Unit 1: How do I 2
Select a unit
- 1 How do I 2
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 11
Listen to find out how to talk about rules and obligations in English.
સાંભળો અને જાણો કે અંગ્રેજીમાં નિયમો અને જવાબદારીઓ વિશે કઈ રીતે જણાવશો.
Sessions in this unit
Session 11 score
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
How do I talk about rules at school?
આમાંથી ક્યું ફરજ નથી:
- We have to arrive at 8:30.
- We mustn’t use our mobile phones in class.
- We must wear a uniform.
- But we don’t have to wear specific shoes.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે સેમ. હેલ્લો સેમ...વેલકમ!
Sam
Hello, everybody. Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, આજનાં ઍપિસોડની શરૂઆત કરીશું ટૉમને સાંભળીને. અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી, અમે તમને શીખવામાં મદદ કરીશું. સાંભળો અને નક્કી કરો કે બધા કઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં છે. સાથે-સાથે એ પણ જાણો કે ટૉમ કઈ વસ્તુનો ઉલ્લેખ કરે છે જે વૈકલ્પિક છે?
'We have to arrive at 8:30. We mustn’t use our mobile phones in class. We must wear a uniform but we don’t have to wear specific shoes.'
પ્રેઝન્ટર
મિત્રો, તમે કેટલું સમજી શક્યાં? જે એક વસ્તુ જે વૈકલ્પિક છે તે છે પગરખાં એટલે કે જૂતાં પહેરવું. પણ સેમ, આપણે આ કઈ રીતે જાણી શકીએ?
Sam
We’re going to have a look! Let’s start with the first thing he said.
પ્રેઝન્ટર
ટૉમ ક્રિયાપદ ‘arrive’ નો ઉપયોગ કરે છે. ગુજરાતીમાં ‘arrive’ નો અર્થ થાય છે આવવું. પણ ‘arrive’ પહેલાં ક્યા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે? જાણવા માટે સાંભળો.
‘We have to arrive at 8:30.’
પ્રેઝન્ટર
તે અંગ્રેજી શબ્દો ‘have to’ નો ઉપયોગ કરે છે જેનો અર્થ થાય છે કંઈક કાર્ય જે કરવું જરૂરી છે. મિત્રો, ‘have to’ નો ઉપયોગ દરેક વ્યક્તિ માટે કરી શકાય છે, પણ ‘he’, ‘she’ અને ‘it’ ‘has to’ નો ઉપયોગ કરો. ‘Have to’ અને ‘has to’ ની સાથે તમે કોઈ પણ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો. ખરી રીતે જોવા જાવ તો આ નિયમ ચારેય વાક્ય પ્રકારો, જેના વિશે આજે અમે વાત કરી રહ્યા છે, તેનાં ઉપર લાગું પડે છે.
Sam
Yes, so for example, I have to arrive at work at 9:00 but my friend, he, has to arrive at 8:00. Let’s practise the pronunciation. Notice that the ‘v’ in ‘have’ is pronounced more like an ‘f’ in ‘have to’. Repeat after me:
‘I have to arrive at 9:00.’
‘He has to arrive at 8:00.’
પ્રેઝન્ટર
Great! હવે બીજાં નિયમને સાંભળો. આ વખતે ટૉમ ક્રિયાપદ ‘use’ નો ઉપયોગ કરે છે. પણ ‘use’ પહેલાં શું આવે છે? જણવા માટે સાંભળો.
We mustn’t use our mobile phones in class.
તે છે ‘mustn’t’. આ શબ્દ જે તમારા માટે કરવું જરૂરી નથી, તેનું વર્ણન કરે છે. ‘Mustn’t’ એ બે શબ્દો ‘must’ અને ‘not’ થી બને છે. આ શબ્દનો પ્રકાર કર્તા સાથે બદલાઈ જતું નથી. તમે ‘mustn’t’ નો ઉપયોગ ‘I’, ‘he’ અથવા ‘we’ સાથે કરી શકો છો.
Sam
And the pronunciation is ‘mustn’t’. Let’s try that:
‘I mustn’t be late.’
‘We mustn’t be late.’
Now let’s listen to the next rule.
પ્રેઝન્ટર
હા, આ વખતે ટૉમ ક્રિયાપદ ‘wear’ નો ઉપયોગ કરે છે. મિત્રો, ‘wear’ પહેલાં ટૉમ કઈ ક્રિયાપદ અથવા ક્રિયાપદ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે? સાંભળો.
'We must wear a uniform but we don’t have to wear specific shoes.'
પ્રેઝન્ટર
આપણે સાંભળ્યું ‘Imustwear a uniform’ એટલે મારે માટે ગણવેશ પહેરવું ફરજીયાત છે. અહીં ‘must’ અને ‘have to’ નો અર્થ સરખો થાય છે. આ એક જરૂરીયાત અથવા ફરજ છે. પણ ‘mustn’t’ ની જેમ કર્તા સાથે પ્રકાર બદલાઈ જતું નથી.
Sam
Please repeat after me for the pronunciation:
'I must wear a uniform.'
'He must arrive at 8:00.'
પ્રેઝન્ટર
અને છેલ્લે તમે સાંભળ્યું ‘I don’t have to…’ જેનો અર્થ થાય છે કે મારે કરવાની જરૂર નથી. મિત્રો, ‘don't have to’ વૈકલ્પિક છે એટલે કે તમે ઇચ્છો તો વસ્તુ અથવા કાર્ય કરી પણ શકો છો.
Sam
And, again, it’s ‘don’t have to’ for everyone apart from ‘he’, ‘she’ and ‘it’, where we say ‘doesn’t have to’. Let’s practise. Repeat after me:
'I don’t have to wear a uniform.'
'She doesn’t have to wear a uniform.'
પ્રેઝન્ટર
Thanks, Sam. મિત્રો, આજે તમે ફરજ વ્યક્ત કરવાની ત્રણ અલગ-અલગ રીતો વિશે જાણ્યું અને સાથે-સાથે ફરજ ન હોય તે વિશે જણાવવાની રીત પણ. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. હવે જણાવો કે તમે કામ ઉપર કેટલા વાગે ‘arrive’ એટલે કે પહોંચો છે. જવાબ બે પ્રકાર આપી શકાય છે, પણ યાદ રહે કે અંગ્રેજી શબ્દ ‘at’ નો ઉપયોગ એ ફરજીયાત છે. સેમ તમને જવાબ જણાવે એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sam
'I have to arrive at 9:00.'
'I must arrive at 9:00.'
પ્રેઝન્ટર
Great! હવે જણાવો કે તમે કામ ઉપર સ્યૂય પહેરવું એ વૈકલ્પિક નિર્ણય છે. મિત્રો, જવાબ આપતી વખતે ‘wear a suit’ નો ઉપયોગ કરો. પોતાનો જવાબ સેમનાં જવાબ સાથે સરખાવો.
Sam
I don’t have to wear a suit. Well done! Now you can talk about rules and obligations! And, unfortunately, we have to end there.
પ્રેઝન્ટર
Yes, we must! Bye!
Sam
Bye!
Learn more
1) હું કઈ રીતે જણાવવું કે કંઈક અગત્યનું થવા ફરજીયાત છે?
બે વિકલ્પ છેઃ
- We have to arrive at 8:30.
- We must wear a uniform.
2) હું કઈ રીતે જણાવું કે કંઈક કરવું ન જરૂરી છે ન તો ફરજિયાત છે?
એક વિકલ્પ છેઃ
- We mustn’t use our mobile phones in class
3) હું કઈ રીતે જણાવું કે કંઈક કરવું એ વૈકલ્પિક છે?
એક વિકલ્પ છેઃ
- We don’t have to wear specific shoes.
4) વાક્ય પ્રકાર ક્યો હોવો જોઈએ?
have to
I/ you/ we/ they + have to + base verb (મૂળ ક્રિયાપદ)
He/ she/ it + has to + base verb
must
subject + must + base verb
must not
subject + (must + not) mustn’t + base verb
not have to
I/ you/ we/ they + don’t have to + base verb
He/ she/ it + doesn’t have to + base verb
How do I talk about rules at school?
3 Questions
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Help
Activity
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Hint
જો કંઈક જરૂરી છે તો આપણે 'have to' નો ઉપયોગ કરીશું કે 'not have to' નો?Question 1 of 3
Help
Activity
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Hint
ક્યો વાક્ય સૂચવે છે કે વ્યક્તિ પાસે વિકલ્પ છે અને તે ઇચ્છે તેવો પોશાક પહેરી શકે છે?Question 2 of 3
Help
Activity
Choose the correct answer.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Hint
જે કરવું વૈકલ્પિક છે તે વિશે જણાવવા માટે 'mustn't' નો ઉપયોગ કરીશું કે પછી 'not have to' નો?Question 3 of 3
Excellent! Great job! Bad luck! You scored:
What rules do you have to follow? Come and tell us on our Facebook group!
તમારે કયા નિયમોને અનુસરવું પડશે? અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને જણાવો!
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…, માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
arrive
આવવુંuse (our mobiles phones in class)
ઉપયોગ કરવું (ક્લાસરૂમમાં મોબાઇલ ફોન)wear
પહેરવુંa uniform
ગણવેશspecific shoes
ચોક્કસ પ્રકારનાં જૂતાં