Learning English

Inspiring language learning since 1943

English Change language

Vocabulary Reference

1. Bees

Preconception
પૂર્વધારણા

Precaution
સાવચેતી, અગમચેતી

Prematurely
અકાળે

Preview
પૂર્વદર્શન

Prerequisite
પૂર્વપેક્ષિત વસ્તુ અથવા બાબત

Predetermined
આગળથી નક્કી થયેલ

Pre-test
પૂર્વ-પરીક્ષણ

Pre-date
હોય તે પહેલાંની તારીખ

2. Schadenfreude

Schadenfreude
હાનિકારક આનંદ

café
ઉપહારગૃહ

faux pas
અવિચારી કૃત્ય

paparazzi
ફોટોગ્રાફરો જે પ્રખ્યાત લોકોનું અનુસરણ કરે છે જેથી તેમનાં ફોટોગ્રાફ્સ લઈ શકે

tattoo
છૂંદીને ચિત્ર પાડવું

smorgasbord
જાતજાતની વાનગીઓવાળું ભોજન, જેને જમનારે પોતે પીરસી લેવાનું હોય છે 

karaoke
મનોરંજનનું પ્રકાર, જેમાં માત્ર સંગીત વાગે છે  

aficionado
કોઈ ખાસ વિષય પ્રત્યે ખૂબ રસ અને ઉત્સાહી હોવું

guru
પ્રભાવી કે આદરણીય શિક્ષક

kowtow
ગુલામની જેમ વર્તવું

3. Robots on the road

While
જ્યારે

Whereas
જેથી કરીને....તેથી

However
તેમ છતાં

Although
જોકે, યદ્યપિ

Though
તેમ છતાં

Despite
છતાં

In spite of 
તેમ છતા પણ

Nevertheless
તોપણ

But
પણ, પરંતુ

4. Can our environment cause us stress?

Sort of
એક પ્રકારે

Kind of
એના જેવુ જ

More or less
લગભગ

That kind of thing
એ પ્રકારની વસ્તુ

5. Weird British sports!

death-defying
ખૂબ જ જોખમી

deep-rooted
ઊંંડા મૂળીયા 

old-fashioned
જૂના જમાનાનું

world-famous
વિશ્વવિખ્યાત

water-filled
પાણીથી ભરેલું

narrow-minded
સંકુચિત માનસિકતા

widely-recognized
બહોળા પ્રમાણમાં માન્ય

long-standing
લાંબા સમયથી અસ્તિત્વમાં છે

mind-boggling
ખૂબ જ આશ્ચર્યજનક અને સમજવું મુશ્કેલ

ice-cold
ખૂબ ઠંડું

mind-blowing
ખૂબ ઉત્તેજક અથવા આશ્ચર્યજનક

mouth-watering
ગંધ જે તમને ખાવા માટે પ્રેરે છે

health-conscious
આરોગ્ય પ્રત્યે સભાન

short-sighted
ટૂંકી દૃષ્ટિવાળું

6. Can dogs smell cancer?

a red herring
વિક્ષેપ, ખલેલ

a night owl
એવો વ્યક્તિ જે રાત્રે મોડે સુધી જાગે છે

a zoo
વ્યસ્ત અને અસ્તવ્યસ્ત સ્થળ

a busy beaver
બહુ વ્યસ્ત વ્યક્તિ

to be chicken
ગભરાયેલો વ્યક્તિ

a dinosaur
વુધ્ધ વ્યક્તિ

7. Animal Behaviour

to look after
સંભાળ રાખવી

to get up to
કઈંક કરવા માટે

to come back
પાછા આવવું

to take care of
કાળજી લેવા માટે

to grow up
ધીમે ધીમે પુખ્ત બનવું

to put on
પહેરવું

to get back
પાછું મેળવવું

to look up to
કોઈની પ્રશંસા કરવી અને માન આપવું

to look down on
તમે કોઈ કરતાં સારા છો તેવું વિચારવું

to turn off
બંધ કરવું

to turn on
ચાલુ કરવું

8. Could Cactus replace Plastic?

make sense
સ્પષ્ટ અને સમજાય એવું

make sure
ખાતરી કરવી

make a breakthrough
પ્રગતિ કરવી

make a discovery
શોધ કરવી

make changes
ફેરફાર કરવો

make progress
પ્રગતિ કરવી

makes something better
કોઈ વસ્તુને વધુ સારું કરી નાંખવું

make a difference
ફરક લાવવો

9. International Space Station

Unforgettable
ભૂલાય નહિ એવું

Unsustainable
બિનટકાઉ

Drinkable
પીવા યોગ્ય

Sustainable
ટકાઉ

Profitable
નફાકારક

Transferable
બદલીપાત્ર

Affordable
પોષણક્ષમ

Unbelievable
અવિશ્વસનીય

Liveable
રહેવા યોગ્ય

10. Robots at home

short and sweet
ટૂંકું અને ટચ

peace and quiet
શાંતિ અને સ્થિરતા

neat and tidy
સુઘડ અને વ્યવસ્થિત

black and white
સાચી હકીકત 
 
pros and cons
નફો અને નુકશાન

give or take
લેવું અથવા આપવું

day and night
તમામ સમય

night and day
બહુ મોટો તફાવત

far and away
ખૂબ મોટા પ્રમાણમાં

more or less
મોટે ભાગે

little by little
થોડું-થોડું કરીને