Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 16
Listen to find out how to talk about things that make you feel annoyed.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં કેવી રીતે જાણાવશો કે તમને કઈ બાબતથી ચીડ આવે છે.
Sessions in this unit
Session 16 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about things that annoy me?
નીચેના ત્રણ વસ્તુઓ માટે તમે શું અનુભવ કરશો?
- late trains - મોડી ટ્રેનો
- rude people - કઠોર લોકો
- being stuck in traffic - ટ્રાફિક જામમાં ફસાવવું.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ!
Sian
Hi, everybody.
પ્રેઝન્ટર
આજનાં ઍપિસોડની શરૂઆત કરીશું ત્રણ લોકોને સાંભળીને, જે જણાવી રહ્યાં છે કે તેમને કઈ બાબત અથવા વસ્તુથી ચીડ આવે છે. સાંભળો અને નક્કી કરો કે શું તમે ત્રણેય વ્યક્તિઓ સાથે સંમત છો કે નહીં. તમારા મદદ માટે શબ્દો છે 'be stuck in traffic' એટલે ટ્રાફિક જામમાં ફસાઈ જવું અને 'rude' જેનો અર્થ થાય છે અસભ્ય. બીજો અર્થ થાય છે કઠોર.
I hate it when the trains are late. It's so annoying.
Rude people annoy me.
I can't stand being stuck in traffic.
પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજી શક્યા? જો ટ્રેન મોડી આવે તો પ્રથમ વ્યક્તિ ચીડાઈ જાય છે અને બીજી વ્યક્તિ અસભ્ય અને કઠોર લોકોથી ચીડાય છે. ત્રીજી વ્યક્તિ જ્યારે ટ્રાફીક જામમાં ફસાઈ જાય છે ત્યારે ચીડાઈ જાય છે. મિત્રો, શું તમે પણ આ ત્રણેય બાબતોથી ચીડ આવે છે? So Sian, shall we look at the language they used to talk about being annoyed?
Sian
Yes, so when people are angry they use strong language. Let's listen to the first speaker again.
I hate it when the trains are late. It's so annoying.
Sian
So they used the phrase 'I hate it when…' - this is a useful phrase to introduce something that you feel strongly against. For example, I hate it when people are late.
પ્રેઝન્ટર
તો આનો અર્થ થયો કે મને મોડા આવતાં લોકોથી ચીડ છે. Me too! I hate it when people are late Sian!
Sian
Oops! Sorry, I'm often late! The speaker also uses the adjective 'annoying' – 'It's so annoying'.
પ્રેઝન્ટર
હા, તો 'annoying' ને ગુજરાતીમાં કહીશું ત્રાસદાયક. કોઈ પરિસ્થિતિનાં કારણે તમે ચીડ આવે તો એને અંગ્રેજીમાં કહીશું 'annoying'. મિત્રો, આ શબ્દનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન આપજો. ‘ Annoy’ ની સાથે અંગ્રેજી શબ્દો ‘-ing’ નો ઉપયોગ કરશો તો બનશે સ્થિતિ જે ત્રાસદાયક હોય. ‘Annoy’ ની સાથે અંગ્રેજી શબ્દો ‘-ed’ નો ઉપયોગ કરશો તો બનશે ‘annoyed’, જે તમારી સંવેદના વિશે જણાવે છે.
Sian
Yes, so don't say 'I'm annoying'! Let's practise that. Repeat after me.
Late trains are so annoying.
I feel annoyed.
પ્રેઝન્ટર
બીજી વ્યક્તિ ‘annoyed’ ના ક્રિયાપદ પ્રકારનો ઉપયોગ કરે છે. શું તમને યાદ છે કે એમને શું કહ્યું? જાણવા માટે સાંભળો.
Rude people annoy me.
Sian
So the verb form is 'to annoy'. So we can say the subject followed by 'annoy me'. For example, 'rude people annoy me'. But remember to use 'annoys' with an 's' for singular subjects - So, 'my brother really annoys me'.
પ્રેઝન્ટર
છેલ્લી વ્યક્તિ અંગ્રેજી શબ્દ ‘hate’ નાં સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરીને જણાવે છે કે તેને કેવું લાગે છે જ્યારે ટ્રાફીક જામમાં ફસાઈ જાય છે. શું તમને યાદ છે કે તે શું કહે છે? જાણવા માટે સાંભળો.
I can't stand being stuck in traffic.
Sian
So they used 'I can't stand' and this is another way to say 'I hate'.
પ્રેઝન્ટર
અને જ્યારે 'can't stand' અને 'hate' પછી બીજી ક્રિયાપદ આવશે તો એ 'ing' પ્રકારમાં હશે.
Sian
Yes, so you can say 'I can't stand being stuck in traffic' – or 'I hate being stuck in traffic. Careful with pronunciation. To emphasise how we feel, we stress the words 'stand' and 'hate'. Let's practise that. Repeat after me.
I can't stand being stuck in traffic.
I hate being stuck in traffic.
પ્રેઝન્ટર
Thanks, Sian. તમે ચીડાઈ રહ્યાં છો તે અંગ્રેજીમાં કઈ રીતે જણાવવું એ વિશે આજે તમે જાણ્યું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. એક ગીત સાંભળતા જ તમને ચીડ આવે છે. હવે તમે 'annoy’ નાં ક્રિયાપદ પ્રકારનો ઉપયોગ કરીને જવાબ જણાવો. જવાબની શરૂઆત 'this song' થી કરો. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.
Sian
This song annoys me!
પ્રેઝન્ટર
Great! હવે એજ વાત કહો પણ 'annoy' નાં વિશેષણાત્મક પ્રકારનો ઉપયોગ કરીને. અહીં પણ જવાબની શરૂઆત 'this song' થી કરો.
Sian
This song is so annoying.
પ્રેઝન્ટર
છેલ્લે કહો કે તમને ગીત નાપસંદ છે. તમે બે અલગ-અલગ ક્રિયાપદનો ઉપયોગ કરીને જવાબ આપી શકો છો. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.
Sian
I hate this song.
I can't stand this song.
પ્રેઝન્ટર
Well done! Now you can talk about being annoyed. What things annoy you?
Sian
Yes, come and tell us on our Facebook group! Goodbye!
પ્રેઝન્ટર
Bye!
Learn more
1) જે વસ્તુઓથી અણગમો હોય તે વિશે વાત કરવા માટે હું કઈ ક્રિયાપદોનો ઉપયોગ કરી શકું?
તમે શબ્દસમૂહ 'I hate it when' નો ઉપયોગ કરી શકો છો. 'I hate it when' પછી જે વસ્તુથી તમને અણગમો છે, તે વાક્યમાં ઉમેરો.
- I hate it when the trains are late. It's so annoying.
- I hate it when people are late.
તમે ક્રિયાપદ 'I can't stand' નો પણ ઉપયોગ કરી શકો છે, જેનો અર્થ પણ 'hate' એટલે કે અણગમો થાય છે. જો 'hate' અને 'I can't stand' ની સાથે બીજું ક્રિયાપદ આવે તો એ 'ing' પ્રકારમાં હોવો જોઈએ.
- I can't stand being stuck in traffic.
- I hate being stuck in traffic.
2) ક્યા વિશેષણોનો ઉપયોગ કરીને જણાવું કે મને કઈ વસ્તુઓથી ત્રાસ આવે છે?
તમે 'ing' સાથે ક્રિયાપદનો ઉપયોગ કરીને જણાવી શકો છો કે તમને કઈ બાબતથી ત્રાસ આવે છે, જેમ કે annoying. પોતાની લાગણીઓ જણાવવા માટે વિશેષણ સાથે 'ed' નો ઉપયોગ કરો, જેમ કે annoyed.
- Late trains are so annoying.
- I feel annoyed when the train are late.
3) વિશેષણ 'annoyed' અને 'annoying' નો ક્રિયાપદ પ્રકાર શું છે?
ક્રિયાપદ પ્રકાર છે 'to annoy'. તો તમે કહી શકો કે કર્તા પછી 'to annoy' આવશે અને તે બાદ 'me'.
- Rude people annoy me!
- That song annoys me!
How do I talk about things that annoy me?
3 Questions
Complete the gaps in these sentences to talk about annoying things.
તમને કઈ વાતથી ચીડ આવે છે તે વિશે જણાવવા માટે નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Help
Activity
Complete the gaps in these sentences to talk about annoying things.
તમને કઈ વાતથી ચીડ આવે છે તે વિશે જણાવવા માટે નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Hint
આ ચોક્કસ શબ્દસમૂહ છે જેનો અર્થ થાય છે અણગમો.Question 1 of 3
Help
Activity
Complete the gaps in these sentences to talk about annoying things.
તમને કઈ વાતથી ચીડ આવે છે તે વિશે જણાવવા માટે નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Hint
ધ્યાન આપો! તમને અહીં ક્રિયાપદની જરૂર છે કે પછી વિશેષણની?Question 2 of 3
Help
Activity
Complete the gaps in these sentences to talk about annoying things.
તમને કઈ વાતથી ચીડ આવે છે તે વિશે જણાવવા માટે નીચેના વાક્યોમાં ખાલી જગ્યા ભરો.
Hint
શું તમે અનુભૂતિનું વર્ણન કરો છો કે પછી એવી કોઈ વસ્તુ જેનાથી તમે હેરાન થઈ જાવ છો?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
What things annoy you? Come and tell us on our Facebook group!
તમને કઈ બાબતોથી ચીડ આવે છે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો આ વિશે જણાવો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
annoyed
ચીડાઈ જવુંannoying
ત્રાસદાયકrude people
અસભ્ય અને કઠોર લોકોbe stuck in traffic
ટ્રાફીક જામમાં ફસાઈ જવું