Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 10

Listen to Tom and James talk about robots that we use at home, and explain what ‘binomials’ are.
ઘરમાં રોબૉટનાં ઉપયોગ વિશે ચર્ચા કરતાં જેમ્સ અને ટોમને સાંભળો અને જાણો કે ‘binomials’ શું હોય છે.

Sessions in this unit

Session 10 score

0 / 3

 • 0 / 3
  Activity 1

Activity 1

Robots at home

ઑડિઓ સાંભળો અને જાણો કે અંગ્રેજી શબ્દ 'binominal' નો અર્થ શું થાય છે. 

તમારા જવાબો તપાસવા સાંભળો. પછી નીચે આપેલા ટ્રાન્સક્રિપ્ટ સાથે તુલના કરો.

Show transcript Hide transcript

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ Welcome to English Together! મિત્રો, રોબૉટ વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશ કરી ચૂક્યો છે. પણ શું તમને ખબર છે કે રોબૉટ જમવાનું બનાવી શકે છે! હા, આ વાત સાચી છે! હાલમાં જ BBC Radio 4 Food Programme માં એવા રોબૉટ વિશે જણાવવામાં આવ્યું છે, જે ભોજન બનાવી શકે છે. આજે ટોમ અને જેમ્સ રોબૉટ અને ઘરમાં એના ઉપયોગ વિશે ચર્ચા કરી રહ્યાં છે. ચર્ચા દરમ્યાન બન્ને ‘binomials’ વિશે પણ વાત કરી રહ્યાં છે. મિત્રો, ‘binomials’ એટલે ટૂંકા શબ્દસમૂહોનું સમૂહ, જેનો અર્થ કાયમ અસ્પષ્ટ હોય છે. આ શબ્દસમૂહોનું અંગ્રેજીમાં સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. ટોમ અને જેમ્સને સાંભળો અને જાણો કે બન્ને કંઈ ‘binomials’ નો ઉપયોગ કરે છે.

Tom
A robot that cooks your meals! Well for me, this is perfect! I don’t like cooking much, so this would make my meal times short and sweet!

James
Yes, it would make meal times much quicker and much easier, but I disagree! I really love cooking! However nowadays, there seem to be many new technologies that are making life at home much easier.

Tom
Very true! So while the robots take care of the house work, I can get some peace and quiet!

James
Yes, life is much more relaxing with things like the Roomba – it’s a tiny vacuum cleaner that can move around the room on its own, making sure everywhere is neat and tidy!

Tom
I love the future – a robot that cleans the house! Perfect! And what about the voice-activated devices you can use to control other electronics in the house, like the lights and the radio?

James
Oh yeh, I’ve heard about those! Like Alexa from Amazon! They must be really useful!

Tom
I suppose there are pros and cons with all technology – it has advantages and its disadvantages.

પ્રેઝન્ટર
ઘરમાં ટેકનોલોજીનાં ઉપયોગ વિશે ચર્ચા કરતી વખતે ટોમ અને જેમ્સ ઘણાં ‘binomials’ નો ઉપયોગ કરે છે. આ શબ્દસમૂહ બને છે બે શબ્દોને જોડીને - ક્રિયાવિશેષણ સાથે અથવા ઉભયાન્વયી અવ્યય સાથે. દાખલા તરીકે ‘neat and tidy’. ક્યારેક તે સંજ્ઞા ક્રિયાપદ પણ હોઈ શકે છે, દાખલા તરીકે ‘peace and quiet’ અને ક્યારેક વિશેષણ આધારીત શબ્દસમૂહ હોય છે, દાખલાં તરીકે ‘short and sweet’. મિત્રો, હવે ફરીથી ટોમ અને જેમ્સને સાંભળો. ટેકનોલોજી ક્ષતિઓ સાથેનાં લોકોનું જીવનમાં કઈ રીતે પરિવર્તન લાવી રહ્યું છે, તે વિશે બન્ને ચર્ચા કરી રહ્યાં છે.

James
While these pieces of technology are useful to everyone, they can really help improve the lives of people with impairments. Around the UK, give or take 13 million people have disabilities.

Tom
Yes, living with physical impairments all the time, day and night, must be really difficult, so technology can make people’s lives better.

James
Yes the differences can be night and day – just enormous! For example, voice-activated switches could help wheelchair users since light switches are often high up on walls.

પ્રેઝન્ટર
મિત્રો, બન્ને શબ્દોનાં ક્રમ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણકે આમ ન કરવાથી અર્થ બદલાઈ જાય છે. દાખલાં તરીકે તમે ‘sweet and short’ ન કહી શકો, કારણકે આનો કોઈ અર્થ થતો નથી. પણ અમુક શબ્દસમૂહમાં તમે શબ્દોનો ક્રમ બદલી શકો છો. દાખલાં તરીકે  ‘night and day’ જેનો ગુજરાતીમાં અર્થ થાય છે બહુ મોટો તફાવત પણ જો તમે ‘day and night’ કહેશો તો અર્થ થશે તમામ સમય.

James
There is also technology being developed to help blind people or people who have very bad eyesight. For example, there are glasses that can read documents out loud.

Tom
They could really help transform lives, but they are also far and away one of the most expensive products on the market for blind people.

James
Yes, at more or less $6000 USD a pair, these glasses are far more expensive than other products.

Tom
Well I’m sure that little by little, the technology will become easier to produce and therefore become less expensive.

James
Yes, hopefully the price will slowly get lower over time.

પ્રેઝન્ટર
મિત્રો, આજે ટોમ અને જેમ્સે ‘binomials’ વિશે વાત કરી. ‘Binomials’ એટલે ટૂંકા શબ્દસમૂહોનું સમૂહ, જેનો અર્થ કાયમ અસ્પષ્ટ હોય છે. આ શબ્દસમૂહોનું અંગ્રેજીમાં સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે. Join us again next week for another episode of English Together. Bye!

Learn more! 

Binomials

Binomials are short set phrases that are frequently used in informal English. They don’t usually have an obvious meaning.
They are formed of two words with a conjunction or adverb connecting them together. They can be noun phrases or adjective phrases.

Noun Binomial

‘Pros and cons’ – means ‘ફાયદાઓ અને ગેરફાયદાઓ’

 • I don’t know what to do about this problem - Let’s write a list of pros and cons to help solve it.

Adjective Binomial

‘Short and sweet’ – means ‘સંક્ષિપ્તમાં પરંતુ સુખદ’

 • The bosses speech was short and sweet – she didn’t talk forever and it was actually quite funny!

Order of words

It is very important to get the words in the correct order. Changing the word order can either change the meaning of the phrase or have no meaning at all. You can say ‘short and sweet’, for example, but you cannot say ‘sweet and short’ – this has no meaning.


‘Night and day’ – means ‘એક મોટો તફાવત’

 • Since the internet was invented, the difference in how we communicate and do business is night and day.

‘Day and night’ – means ‘તમામ સમય’

 • I’ve been working on this project day and night in order to get it done in time.

Robots at home

3 Questions

Choose the correct option.
નીચેના પ્રશ્નોનો સાચો જવાબ આપો.

Congratulations you completed the Quiz
Excellent! Great job! Bad luck! You scored:
x / y

Come to our Facebook group and tell us about this story.
અમારા ફેસબુક ગ્રુપ માં આવો અને આ વાર્તા વિશે જણાવો.

Join us for our next episode of English Together when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું English Together માં, જ્યાં શીખશો સંવાદ માટે જરૂરી અને મહત્ત્વની ભાષા.

Session Vocabulary

 • short and sweet
  ટૂંકું અને ટચ

  peace and quiet
  શાંતિ અને સ્થિરતા

  neat and tidy
  સુઘડ અને વ્યવસ્થિત

  black and white
  સાચી હકીકત 
   
  pros and cons
  નફો અને નુકશાન

  give or take
  લેવું અથવા આપવું

  day and night
  તમામ સમય

  night and day
  બહુ મોટો તફાવત

  far and away
  ખૂબ મોટા પ્રમાણમાં

  more or less
  મોટે ભાગે

  little by little
  થોડું-થોડું કરીને