Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 14
Listen to find out how to accept or refuse offers.
સાંભળો અને જાણો કે તમે કોઈ ઑફરને અંગ્રેજીમાં કઈ રીતે નકારશો અથવા સ્વીકારશો.
Sessions in this unit
Session 14 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I accept or refuse things?
How many people accept the offer? What do they say?
કેટલાં લોકો ઑફરનો સ્વીકાર કરે છે? સ્વીકાર કરતી વખતે તેઓ શું કહે છે?
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શાન. હેલ્લો શાન...વેલકમ!
Sian
Hello, everybody.
પ્રેઝન્ટર
મિત્રો, આજે ચર્ચાની શરૂઆત કરીશું ચાર લોકોને સાંભળીને. ચારેયને પૂછવામાં આવ્યું છે કે શું તેઓ કેક લેવાનું પસંદ કરશે કે નહીં. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે ચારેય વ્યક્તિઓમાંથી કેટલા લોકો કેક ખાવા માટે રાજી થાય છે.
Would you like some chocolate cake?
Yes please. That would be lovely.
I’d love some, thanks!
I’m ok thanks.
Thanks, but I'm really full.
પ્રેઝન્ટર
તો મિત્રો, તમે કેટલું સમજી શક્યા? ચારમાંથી બે વ્યક્તિ કહે છે તે કેક ખાશે. Sian, shall we look at the language they used to accept and refuse things?
Sian
Yes, so the first person said ‘yes please’ – this is a very common way to accept something.
પ્રેઝન્ટર
મિત્રો, તમે માત્ર ‘yes please’ કહી શકો છો. સામાન્યતઃ આપણે ‘yes please’ પછી કંઈક કહીએ છીએ. શું તમને એ યાદ છે? જાણવા માટે સાંભળો.
Yes please. That would be lovely.
Sian
So we can say ‘that would be lovely’ or you can change the adjective to something else positive. For example ‘that would be great’ or ‘that would be nice’. Let’s practise that. Repeat after me.
Yes please. That would be lovely.
Yes please. That would be great.
પ્રેઝન્ટર
Great! હું કેક ખાઈશ, એ જણાવવા માટે બીજી વ્યક્તિ ક્યા શબ્દોનો ઉપયોગ કરે છે? જાણવા માટે સાંભળો.
I’d love some, thanks!
Sian
OK so you can say ‘I’d love some, thanks’ – we use ‘some’ because here chocolate cake is uncountable. If someone asks you if you’d like something countable – such as a cup of tea – you can say ‘I’d love one, thanks’. So let’s practise that.
‘I’d love some, thanks’.
I’d love one, thanks’.
પ્રેઝન્ટર
સરસ. મિત્રો, હવે વાત કરીએ બીજા બે વ્યક્તિઓની, જેમને કેકને ના કહ્યું. બન્ને વ્યક્તિઓ વિન્રમતાથી ના કહે છે. હવે સાંભળો કે પ્રથમ વ્યક્તિ કઈ રીતે ના કહે છે.
I’m ok thanks.
પ્રેઝન્ટર
Hmm, Ok! So it’s not very polite to just say ‘no’ is it?
Sian
Exactly, so ‘I’m ok thanks’ is a much more polite way to say ‘no’. You can also say ‘I’m alright thanks’ or I’m fine thanks’ or even just ‘no thanks’. Let's practise the pronunciation. Repeat after me.
I’m ok thanks.
I’m alright thanks.
No thanks.
પ્રેઝન્ટર
મિત્રો, ‘I’m ok, thanks’ કહેવમાં કંઈ ખોટું નથી પણ સાથે-સાથે જો તમે કારણ પણ જણાવો તે એ વધારે યોગ્ય ગણાશે. મિત્રો, ચોથો વ્યક્તિ કેક ન ખાવા માટે ક્યો કારણ આપે છે? જાણવા માટે ફરીથી સાંભળો.
Thanks, but I'm really full.
પ્રેઝન્ટર
Ok, તો વ્યક્તિ કહે છે ‘thanks, but I’m really full’. ‘I’m full’ નો અર્થ થાય છે કે મારું પેટ પૂરેપૂરું ભરેલું છે.
Sian
Exactly, so you can give any reason you like, but remember to say ‘thanks’ first.
પ્રેઝન્ટર
Thanks, Sian. મિત્રો, હવે તમને ખબર છે કે અંગ્રેજીમાં કોઈ વસ્તુને હા અથવા ના કઈ રીતે કહેવું. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. તો હવે તમે આ વ્યક્તિને સાંભળો.
Do you want a cup of tea?
પ્રેઝન્ટર
તમને ચા પીવી છે, તો હવે અંગ્રેજીમાં કઈ રીતે જણાવશો? તમે આ પ્રશ્નનો જવાબ બે રીતે આપી શકો છો. પોતાનો જવાબ શાનનાં જવાબ સાથે સરખાવો.
Sian
Yes please, that would be lovely.
I’d love one, thanks.
પ્રેઝન્ટર
સરસ! હવે બીજી વ્યક્તિને સાંભળો.
Do you want some more pizza?
પ્રેઝન્ટર
તમે ના કહો પણ કારણ જણાવવાની જરૂર નથી.
Sian
I’m ok thanks.
પ્રેઝન્ટર
તમે એમ પણ કહી શકો ‘no thanks’ અથવા તો ‘I’m fine thanks. હવે તમે ના કહો અને કારણ પણ જણાવો. તમે કહો ‘on a diet’ એટલે કે ઉપવાસમાં છો.
Sian
Thanks, but I’m on a diet.
પ્રેઝન્ટર
Well done! Now you can accept and refuse things politely. It’s time for me to get my morning cup of coffee. Do you want one Sian?
Sian
I’d love one, thanks. See you next time everyone. Bye!
પ્રેઝન્ટર
Bye!
Learn more
1) ઑફર સ્વીકારવું
તમે વિવિધ રીતે અંગ્રેજીમાં ઑફર સ્વીકારી શકો. આ ઍપિસોડમાં જે દાખલાઓ આપવામાં આવ્યું છે તે છેઃ
- Yes please. That would be lovely.
- I’d love some, thanks!
'Yes please' એ અંગ્રેજીમાં ઑફર સ્વીકારવાની સૌથી પ્રચલિત રીત છે. 'Yes please' પછી ‘that would be lovely’ નો ઉપયોગ કરવામાં આવે છે. તમે 'lovely' ની જગ્યાએ બીજા કોઈ વિશેષણનો પણ ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે ‘great’, ‘amazing’ અથવા ‘nice’.
2) ઑફરનો અસ્વીકાર કઈ રીતે કરું
તમે વિવિધ રીતે અંગ્રેજીમાં ઑફરનો અસ્વીકાર કરી શકો છો. આ ઍપિસોડમાં જે દાખલાઓ આપવામાં આવ્યું છે તે છેઃ
- I’m ok thanks.
- Thanks, but I’m really full.
સૌથી અગત્યની વાત છે કે કોઈ ઑફરનો અસ્વીકાર વિન્રમતાથી કરો. તમે માત્ર 'no' ન કરી શકો. આજ કારણોસર 'I'm ok thanks' એ 'no' કરતાં વધુ વિન્રમ છે. 'I'm ok thanks' માં 'thanks' નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કારણકે તમે ઑફર કરનાર વ્યક્તિનો આભાર માનવા માંગો છો. પ્રથમ દાખલામાં જે વિશેષણ છે, તે તમે બદલી શકો છો, જેમ કે..
- 'I'm fine thanks' '
- I'm alright thanks'.
બીજા દાખલામાં મુખ્ય શબ્દો છે 'Thanks, but...'. અહીં પણ તમે ઑફર કરનાર વ્યક્તિનો આભાર માનવા માંગો છો અને તમે 'but' નો ઉપયોગ કરો છો કારણકે તમે ઑફર ન સ્વીકારવાનું કારણ જણાવી શકો.
How do I accept or refuse things?
3 Questions
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Help
Activity
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Hint
શું દુધને ગણી શકાય?Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Hint
'But' સાથે સકારાત્મક શબ્દસમૂહનો ઉપયોગ કરીશું કે પછી નકારાત્મક શબ્દસમૂહનો?Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Hint
તટસ્થ વિશેષણ ક્યું છે?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
Would you like more episodes of How do I? Come and accept or refuse our offer on our Facebook group!
તમારે કયા નિયમોને અનુસરવું પડશે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
a slice of cake
કેકનો ટુકડોThat would be lovely.
એ બહુ સારું રહેશેnice
સારુંgreat
ઘણું
alright
બરાબર
I’m full.
મારું પેટ પૂરેપૂરું ભરેલું છે
a cup of tea
એક કપ ચા
on a diet
ઉપવાસ