Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

 1. 1 English Together

Session 28

Is it better to live in a big city or somewhere quiet?
In today’s episode we will be discussing the places where we live.

એક મોટા શહેરમાં રહેવું સારું કે પછી ક્યાંક શાંત જગ્યામાં?
આજના એપિસોડમાં આપણે જ્યાં રહીએ છે એના વિશે ચર્ચા કરીશું.

Session 28 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

No man is an island

Is it better to live in a big city or somewhere quiet?
In today’s episode we will be discussing the places where we live.

એક મોટા શહેરમાં રહેવું સારું કે પછી ક્યાંક શાંત જગ્યામાં?
આજના એપિસોડમાં આપણે જ્યાં રહીએ છે એના વિશે ચર્ચા કરીશું.

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Tom
Hi everyone, I’m Tom. Welcome to today’s episode, and I’m with…

Sian
and I’m Sian ! Hi everyone.

પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરશું ‘islands’ એટલે કે ટાપુઓ વિશે અને ખાસ કરીને ‘British Isles’ અંગે. આપણે વાત આગળ વધારીએ એ પહેલા તમારા માટે પ્રશ્ન છે કે British Islesમાં કેટલા ટાપુઓ છે, જેમાં લોકો વસવાટ કરી રહ્યા છે? તમારા વિકલ્પો છેઃ

અ) 50
બ) 100
ક) 200
અમે તમને આ પ્રશ્નનો જવાબ થોડીવારમાં જણાવીશું.

Tom
I don’t see why anybody would want to live outside London, to be honest.

Sian
What do you mean? Why would you say that?

Tom
Well, London, the city has everything really, doesn’t it? Bright lights! Loads of shops! Huge crowds of people!

Sian
I find it all a little claustrophobic, actually.

પ્રેઝન્ટર
‘Claustrophobia’ એટલે નાની અને બંધ જગ્યા, જેમાં તમે અસહજતા અનુભવો છો. મિત્રો, ‘Claustrophobia’ શબ્દ એવી વ્યક્તિ માટે વપરાય છે જે બંધ જગ્યામાં હોવાના ભયથી પીડાતા હોય. ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે ‘Claustrophobia’ જેવી છે. દાખલા તરીકે ઝૂંપડપટ્ટીવાળો ભાગ.

Sian
I’d say my claustrophobia comes from exactly the same things Tom was just talking about! There’s just no space in the city!

પ્રેઝન્ટર
In that case, you’re probably going to be interested in today’s news story, Sian. હવે તમે BBC Radio 4 દ્વારા Farming Today માટે કરવામાં આવેલા ન્યૂઝ સાંભળો. ન્યૂઝમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્કોટલેન્ડનાં લોકોમાં ટાપુમાં રહેવાની વૃત્તિમાં ઘરખમ વધારો થયો છે.

Presenter:
First today, many small island communities struggle to retain their residents, but the people of Papa Westray, or Papay, as it’s known locally, are fighting back. In the last census the population of this tiny Orkney island was recorded at just 90, but that’s a 38 percent increase since 2001. The Papay Development Trust says that more people have moved to the island since then and the future’s looking bright! The island seems to have a strong draw for outsiders. So, what’s its secret?

Guest:
Life in Yorkshire was too busy, very stressful. We wanted somewhere that was, for our son, freer, where he could play and have a lot more freedom outdoors and where life was simple and that we could just have a simpler, freer life.

Sian
Wow! That sounds like paradise to me.

પ્રેઝન્ટર
‘Paradise’ એટલે સ્વર્ગ. An island paradise sounds great for a holiday, but I wouldn’t want to live there!

Tom
I mean it’s more of a desert island, really isn’t it? How many people live there? 92? It’s deserted, nobody.

Sian
Well, we’ve just seen how the population is growing! Considering that the number of inhabitants is growing every year, I’d say they’re doing pretty well!

પ્રેઝન્ટર
‘Inhabitants’ નો ગુજરાતીમાં અર્થ થાય છે રહેવાસી અથવા રહીશ. But why would anyone want to inhabit somewhere so far away?

Sian
Well, look at our current habitat! London is noisy, and busy and stressful!

Tom
Yeah, that’s just how I like it! Far better than some uninhabited desert island in the sea in the middle of nowhere!

Sian
Well, I think a lot of people get tired and want to live somewhere a bit more secluded.

પ્રેઝન્ટર
‘Secluded’ એટલે શાંત અને ઓછી વસતી ધરાવતી જગ્યા. But wouldn’t you get lonely, living in such a secluded place?

Sian
No, I don’t think seclusion means that you need to be lonely. Imagine the sense of community you’d get with such a small set of people!

Tom
I’m not convinced. Do you know what they say? No man is an island!

પ્રેઝન્ટર
What? What do you mean by that expression?

Tom
It means that people need company! Islands stand alone in the middle of the sea and obviously people can’t do that! In fact, did you know the word ‘isolated’ actually comes from the Latin word for island, which is insula?

પ્રેઝન્ટર
‘Isolated’ નો ગુજરાતીમાં અર્થ થાય છે એકલું. 90 people living on an island, that’s really isolated, isn’t it?

Sian
But that’s not necessarily a bad thing! We are talking about the isolation of communities, not individuals! You’d probably benefit from a more communal way of life because people would depend on each other.

પ્રેઝન્ટર
ટાપુઓની વાત નીકળી છે તો મિત્રો, તમને આજના પ્રશ્નનો જવાબ જણાવું. તો જવાબ છે ક) 200. યુ.કે. માં 192 ટાપુઓ છે જે વસતી ધરાવે છે.

Tom
192 islands, that’s unbelievable. You see, Sian, you can take your pick!

Sian
I like the sound of the island of Papay, actually.

Tom
Maybe you should talk to the reporter from the news and see what he thought about it.

Sian
That’s a good idea.

Tom
I think he works just round…

Sian
Does he? I think I’ll just go and see him now

Tom
You see! You see! You need his help and you need his advice, you can’t do it by yourself. I already told you no man is an island!

Sian
No! You don’t listen! This is an example of people helping each other in a community!

પ્રેઝન્ટર
હું સાચું કહું છું આ બન્ને ક્યારેય એક વાતમાં સહમત થવાના નથી. તમારા વિશે જણાવો મિત્રો? શું તમે એવી જગ્યાએ રહો છો જ્યાં ઘણા ‘inhabitants’ છે? જો inhabitants’ હોય તો શું તમે એ જગ્યામાં ‘claustrophobic’ અનુભવ કરો છો? મિત્રો, જો તમે જ્યાં રહો છો તે ‘claustrophobic’ લાગતું હોય તો શું તમે ‘islands’ માં રહેવાનું પસંદ કરશો? તમારા મતે ‘islands’ એ ‘paradise’ છે કે ‘isolated’ કે પછી ‘secluded’? મિત્રો, ટોમને આ વાત નકારાત્મક લાગી અને એટલા માટે તેને અભિવ્યક્તિ ‘no man is an island’ નો ઉપયોગ કર્યો, આ અભિવ્યક્તિનો અર્થ થાય છે લોકો સાથે વાત-ચીત ન કરવાથી માણસ એકલો પડી જાય છે.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

In this episode a lot of language is presented in different forms.

noun

adjective

claustrophobia

claustrophobic

desert

deserted

seclusion

secluded

 

The verb ‘to inhabit’ appears in numerous forms.

verb

noun

adjective

to inhabit
= to live (somewhere)

habitat
= a place where we encounter living things

inhabited
= describes a place that has inhabitants.

 

inhabitant
= a person / thing (that lives somewhere).

 

 

 

uninhabited
= describes a place with no inhabitants.
(negative form).

No man is an island

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

 • claustrophobic
  બંધ અને નાની જગ્યાનો ડર લાગતો હોય એવો રોગ

  paradise
  સ્વર્ગ

  inhabitants
  રહેવાસી અથવા રહીશ

  uninhabited
  નિર્જન

  secluded
  શાંત અને ઓછી વસતી ધરાવતી જગ્યા

  isolated
  એકલું

  no man is an island
  લોકો સાથે વાત-ચીત ન કરવાથી માણસ એકલો પડી જાય છે