Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 7

Listen to Georgina and Sam talk about unusual animal behaviour, and introduce some multi-word verbs.
પ્રાણીઓની અસામાન્ય વર્તણૂંક વિશે ચર્ચા કરતાં જ્યોર્જિના અને સેમને સાંભળો. સાથે-સાથે શીખો કેટલાંક એકથી વધુ શબ્દવાળા ક્રિયાપદો.

Sessions in this unit

Session 7 score

0 / 4

 • 0 / 4
  Activity 1

Activity 1

Animal Behaviour

ઑડિઓ સાંભળો. બન્ને વક્તાં કયા અસામાન્ય પ્રાણી વર્તણૂંકો વિશે ચર્ચા કરી રહ્યા છે?

તમારા જવાબો તપાસવા સાંભળો. પછી નીચે આપેલા ટ્રાન્સક્રિપ્ટ સાથે તુલના કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ Welcome to English Together! હું છું રીશી. મિત્રો, આજે સેમ અને જ્યોર્જિના ‘animal behaviour’ એટલે કે પ્રાણીઓના વ્યવહાર વિશે ચર્ચા કરી રહ્યા છે. તાજેતરમાં બીબીસીનાં રેડિઓ કાર્યક્રમમાં ‘ફ્રેડ’ નામના કૂતરાની વાત થઈ. એક દિવસ જ્યારે ફ્રેડ નદીથી ઘરે પાછો આવ્યો ત્યારે તેની પાછળ બતકનાં બચ્ચાઓનું એક જૂથ હતું. વાત એમ બની કે બતકનાં બચ્ચાઓ અનાથ હતાં અને ફ્રેડ તેમને દત્તક લઈ લીધું. ફ્રેડના માલિકને આશ્ચર્ય ન થયું કારણ તે પણ આવા બચાવવામાં આવેલ પ્રાણીઓ વચ્ચે મોટો થયો છે. જેને અંગ્રેજીમાં કહીશું ‘had grown up’. આજે આપણે ‘multi-word verb’ એટલે કે એકથી વધુ શબ્દવાળા ક્રિયાપદો જેમ કે ‘to grow up’ વિશે જાણીશું. મિત્રો, ‘multi-word verb’ એ ભાષાનો ઉપયોગી ભાગ છે. હવે તમે સેમ અને જ્યોર્જિના સાંભળો અને અલગ-અલગ ‘multi-word verb’ વિશે પણ જાણો.

Georgina
Do you know any other unusual animal behaviour?

Sam
Well, what about Emperor penguins, you know, the big ones. Do you know it’s the dad that looks after the egg until it hatches, not the mum?

Georgina
Oh you mean the dad is responsible for the egg? But what is the mum getting up to while the dad is sitting on the egg?

Sam
She’s doing fun things like relaxing and eating lots of fish, but she comes back to help take care of the little penguins when they are growing up.

Georgina
Ok so she does return to help him to make sure they have enough food when they are little. 

પ્રેઝન્ટર
મિત્રો, ‘multi-word verbs’ બને છે ક્રિયાપદ અને શબ્દયોગી અવ્યયથી. શબ્દયોગી અવ્યયના સ્થાને ક્રિયાવિશેષણનો ઉપયોગ થઈ શકે છે. ઘણી વખત ‘multi-word verbs’ નું અર્થ સમજવું મુશ્કેલ હોય છે. અમુક multi-word verbs નું વિભાજન ન કરી શકાય. દાખલા તરીકે ‘to look after’, ‘to get up to’, ‘to come back’, ‘to take care of’ અને ‘to grow up’.

Sam
Do you think penguin chicks are well behaved?

Georgina
I don’t know. Did you hear about that badly behaved or naughty male monkey in Gibraltar who stole a tourist’s hat though?

Sam
No! Did the monkey put the hat on his head?

Georgina
I don’t think he put on the hat. He didn’t want to wear it he just took it and ran off and when the owner tried to get it back, the monkey refused!

પ્રેઝન્ટર
મિત્રો, શું તમે ‘put the hat on’ અને ‘get it back’ ઉપર ધ્યાન આપ્યું? અમુક ‘multi-word verbs’ નું તમે સંજ્ઞા જેમ કે ‘the hat’ અને સર્વનામ જેમ કે ‘it’ નો ઉપયોગ કરીને વિભાજીત કરી શકો છો. તમે અંતમાં સંજ્ઞાનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે ‘he put on the hat’. ધ્યાન રહે કે તમે અંતમાં સર્વનામનો ઉપયોગ નહીં કરી શકો.

Sam
How naughty! That reminds me of baby meerkats - they can also be badly behaved!

Georgina
Meerkats? They’re the small mammals that live in a big group and stand on their back legs to see what is happening, aren’t they?

Sam
Yes, they’re really interesting. Do you know it’s the female meerkat that’s the leader? She’s the boss of the whole group and they all look up to her.

Georgina
Do you mean that everyone respects her?

Sam
Yes, mind you she’s also very controlling and she tries to prevent other females from having babies!

Georgina
She sounds very scary. I bet she thinks she is the best and looks down on everyone!

Sam
Yes, I think she probably doesn’t respect the rest of the group and she might be a bit difficult to live with!

Georgina
At least she probably doesn’t smell bad. Apparently male gorillas can smell quite bad, but scientists have realised that they can turn off the smell depending on who they’re with!

Sam
That’s amazing! I never knew that it was possible for anything to turn their smell off and on.

પ્રેઝન્ટર
મિત્રો, અમુક ‘multi-word verbs’ જેમ કે ‘turn off’ નો વિરોધી શબ્દ બહુ સહેલું છે. માત્ર ‘off’ ની જગ્યાએ ‘on’ નો ઉપયોગ કરો. પણ બીજા ‘multi-word verbs’ જેમ કે ‘to look up to’ નો વિરોધી શબ્દ બનશે ‘to look down on’ અને એટલા માટે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ‘Multi-word verbs’ ઘણું રસપ્રદ છે અને આ તમારી અંગ્રેજીને વધુ સમુદ્ધ બનાવે છે. That’s it for this week’s English Together. Join us again next week for more vocabulary lessons. Bye!

Learn more! 

Multi-word verbs

Multi-word verbs can be made up of a verb plus one or two prepositions or adverbs and they often have an idiomatic meaning which is difficult to understand. 

Some multi-word verbs cannot be split like ‘to look after’, ‘to get up to’, ‘to come back’, ‘to take care of’ and ‘to grow up’.

 • I look after my neighbour’s cat.
 • What did you get up to at the weekend?
 • My brother comes back home most holidays.
 • I grew up in the north of the country.

With some multi-word verbs you can split the verb and preposition or adverb with a noun like ‘my jumper’ or a pronoun like ‘it’.

 • I put my jumper on because it was cold.
 • I put it on because it was cold.

You can also put the noun at the end like ‘he put on the hat’ but you can’t put the pronoun at the end!

 • I put on my jumper.

Making the opposite of some multi-word verbs like ‘turn off’ can be quite easy. All we have to do is change ‘off’ to ‘on’.

 • I turned on the lights.
 • I turned off the lights.

With other multi-word verbs like ‘to look up to’ it is more complicated and the opposite is ‘to look down on’ so you need to be careful!

 • I look up to my dad.
 • I think it is rude to look down on people.

Animal Behaviour

4 Questions

Choose the correct option.
નીચેના પ્રશ્નોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Come to our Facebook group and tell us about this story.
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને આ વાર્તા વિશે જણાવો.

Join us for our next episode of English Together when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Together માં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી અને મહત્ત્વની ભાષા.

Session Vocabulary

 • to look after
  સંભાળ રાખવી

  to get up to
  કઈંક કરવા માટે

  to come back
  પાછા આવવું

  to take care of
  કાળજી લેવા માટે

  to grow up
  ધીમે ધીમે પુખ્ત બનવું

  to put on
  પહેરવું

  to get back
  પાછું મેળવવું

  to look up to
  કોઈની પ્રશંસા કરવી અને માન આપવું

  to look down on
  તમે કોઈ કરતાં સારા છો તેવું વિચારવું

  to turn off
  બંધ કરવું

  to turn on
  ચાલુ કરવું