Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together

Select a unit

 1. 1 English Together

Session 16

Do you think reading great literature is important?
In today’s episode we will be discussing how whether it is important for people to read fiction.

Session 16 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

Is literature important?

Do you think reading great literature is important?
In today’s episode we will be discussing how whether it is important for people to read fiction.

શું તમને લાગે છે સાહિત્યનું વાંચન અગત્યનું છે?
આજનાં ઍપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે ફિક્શનનું વાંચન લોકો માટે અગત્યનું છે કે નહી.

Listen to the audio and take the quiz.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

Sam
Hi, I’m Sam

Phil
And I’m Phil. Welcome!

પ્રેઝન્ટર
આજે આપણે વાત કરીશું ‘literature’ એટલે સાહિત્ય વિશે અને શું ખરેખર સાહિત્ય માનવજીવન માટે મહત્વનું છે? ચર્ચાને આગળ વધારીએ એના પહેલાં તમારા માટે પ્રશ્ન છે કે વિશ્વનો સૌથી લોકપ્રિય નોવેલ કઈ ભાષામાં લખાયલું છે? અને તમારા ઑપ્શનસ્ છે અંગ્રેજી, સ્પેનિશ અને ચાઈનીસ.

Sam
Wow, that’s a hard one, there are lots of people that speak all of those languages, is the answer Chinese?

Phil
Oh, I don’t know, is it English?

પ્રેઝન્ટર
મિત્રો, તમે સવાલનો જવાબ વિચારતાં-વિચારતાં બીબીસી મૉનિટરિંગ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલ સામાચાર સાંભળો જેમાં પુસ્તકો વિશે વાત કરવામાં આવી છે. આ સમાચાર અઝરબૈજાનની છે.

News insert
The leader of the Azeri region of Nakhchivan has published a list of 30 books that he says all citizens should read. The republic's supreme assembly chairman Vasif Talibov produced the list in order to encourage patriotism and broaden youngsters' horizons the Minval.az news website reports.
They include classics from Azeri and medieval Eastern authors, as well as Western authors such as Jack London and Ernest Hemingway. This means that a set of the 30 books should be sent to every school, library and cultural institution in Nakhchivan.

પ્રેઝન્ટર
So, what do you think about this? શું સાહિત્યનું વાંચન એ ફરજીયાત કરી દેવું જોઈએ?

Phil
It’s a funny story isn’t it - I mean, I love a good book, reading’s great - but good as great literature can be, they’re just stories - they’re fiction. I don’t think anyone should be made to read stories.

પ્રેઝન્ટર
Fiction એટલે ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત. It sounds like you don’t think fiction is important?

Phil
Well yeah - it’s not history, it’s not what really happened - all it is, is entertainment, isn’t it?

Sam
Wait, you can’t be serious? I mean, of course literature is fiction – but it’s so much more than that – it really allows you to broaden your horizons.

પ્રેઝન્ટર
‘Broadening horizons’ એટલે વ્યક્તિના જ્ઞાન, સમજણ અને અનુભવની મર્યાદા વધારવી. Yeah, books can really do that, can’t they? They can really put you in someone else’s shoes. મિત્રો આના અર્થ થયો કે તમે કોઈ બીજાના દ્રષ્ટિકોણથી વસ્તુ કે બાબતને જોવો છો અથવા અનુભવ કરો છો. કન્હૈયાલાલ મુન્શી દ્વારા લખવામાં આવેલ ‘પાટણની પ્રભૂતા’ નો ગુજરાતી સાહિત્યમાં એક આગવું સ્થાન છે અને મુન્શીજીના લખાણંનું જેટલી વખાણ કરીએ ઓછી છે.

Sam
I think it’s a good thing that people are being encouraged to read more literature. If you can read about someone else’s life, their problems, you can get an amazing insight into how they think, or what their world’s like.

પ્રેઝન્ટર
‘Insight’ means આંતરિક સમજ – I love that about books – I love the way I get to see how someone else thinks. It’s great to get those insights into other peoples’ lives. Why not have a list of things to read?

Phil
Wow, you two think too much! I love books too – but I just want some escapism, to escape my life and pretend I’m in a world full of adventures. It doesn’t mean anything and no one should tell me I have to do it.

પ્રેઝન્ટર
‘Escapism’ નો અર્થ થાય છે અપ્રિય અને કંટાળાજનક ક્ષણોથી રાહત મેળવવા મનોરંજન અથવા કાલ્પનિક વસ્તુઓ વાંચવી. You’re telling me that you just use books as a way to escape or forget about your own life?

Phil
And TV, and films, and videogames – it’s all escapism, it’s all for entertainment. It just helps me relax.

Sam
Look, it’s great that books are entertaining, and it’s great that they help you escape your routine – but maybe you should think where they can take you, and what you can learn.

પ્રેઝન્ટર
અને આ વાત સાથે હું તમને આજના પ્રશ્નનો જવાબ જણાવું. પ્રશ્ન હતો કે વિશ્વનો સૌથી લોકપ્રિય નોવેલ કઈ ભાષામાં લખાયલું છે? અને તમારા ઑપ્શનસ્ હતાં અંગ્રેજી, સ્પેનિશ અને ચાઈનીસ. મિત્રો, જવાબ તમને સત્તરમી સદીના સ્પેન લઈ જશે. ઘણા બઘાં સુત્રો મુજબ વિશ્વની સૌથી લોકપ્રિય નોવેલ છે ડોન ક્વિઝોટ, જે ,સ્પેનિશ ભાષામાં છે.
Phil
I didn't’ expect that… so the most popular novel is in Spanish! I haven’t read it yet.

Sam
Maybe I should make you a list of books to read…. That’s going to be the first one… then you can tell me what insights you get from it.

Phil
You’re trying to broaden my horizons aren’t you?

Sam
Maybe….

પ્રેઝન્ટર
સરસ. હવે હું મારી મનગમતી પુસ્તક વાંચવાનો છું પણ એ પહેલાં આજે જે પણ શીખ્યા એનું પુનરાવર્તન કરી લઈએ. આજે જે પણ શબ્દો શીખ્યા એ બધા સાહિત્ય સાથે સંલગ્ન છે.
‘Fiction’ એટલે ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત જ્યારે ‘to broaden horizons’ નો અર્થ થાય છે વ્યક્તિના જ્ઞાન, સમજણ અને અનુભવની મર્યાદા વધારવી. મિત્રો, ‘Insight’ ને કહીશું આંતરિક સમજ અને ‘Escapism’ એટલે નો અર્થ થાય છે અપ્રિય અને કંટાળાજનક ક્ષણોથી રાહત મેળવવા મનોરંજન અથવા કાલ્પનિક વસ્તુઓ વાંચવી.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી..Bye!

Check what you’ve learned by selecting the correct option for the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, સવાલોનો જવાબ આપીને.

 

Do you think reading great literature is important?

4 Questions

Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Join us for our next episode of English Together, when we will discuss another topic to learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું ઇંગ્લિશ ટૂગેધરમાં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.

Session Vocabulary

 • Fiction
  ઉપજાવી કે જોડી કાઢેલી વાર્તા કે વૃત્તાંત
  To broaden horizons
  વ્યક્તિના જ્ઞાન, સમજણ અને અનુભવની મર્યાદા વધારવી.
  Insight
  આંતરિક સમજ
  Escapism
  અપ્રિય અને કંટાળાજનક ક્ષણોથી રાહત મેળવવા મનોરંજન અથવા કાલ્પનિક વસ્તુઓ વાંચવી
  Patriotism
  સ્વદેશભક્તિ
  Entertainment
  મનોરંજન
  Literature
  સાહિત્ય
  Novel
  નવલકથા