Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 20
Listen to learn some useful phrases we can use to agree with someone.
કેટલાંક ઉપયોગી અંગ્રેજી શબ્દસમૂહ જાણો, જેનો ઉપયોગ જ્યારે તમે કોઈની સાથે સંમત હોવ ત્યારે કરી શકો છો.
Sessions in this unit
Session 20 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I agree with someone?
What topic are the people agreeing about?
ક્યો વિષયો ઉપર લોકો સંમત થાય છે?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે જેમ્સ. હેલ્લો જેમ્સ...વેલકમ!
James
Hi everyone!
પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચા કરીશું કે તમે કોઈની સાથે કઈ રીતે ‘agree’ એટલે કે સહમત થશો. ચર્ચાને આગળ વધારીએ એ પહેલાં તમે પાંચ લોકોને સાંભળો. બધા કઈ બાબત ઉપર સહમત થાય છે?
Inserts
A: I love pizza!
B: Me too!
A: I don’t like pizza.
B: Me neither!
A: Pizza is the best food in the world!
B: I couldn’t agree more!
A: Pizza is the best food in the world!
B: Absolutely!
A: Pizza is much nicer than burgers!
B:That’s a good point.
પ્રેઝન્ટર
બધા લોકો સહમત થાય છે કે તેમને પીત્ઝા પસંદ છે કે નહીં. મિત્રો, ફરીથી પ્રથમ સંવાદને સાંભળો. વ્યક્તિ સહમત થવા માટે કઈ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે?
Insert
A: I love pizza!
B: Me too!
James
They said ‘Me too!’ This shows that you think the same as the other person.
પ્રેઝન્ટર
‘Me too’ એટલે મને પણ. આ અભિવ્યક્તિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે સામેની વ્યક્તિ કંઈક ‘positive’ એટલે કે સકારાત્મક કહે અને તમે પણ એ વાતથી સહમત હોવ.
I love playing tennis!
James
Me too! Let’s listen to the second speaker – do they agree with something that is positive or negative?
Insert
A: I don’t like pizza.
B: Me neither!
પ્રેઝન્ટર
અહીં બન્ને વ્યક્તિઓ સહમત થાય છે કે they don’t like pizza એટલે કે તેમને પીત્ઝા પસંદ નથી. બન્ને નકારાત્મક બાબતમાં સહમત થાય છે.
James
When someone says something negative that you agree with, you can say ‘me neither’ or ‘me neither’. Let’s continue – I don’t want to keep the listeners waiting!
પ્રેઝન્ટર
Me neither. હવે ત્રીજા સંવાદને સાંભળો. સામેની વ્યક્તિની વાતને સમર્થન આપવા માટે વ્યક્તિ કઈ અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે? શું બન્ને પૂર્ણ રીતે સહમત થાય છે અથવા થોડું સહમત થાય છે?
Insert
A: Pizza is the best food in the world!
B: I couldn’t agree more!
James
They said ‘I couldn’t agree more’ – this has the same meaning as ‘I totally agree’.
પ્રેઝન્ટર
‘I couldn’t agree more’ નો ગુજરાતીમાં અર્થ થાય છે હું આનાથી વધુ સહમત થઈ શકું નહીં. ‘I totally agree’ એટલે હું પૂર્ણતયા સહમત છું. જ્યારે તમે કોઈની સાથે સંપૂર્ણપણે સંમત હોવ ત્યારે બન્ને શબ્દસમૂહોમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો છો. ચાલો ફરીથી શબ્દસમૂહનાં ઉચ્ચારણ સાંભળીએ – શબ્દો ‘couldn’t’ અને ‘agree’ નો શું થાય છે?
Insert
A: Pizza is the best food in the world!
B: I couldn’t agree more!
James
They said ‘couldn’t agree’. The /t/ sound in ‘couldn’t’ moves to the beginning of the word ‘agree’. Listen and repeat after me.
couldn’
t’agree
couldn’t agree more
પ્રેઝન્ટર
Well done! હવે બીજા શબ્દસમૂહને સાંભળો, જેનો ઉપયોગ તમે સહમત થવા માટે કરી શકો.
Insert
A: Pizza is the best food in the world!
B: Absolutely!
James
They said just one word to agree that time! ‘Absolutely’.
પ્રેઝન્ટર
જ્યારે કોઈ અભિપ્રાય વ્યક્ત કરે અને તમે સંપૂર્ણપણે સહમત હોવ ત્યારે તમે કહી શકો ‘absolutely’. તમે ‘exactly’ નો પણ ઉપયોગ કરી શકો છો. બન્ને શબ્દોનો અર્થ સરખો થાય છે. હવે છેલ્લી વખત સાંભળો. વક્તા ક્યા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે?
Insert
A: Pizza is much nicer than burgers!
B:That’s a good point.
James
They said ‘That’s a good point’. Did you hear the pronunciation? Listen and repeat after me.
That’
Sa
That’s a good point.
The /s/ sound in ‘That’s’ moves to the beginning of ‘a’. That’s a.
પ્રેઝન્ટર
‘That’s a good point’ એટલે આ એક સારો મુદ્દો છે. આનો અર્થ થાય છે કે તમે સામેની વ્યક્તિ સાથે સહમત થાવ છો, પણ એ એટલું મજબૂત નથી જેટલું ‘absolutely’ અથવા ‘I couldn’t agree more’. મિત્રો, હવે સમય છે અભ્યાસ કરવાનો. મને સાંભળો અને જણાવો કે તમે ‘Me too’ ઉપયોગ કરશો કે પછી ‘Me neither’ નો?
I don’t listen to pop music.
James
Me neither!
પ્રેઝન્ટર
Did you say the same as James? Well done! હવે બીજો પ્રશ્ન. શું તમને ‘couldn’t’ સાથેનો વાક્યાંશ યાદ છે? હવે તમે આ વાક્યાંશનો ઉપયોગ કરીને મારી વાતમાં સહમતી દર્શાવો.
Delhi is absolutely beautiful.
James
I couldn’t agree more!
પ્રેઝન્ટર
શું તમે સરખો જવાબ આપ્યો? Great job! વધુ એક વખત અભ્યાસ કરીએ. જો તમે થોડું સંમત હોવ તો કયા શબ્દસમૂહનો ઉપયોગ કરી શકો? તમારા માટે સંકેત છે ‘point’.
I can’t afford to travel abroad – travelling by plane is too expensive.
James
That’s a good point!
પ્રેઝન્ટર
Well done! Thank you for joining us for this episode of How do I! Come back next week to learn more useful English phrases! Bye!
James
Bye!
Learn more
કોઈની સાથે સંમત થવા માટેની અભિવ્યક્તિઓ
1. હું પણ / હું નહીં!
જ્યારે તમે સકારાત્મક વાક્ય માટે સરખો અભિપ્રાય ધરાવતા હોવ ત્યારે તમે કહો 'Me too!'
- I love playing football at the weekend! Me too!
જ્યારે તમે નકારાત્મક વાક્ય માટે સરખો અભિપ્રાય ધરાવતા હોવ ત્યારે તમે કહો 'Me neither!'
- I can’t stand playing football! Me neither!
2. હું આનાથી વધુ સહમત થઈ શકું નહીં!/ સંપૂર્ણપણે!/બરાબર!
જો તમને સામેની વ્યક્તિનાં અભિપ્રાય સાથે સખત સહમત રીતે થવું હોય તો નીચે આપવામાં આવેલા શબ્દસમૂહોમાંથી કોઈ એકનો ઉપયોગ કરો.
Spain is the best place to go on holiday!
- I couldn’t agree more!
- Absolutely!
- Exactly!
3. આ એક સારો મુદ્દો છે!
જ્યારે તમે સામેની વ્યક્તિનાં અભિપ્રાય સાથે સંમત થવા માંગો છો પણ સખત રીતે નહીં તો આ શબ્દસમૂહનો ઉપયોગ કરો.
Shall we go by bus? It will be cheaper than the train.
- That’s a good point.
How do I agree with someone?
3 Questions
Choose the correct answer.
નીચેનાં સવાલોનાં સાચો જવાબ આપો.
Help
Activity
Choose the correct answer.
નીચેનાં સવાલોનાં સાચો જવાબ આપો.
Hint
આ અભિપ્રાય સકારાત્મક છે કે પછી નકારાત્મક?Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
નીચેનાં સવાલોનાં સાચો જવાબ આપો.
Hint
જવાબ જાણવા માટે ઍપિસોડ સાંભળો.Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
નીચેનાં સવાલોનાં સાચો જવાબ આપો.
Hint
ક્યું વિશેષણ તટસ્થ છે?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Would you like more episodes of How do I? They’re a useful way to learn English, I’m sure you’ll agree! Find more ways to learn English in our Facebook group.
શું તમને How do I નાં વધુ ઍપિસોડ ગમશે? અંગ્રેજીમાં શીખવાની આ બહુ સરળ રીત છે અને મને ખાતરી છે કે તમે સંમત થશો! અંગ્રેજી શીખવાની બીજી રીત માટે અમારા ફેસબુક ગ્રુપ માં આવો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
Me too
હું પણ
Me neither
હું નહીં
I couldn’t agree more
હું આનાથી વધારે સહમત થઈ શકું નહીં
Absolutely
સંપુર્ણપણે
Exactly
બરાબર
That’s a good point
આ એક સારો મુદ્દો છે