Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 26
Listen to find out how to say sorry when you have done something wrong.
સાંભળો અને જાણો કે કઈ ભૂલ કર્યું હોય તો અંગ્રેજીમાં માફી કઈ રીતે માંગશો.
Sessions in this unit
Session 26 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I say sorry?
આમાથી માફી માંગવાની કઈ રીત વધુ ઔપચારિક છે?
- I'm so sorry I'm late.
- We apologise for being late.
જાણ્વા માટે સાંભળો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!
Sam
Hello, everyone.
પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે અંગ્રેજીમાં તમે માફી કઈ રીતે માંગશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે ત્રણ લોકોને સાંભળો, જે કોઈ બાબતે માફી માંગી રહ્યાં છે. સાંભળો અને નક્કી કરો કે ત્રણેયમાંથી સૌથી ઔપચારિક રીત કઈ છે. તમારી મદદ માટે શબ્દો છે ‘miss the bus’ એટલે બસ ચૂકી ગયો, ‘delay’ એટલે વિલંબ અને ‘delivery’ એટલે કોઈ વસ્તુની વહેંચણી. મિત્રો, અંગ્રેજીમાં પ્રસૂતિ માટે પણ ‘delivery’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
Inserts
I'm so sorry I'm late. I missed the bus.
I'm really sorry for losing your book.
We apologise for the delay to your delivery.
પ્રેઝન્ટર
તો મિત્રો, ત્રણેયમાંથી કોણે સૌથી ઔપચારિક રીત કહ્યું કે માફ કરજો? તમે એકદમ બરાબર બોલ્યાં! એ છે ત્રીજી વ્યક્તિ! આપણે જાણીશું કે કેમ ત્રીજી વ્યક્તિ સૌથી વધુ ઔપચારિક છે. હવે આપણે માફી માંગવાની રીતો વિશે ચર્ચા કરીએ. So, Sam, how can we say that we're sorry in English?
Sam
OK, let's listen to the first person again. This person uses a very common way to say sorry.
Insert
I'm so sorry I'm late. I missed the bus.
Sam
So the most common way to say 'sorry' is just to say 'I'm sorry' – and to make it stronger you can add an adverb like 'so', 'very' or 'really'. But it's important that you use your intonation to show that you mean it. Let's practise that quickly. Repeat after me:
I'm so sorry.
I'm really sorry.
And you can also say what you are sorry for. For example, 'I'm sorry I'm late' or 'I'm sorry I shouted at you.'
પ્રેઝન્ટર
એ અપેક્ષિત અને જરૂરી છે કે તમે સામેની વ્યક્તિને સમજાવો કે આવું કયા કારણોસર થયું. જેમ કે અહીં મહિલા જણાવે છે કે 'I missed the bus' એટલે કે બસ ચૂકી ગઈ જેના કારણે મોડી પડી ગઈ.
Sam
Exactly, or you can say 'I'm sorry I'm late. The traffic was really bad this morning'.
પ્રેઝન્ટર
મિત્રો, 'the traffic was really bad' નો અર્થ થાય છે કે રોડ ઉપર વાહનોની લાંબી કતાર હતી. હવે બીજા વ્યક્તિને સાંભળો. તેનાથી પુસ્તક ખોવાઈ ગયું છે અને માફી માંગી રહ્યો છે. શું તમને યાદ છે કે 'sorry' પહેલાં તે કયા શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કરે છે? જાણ્વા માટે સાંભળો.
Insert
I'm really sorry for losing your book.
Sam
So he uses the preposition 'for' followed by the verb in the '-ing' form. So we use 'for' when we want to give a reason for being sorry. For example you could say 'I'm sorry for being late'. You could also use a noun after 'for' – like 'I'm sorry for the mess'. Here, you can also use the preposition 'about' – 'I'm sorry about the mess'. Let’s practise that. Repeat after me:
I'm sorry for losing your book.
I'm sorry for the mess.
I'm sorry about the mess.
પ્રેઝન્ટર
હા અને 'I'm sorry about the mess' એટલે અવ્યવસ્થા માટે હું માફી માંગું છું. ત્રીજી વ્યક્તિ ક્રિયાપદ 'sorry' ની જગ્યાએ બીજા શબ્દસમૂહનો ઉપોયગ કરે છે. મિત્રો, શું તમને એ શબ્દસમૂહ યાદ છે? Let's listen again to check.
Insert
We apologise for the delay to your delivery.
Sam
So she used the verb 'I apologise' which is a more formal way to say 'I'm sorry'. We often use 'apologise' with people we don't know or, in written English. It's normally followed by the preposition 'for' and the reason why you’re sorry. Let's practise the pronunciation. Repeat after me:
I apologise…
I apologise for the delay.
પ્રેઝન્ટર
તો, ઔપચારિક પરિસ્થિતિઓમાં 'apologise' ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમે અંગ્રેજીમાં માફી માંગવાની અલગ-અલગ રીત વિશે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તમારો મિત્ર સાથે કૉફી પીવાનો કાર્યક્રમ હતો પરતું નિયત કરતાં વધુ ઊંઘી જવાના કારણે તમે મોડા પડી ગયા છો. હવે મિત્ર પાસે માફી માંગો અને કારણ પણ જણાવો. તમારી મદદ માટે શબ્દ છે 'I overslept' એટલે વધુ ઊંઘી ગયો. પોતાનો જવાબ સેમ સાથે સરખાવો.
Sam
I'm sorry I'm late. I overslept.
પ્રેઝન્ટર
Great! તમે એક મહત્ત્વનો પત્ર ખોઈ નાંખ્યો છે. હવે તમે સાહેબ પાસે જઈને કઈ રીતે માફી માંગશો? યાદ રહે, માફી માંગવાની રીત ઔપચારિક હોવી જોઈએ. તમારા મદદ માટે શબ્દ છે ‘apologise’.
Sam
I apologise for losing the letter.
પ્રેઝન્ટર
Well done! Now you can say sorry next time you do something wrong.
Sam
And we're sorry that we have to finish now, but we'll be back soon with more great episodes of 'How do I…' See you next time.
પ્રેઝન્ટર
Bye
Learn more
1. હું અંગ્રેજીમાં માફી કઈ રીતે માંગી શકું?
તમે કહી શકો 'I'm sorry' એટલે મને માફ કરો. તમે કેમ માફી માંગી રહ્યાં છો તેનું કારણ પણ જણાવી શકો છો. દાખલા તરીકેઃ
- I'm sorry I'm late.
- I'm sorry I lost your book.
પોતાનાં વ્યવહાર પાછળનું કારણ અથવા બહાનું જણાવવું વિન્રમ રીત છે.
- I'm so sorry I'm late. I missed the bus.
2. 'I'm sorry' બાદ કયા શબ્દયોગી અવ્યયનો ઉપયોગ કરે છે?
માફી કેમ માંગો છો તેનું કારણ જણાવતી વખતે 'I'm sorry' પછી શબ્દયોગી અવ્યય 'for' અને ક્રિયાપદ + ing અથવા સંજ્ઞા નો ઉપયોગ કરો.
- I'm sorry for waking you.
- I'm sorry for the mess.
તમે શબ્દયોગી અવ્યય 'about' નો ઉપયોગ કરો. 'About' બાદ સંજ્ઞા આવશે.
- I'm sorry about the mess.
3. માફી માંગવાની સૌથી ઔપચારિક રીત કઈ છે?
'I apologise' એ 'I'm sorry' કરતાં વધુ ઔપચારિક છે. 'Apologise' નો અજાણ્યા વ્યક્તિ પાસે માફી માંગવા માટે કરાય છે અથવા તો લિખિત અંગ્રેજીમાં. 'Apologise' પછી સામાન્યતઃ શબ્દયોગી અવ્યય 'for' આવે છે અને માફી માંગવાનું કારણ.
- We apologise for the delay to your delivery
How do I say sorry?
3 Questions
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Hint
'I'm sorry' પછી કયો શબ્દયોગી અવ્યય આવશે?Question 1 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Hint
'For' પછી કયા ક્રિયાપદનું ઉપયોગ કરીશું?Question 2 of 3
Help
Activity
Complete the gaps in these sentences.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો.
Hint
'Apologise' ક્રિયાપદ છે કે પછી વિશેષણ?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
When was the last time you had to apologise? Come and tell us on our Facebook group.
તમે છેલ્લીવાર ક્યારે માફી માંગ્યું હતું? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
to miss the bus
બસ ચૂકી જવુંa delay
વિલંબa delivery
વહેંચણી, પ્રસૂતિthe mess
અવ્યવસ્થાto oversleep
વધુ ઊંધવું