. જવાબ આપતી વખતે ક્રિયાપદ 'get' અથવા 'catch' નો ઉપયોગ કરો.
Sam
I didn't quite get that.
I didn't quite catch that.
પ્રેઝન્ટર
એકદમ બરાબર! હવે વ્યક્તિને વિનંતી કરો કે તમે ધીમેથી જણાવો.
Sam
Could you repeat that more slowly?
પ્રેઝન્ટર
તમે એમ કહી શકો છો 'Could you please say that again?' સરસ! હવે તમે કોઈ પાસેથી અંગ્રેજીમાં ખુલાસો માંગી શકો છો. Join us next week for another episode of 'How do I…'
Sam
Sorry, I didn't quite understand that.
પ્રેઝન્ટર
Very funny, Sam.
Sam
Haha. Sorry.
Learn more
1. કોઈ પાસે સ્પષ્ટતા માંગતી વખતી હું કઈ રીતે તેમને નમ્રતાથી અટકાવી શકું?
સૌથી સરળ રીત છે, નીચેમાંથી કોઈ એકનો ઉપયોગ કરોઃ
- Sorry!
- I'm sorry…
- Sorry?
2. તમે જે કંઈ કહ્યું તે સમજી શક્યો નહીં. આ હું સામેની વ્યક્તિને કઈ રીતે જણાવું?
નીચેમાંથી કોઈ એકનો ઉપયોગ કરોઃ
- I didn't quite understand that.
- I didn't quite get that.
- I didn't quite catch that.
ક્રિયાપદો 'get' અને 'catch' નો અર્થ સરખો જ થાય છે, જે છે સમજવું. 'Quite' એ સંપૂર્ણપણે કહેવાની વિન્રમ રીત છે. 'That' એટલે હાલમાં જ કહેવામાં આવ્યું હોય તે વસ્તુ. તમે એમ પણ કહી શકો કે 'I didn't understand what you just said'.
3. હું કોઈને કઈ રીતે કહી શકું કે તમે વાતનું પુનરાવર્તન કરો?
નીચેમાંથી કોઈ એકનો ઉપયોગ કરોઃ
- Could you repeat that more slowly, please?
- Could you please say that again?
જો તમે 'could you...' થી શરૂ કરશો તો એ વિન્રમ રીત ગણાશે. યાદ રહે કે 'could you...' પછી ક્રિયાપદનો ઉપયોગ કરો. ક્રિયાપદ 'repeat' અને 'say (something) again' નો સરખો અર્થ થાય છે. અહીં 'that' એટલે હાલમાં જ કહેવામાં આવ્યું હોય તે વસ્તુ. 'Please' નો ઉપયોગ તમે વાક્યની શરૂઆતમાં અથવા તો અંતમાં અથવા તો 'could you' પછી કરો.
How do I ask for clarification?
4 Questions
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
યાદ રહે કે ત્રણ શબ્દો 'didn't quite get' એક સાથે આવશે.Question 1 of 4
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
વાક્યની શરૂઆત 'Sorry?' અને અંત 'that' થી થશે.Question 2 of 4
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
વાક્યની શરૂઆત 'Sorry?' અને અંત 'again' થી થશે.Question 3 of 4
Help
Activity
Put the words in the correct order.
શબ્દોને યોગ્ય રીતે ગોઠવો.
Hint
વાક્યની શરૂઆત 'Sorry?' અને અંત 'slowly' થી થશે.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Come to our Facebook group where you can practice these phrases!
અમારા ફેસબુક ગ્રુપ માં આવો જ્યાં તમે આ શબ્દસમૂહોનો અભ્યાસ કરી શકો છો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
It's tipping it down out there!
બહુ જાેરથી વરસાદ પડી રહ્યો છે!get = catch
સમજવુંquite
સંપૂર્ણપણેmore slowly
ધીમેથી