Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 40
Listen to find out how to use 'borrow' and 'lend' in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં 'borrow' અને 'lend' નો ઉપયોગ કઈ રીતે કરવું.
Sessions in this unit
Session 40 score
0 / 4
- 0 / 4Activity 1
Activity 1
How do I borrow and lend things?
અલગ-અલગ લોકોને ઉછીને આપતાં અને ઉછીને લેતા સાંભળો. તમે વસ્તુઓ જે ક્રમમાં સાંભળ્યું એ પ્રમાણે ક્રમમાં મુકો:
- money
- pen
- book
- clothes
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તેની નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હલ્લો સેમ...વેલકમ!
Sam
Welcome, everyone!
પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે કંઈક ઉછીને લેતી વખતે અને કંઈક ઉછીને આપતી વખતે તમે અંગ્રેજીમાં શું કહેશો. અંગ્રેજીમાં આ માટે બે ક્રિયાપદો છે - 'to borrow' એટલે ઉછીને લેવું અને 'to lend' એટલે ઉછીને આપવું. ચાલો જોઈએ બન્નેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે.
Sam
Yes! Listen to these four examples – two use 'borrow' and two use 'lend'.
પ્રેઝન્ટર
મિત્રો, હવે ચાર લોકોને સાંભળો. ચારેય અલગ-અલગ વસ્તુ વિશે વાત કરી રહ્યાં છે.
Insert
Could I quickly borrow your pen? Thanks!
My sister and I borrow clothes from our mother all the time!
Would you like me to lend you that book? I can bring it tomorrow.
I forgot my wallet so Max lent me £5 for lunch.
Sam
Did you hear the four things? They were a 'pen', 'clothes', a 'book' and '£5'.
પ્રેઝન્ટર
Yes! ચાલો હવે અંગ્રેજી શબ્દ 'borrow' ને વધુ સારી રીતે જાણીએ. જ્યારે વાક્યમાં 'borrow' નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કર્તા 'I' અથવા 'we' – એ વસ્તુ સ્વીકારે છે. દાખલાં તરીકે 'a pen' અથવા 'clothes'. હવે બન્ને વાક્યોને ફરીથી સાંભળો અને ધ્યાન આપો કે 'borrow' પહેલાં અને પછી શું આવે છે.
Insert
Could I quickly borrow your pen? Thanks!
My sister and I borrow clothes from our mother all the time!
Sam
So, as you'd expect, the subjects – 'I' and 'my sister and I' – go before the verb. And the things – 'your pen' and 'clothes' – go after.
પ્રેઝન્ટર
આ વાક્ય પ્રકારમાં, એ જણાવવાની જરૂર નથી કયા વ્યક્તિ પાસેથી વસ્તુ ઉછીને લો છો. તે સામાન્યતઃ સ્પષ્ટ હોય છે. દાખલા તરીકેઃ
Insert
Could I quickly borrow your pen? Thanks!
પ્રેઝન્ટર
પણ જો તમને એમ જણાવવું હોય કે કયા વ્યક્તિ પાસેથી વસ્તુ ઉછીને લો છો, તો તમારે એક નાનકડા અંગ્રેજી શબ્દની જરૂર છે. હવે તમે બીજા વાક્યને સાંભળો અને જુઓ કે તમે એ શબ્દને ઓળખી શકો કે નહીં.
Insert
My sister and I borrow clothes from our mother all the time!
પ્રેઝન્ટર
તો મિત્રો, એ શબ્દ છે 'from'. આનો ઉપયોગ એ વ્યક્તિની ઓળખ આપવા માટે કરવામાં આવે છે, જેનાથી વસ્તુ ઉછીને લીધું છે.
Sam
OK, so let's quickly practise the pronunciation together. The important words are 'borrow' and the thing. Please repeat after me:
Could I borrow your pen?
My sister and I borrow clothes from our mother.
પ્રેઝન્ટર
Great! હવે અંગ્રેજી શબ્દ 'lend' વિશે ચર્ચા કરીએ. જ્યારે વાક્યમાં 'lend' નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કર્તા વસ્તુ આપે છે નહીં કે સ્વીકારે છે. મિત્રો, હવે આ વાક્યોને સાંભળો અને જણો કે દરેક વાક્યમાં કેટલાં લોકો છે.
Insert
Would you like me to lend you that book? I can bring it tomorrow.
I forgot my wallet so Max lent me £5 for lunch.
પ્રેઝન્ટર
તો 'lend' સાથે બન્ને વ્યક્તિઓ - વસ્તુ આપનાર અને વસ્તુ સ્વીકારનાર, વિશે વાક્યમાં જણાવવું જરૂરી છે. સાથે-સાથે વસ્તુ વિશે પણ.
Sam
Yes, so 'I lend you a book' and 'Max lent me £5'. With 'lend' you have to say the person and the thing after the verb. Let's practise that together:
Would you like me to lend you that book?
Max lent me £5.
પ્રેઝન્ટર
આભાર સેમ. મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. હવે પોતાનાં મિત્ર પાસેથી તેનો મોબાઈલ ફોન ઉછીને માંગો. જવાબ આપતી વખતે અંગ્રેજી શબ્દ 'borrow' નો ઉપયોગ કરવાનું છે અને યાદ રહે કે વાક્યની શરૂઆત 'Can I…' થી કરવાનું છે. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.
Sam
Can I borrow your phone?
પ્રેઝન્ટર
સરસ! હવે એજ પ્રશ્ન પૂછો પણ અંગ્રેજી શબ્દ 'lend' નો ઉપયોગ કરો. મિત્રો, પ્રશ્નની શરૂઆત ‘Can I…’ થી કરશો કે પછી ‘Can you…’ થી? મિત્રો, યાદ રહે કે જવાબ આપતી વખતે ‘lend’ પછી ‘phone’ અને વ્યક્તિનો ઉલ્લેખ કરો. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sam
Can you lend me your phone?
પ્રેઝન્ટર
Great! Now you can 'lend' and 'borrow' anything!
Sam
Except money! You should never lend, or borrow, money.
પ્રેઝન્ટર
Haha. That's good advice. Thank you for listening and please join us next week for more How do I…. Bye!
Learn more
1. 'આભાર' કહેવાની વિવિધ રીતોનો ઔપચારિકતાનો ક્રમ કયો છે?
સામાન્યતઃ સૌથી ઓછી વિન્રમતાથી લઈને સૌથી વધુ વિન્રમતાનો ક્રમ આ મુજબ છે.
- Cheers!
- Ta!
- Thanks!
- Thank you!
- I’m grateful…
- I'm thankful…
'I really appreciate it' નો 'set phrase' તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સામાન્યતઃ આ એકદમ ઔપચારિક નથી પરંતુ સામાન્ય રીતે આનો હકીકત પર ભાર મૂકવા માટે ઉપયોગ કરવામાં આવે છે કે તમે કોઈક વસ્તુ માટે ખૂબ આભારી છો. યાદ રહે તમે 'a lot', 'very much', 'so' અને 'very' નો ઉપયોગ કરીને લાગણીને મજબૂતીથી જણાવી શકો છો. દાખલા તરીકેઃ
- Thanks a lot!
- Thank you very much!
- I’m so grateful for your help.
- I'm very thankful you came so far.
2. હું સામેની વ્યક્તિનો આભાર કેમ માનું છું, તે કઈ રીતે જણાવું?
'Thanks' અથવા 'thankyou' બાદ 'for' નો ઉપયોગ કરી શકો, જે પછી '-ing' અથવા સંજ્ઞા આવશે.
- Thanks a lot for coming!
- Thank you very much for the present.
'Grateful' અને 'thankful' પછી તમે 'for' નો ઉપયોગ કરી શકો. 'For' પછી સંજ્ઞા અથવા વાક્યાંશ (કર્તા + ક્રિયાપદ) આવશે.
- I’m so grateful for your help.
- I'm very thankful you came so far.
How do I borrow and lend things?
4 Questions
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Hint
કયા ક્રિયાપદ પછી કર્મા અને વસ્તુ આવશે?Question 1 of 4
Help
Activity
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Hint
કયા ક્રિયાપદ પછી કર્મા અને વસ્તુ આવશે?Question 2 of 4
Help
Activity
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Hint
યાદ રહે કે અંગ્રેજી શબ્દ 'lend' પછી કર્મા આવશે અને તે પણ બે.Question 3 of 4
Help
Activity
Choose the correct option
પ્રશ્નનો સાચો જવાબ આપો.
Hint
યાદ રહે કે વાક્યમાં 'borrow' ની સાથે વ્યક્તિનો ઉલ્લેખ કરતી વખતે એક નાનકા શબ્દની જરૂર છે.Question 4 of 4
Excellent! Great job! Bad luck! You scored:
Do you ever borrow clothes from other people? Are you comfortable lending other people money? Come and tell us on our Facebook group.
શું તમે ક્યારેય અન્ય લોકો પાસેથી કપડાં ઉછીને લીધું છે? શું તમે અન્ય લોકોને પૈસા ઉછીને આપો છો? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને અમને જાણવો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
money
પૈસાa pen
શાહીથી લખવાની કલમa book
ચોપડી, પુસ્તકclothes
કપડાંmy wallet
પાકીટto forget
ભૂલી જવું