Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 38

Listen to find out what to say in English when you want to talk about things that make you laugh.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે તમને કઈ વસ્તુથી હસવું આવે છે.

Session 38 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

How do I talk about things that make me laugh?

તમને કઈ બાબતથી હસવું આવે છે?
શું તમે બીજા લોકોના ચેહરા ઉપર સ્મિત લાવી શકો છો?

સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે તમને કઈ વસ્તુથી હસવું આવે છે.

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે ટોમ. હલ્લો ટોમ...વેલકમ!

Tom
Hi everyone, welcome to the programme!

પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે તમને હસવું આવતું હોય એ વસ્તુઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો.

Tom
That's important – we all need to laugh! Shall I tell you a joke?

પ્રેઝન્ટર
I'm not sure we've got time for that! મિત્રો, હવે તમે ચાર લોકોને સાંભળો. ચારમાંથી કોણ છે, જેને લાગે છે એના પરિવારનો એક સભ્ય રમૂજી છે?

Insert
I think jokes are really funny.
I think this book is hilarious!
 
The people I work with really make me laugh.
My cousin is so funny. She really cracks me up!

પ્રેઝન્ટર
મિત્રો, તમે કેટલું સમજી શકયાં? છેલ્લી વ્યક્તિ જણાવે છે કે તેનો પિતરાઇ ભાઇ બહુ રમૂજી છે. હવે પ્રથમ વ્યક્તિને સાંભળો. તે કઈ રીતે જણાવે છે કે ‘jokes’ એટલે કે ટુચકો રમૂજી હોય છે?

Insert
I think jokes are really funny.

પ્રેઝન્ટર
તો, વ્યક્તિ 'really funny' નો ઉપયોગ કરે છે. ટોમ, શું આ કહેવાની બીજી પણ કોઈ રીત છે?

Tom
Here we had the adverb 'really' – which is similar to 'very'. We can use different adverbs to say how funny something is. We can make it stronger by saying something is 'incredibly funny', or we can make it weaker by saying it's 'quite funny'.

પ્રેઝન્ટર
હવે બીજા વ્યક્તિને સાંભળો. મિત્રો, એ કયો શબ્દ છે જેનો અર્થ થાય છે 'very funny'?

Insert
I think this book is hilarious!

પ્રેઝન્ટર
તે શબ્દ છે 'hilarious'. ટોમ, શું તમે આ શબ્દ વિશે અમને જણાવશો?

Tom
Hilarious is an adjective that means 'very funny' and it gives us the noun 'hilarity'. Both of these forms are stressed on the second syllable – it's hilarious and hilarity. Listen to the pronunciation and repeat after me:

hilarious

This book is hilarious.

પ્રેઝન્ટર
ત્રીજી વ્યક્તિને પોતાના સહ-કર્મચારીઓ સાથે કામ કરતી વખતે તેને કેવો અનુભવ થાય છે? જાણ્વા માટે સાંભળો.

Insert
The people I work with really make me laugh.

પ્રેઝન્ટર
તો, વ્યક્તિને પોતાનાં સહ-કર્મચારીઓનાં કારણે 'laughs' એટલે કે હંસવુ આવે છે. ગુજરાતીમાં 'makes me' નો અર્થ થાય છે કંઈક અનુભવનું કારણ. તમે આ અભિવ્યક્તિ સાથે સર્વનામ ‘you’ નો ઉપયોગ કરી શકો છો.

Tom
Obviously, if something is funny it can make you laugh – it might also 'make you smile' or 'make you happy'. Listen to these examples and repeat after me:

Your jokes always make me smile.

Seeing my brother makes me happy.

પ્રેઝન્ટર
મિત્રો, છેલ્લી વ્યક્તિ કંઈક રમૂજી છે, તે વિશે જણાવવા માટે કઈ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરે છે? જણ્વા માટે સાંભળો.

Insert
My cousin is so funny. She really cracks me up!

પ્રેઝન્ટર
તે ક્રિયાપદ 'crack' નો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં 'crack' નો અર્થ થાય છે હંસાવવું.

Tom
If something or someone 'cracks you up' it means it makes you laugh a lot. We could also use it to describe laughing. For this, we use ‘be’. I could say: 'that joke is so funny – I am cracking up!'

પ્રેઝન્ટર
Right! મિત્રો, હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. હવે તમે ‘really’ નો ઉપયોગ કરીને જણાવો કે ‘jokes’ બહુ રમુજી હોય છે. ટોમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.

Tom
I think jokes are really funny!

પ્રેઝન્ટર
સરસ. હવે 'hilarious' શબ્દનો ઉપયોગ કરીને સિનેમા વિશે વાત કરો.

Tom
I think this film is hilarious!

પ્રેઝન્ટર
Great! મિત્રો, હવે જો તમને એમ કહેવું હોય કે ચોક્કસ કાર્યક્રમ જોવાથી તમને હસવું આવે છે, તો કઈ રીતે કહેશો? પોતાનો જવાબ ટોમ સાથે સરખાવો.

Tom
This programme really makes me laugh.

પ્રેઝન્ટર
અને છેલ્લે. જોઈએ કે તમને આગળ જે રૂઢિપ્રયોગ વિશે વાત કરી, તે તમને યાદ છે કે નહીં. રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને પોતાના મિત્ર વિશે કંઈક જણાવો.

Tom
My friend really cracks me up!

પ્રેઝન્ટર
સરસ. મિત્રો, હવે તમને ખબર છે કે એ વસ્તુઓ વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું, જેનાથી તમને હસવું આવે છે.

Tom
Ah! So you'll be able to talk about my jokes now… let me just tell you a new one.

પ્રેઝન્ટર
ના ના. અમે આનો ઉપયોગ તે વસ્તુઓ માટે કરીએ છીએ જે ખરેખર રમૂજી છે.

Tom
What are you trying to say?

પ્રેઝન્ટર
Join us next week for more 'How do I…?' – and I'm not joking!

Learn more

1. be incredibly / really / quite funny

તમે ક્રિયાવિશેષણ અવ્યયનો ઉપયોગ કરીને જણાવી શકો છો કે વસ્તુ કેટલી રમૂજી છે. એ વસ્તું incredibly, really અથવા quite funny હોઈ શકે છે.

 • This book is incredibly funny. I couldn't stop laughing!
 • That's my favourite joke. It's really funny.
 • This film is quite funny, but I liked the other one more.

2. hilarious

Hilarious એક આત્યંતિક વિશેષણ છે, જેનો અર્થ પણ 'very funny' જેવો થાય છે. આ આત્યંતિક વિશેષણ છે અને તેને બદલવા માટે ક્રિયાવિશેષણ અવ્યય absolutely અથવા utterly નો ઉપયોગ કરીશું. અહીં very નો ઉપયોગ કરીશું નહીં.

 • I think this book is hilarious.
 • This film is absolutely hilarious

3. make me laugh

કોઈ વ્યક્તિ અથવા વસ્તુ પ્રત્યે કેવું પ્રતિક્રિયા આપશો તે વિશે જણાવવા માટે make me નો ઉપયોગ કરો. Make me પછી ક્રિયા અથવા લાગણી આવશે જેમ કે laugh, smile અથવા happy.

 • The people I work with really make me laugh.
 • Your jokes always make me smile.
 • Seeing my brother makes me happy. 

4. crack up

તમે બહુ જોરથી હસવું આવ્યું હોય ત્યારે ક્રિયાપદ crack up નો ઉપયોગ કરો. જો કોઈ વસ્તુ અથવા વ્યક્તિથી તમને જોરથી હસવું આવતું હોય તો crack up નો ઉપયોગ કરો.

 • My cousin is so funny. She really cracks me up.
 • Your jokes just crack me up.
 • That's so funny. I'm cracking up!

How do I talk about things that make me laugh?

4 Questions

Choose the correct option.
પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ શોધો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

What is the funniest film you've seen? Who is the funniest person you know? Come and tell us on our Facebook group!
તમે જોયેલી સૌથી રમૂજી ફિલ્મ કઇ છે? તમારા ઓળખીતામાં સૌથી રમૂજી વ્યક્તિ કોણ છે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

 • joke
  ટુચકો

  book
  પુસ્તક

  cousin
  પિતરાઈ ભાઈ

  laugh
  હસવું

  crack
  હસાવવું