Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Together 3

  • Completed

    Session 1

    1 Activity

    Bees

    19 Sep 2019

    Listen to Sam and James talk about bees and pollution, whilst also explaining this week’s vocabulary topic!
    મધમાખીઓ અને પ્રદૂષણ વિશે સેમ અને જેમ્સની વાતો સાંભળો, જેમાં બન્ને આ અઠવાડિયાનો શબ્દભંડોળ વિષયને પણ સમજાવી રહ્યાં છે!

  • Completed

    Session 2

    1 Activity

    Schadenfreude

    18 Oct 2019

    Listen to James and Tom talk about ‘schadenfreude’ – a German word which is often used in English. They will also talk about the global nature of English vocabulary.

    જેમ્સ અને ટોમને જર્મન શબ્દ ‘schadenfreude’ વિશે ચર્ચા કરતાં સાંભળો, જેનો ઘણીવખત અંગ્રેજીમાં ઉપયોગ કરવામાં આવે છે. બન્ને અંગ્રેજી શબ્દભંડોળના વૈશ્વિક સ્વરૂપ વિશે પણ ચર્ચા કરી રહ્યાં છે.

  • Completed

    Session 3

    1 Activity

    Robots on the road

    11 Oct 2019

    Listen to James and Georgina talk about driverless cars and technological innovation, whilst also explaining this week’s vocabulary topic!
    જેમ્સ અને જ્યોર્જિનાને ડ્રાઇવર વિનાની કાર અને તકનીકી નવીનીકરણ વિશે ચર્ચા કરતાં સાંભળો. સાથે-સાથે જાણો આ અઠવાડિયાનું શબ્દભંડોળ વિષયને પણ!

  • Completed

    Session 4

    1 Activity

    Can our environment cause us stress?

    24 Oct 2019

    Listen to Roy and Georgina talk about how our environment can cause or prevent stress and how to use vague language.

    રોય અને જ્યોર્જિના ચર્ચા કરી રહ્યાં છે કે આપણું પર્યાવરણ કઈ રીતે તણાવ પેદા કરે છે અથવા તો અટકાવી શકે છે. બન્ને અસ્પષ્ટ ભાષાનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે પણ ચર્ચા
    કરી રહ્યા છે.

  • Completed

    Session 5

    1 Activity

    Weird British sports!

    06 Nov 2019

    Listen to Phil and Georgina talk about strange British sports and traditions, and introduce some compound adjectives.
    ફિલ અને જ્યોર્જિનાને વિચિત્ર બ્રિટિશ રમતો અને પરંપરાઓ વિશે ચર્ચા કરતા સાંભળો. બન્ને કેટલાક સંયોજન વિશેષણો વિશે પણ વાત કરી રહ્યાં છે.

  • Completed

    Session 6

    1 Activity

    Can dogs smell cancer?

    06 Nov 2019

    Listen to Roy and Georgina talk about how dogs may be able to smell cancer, and how to use animal metaphors.
    જેમ્સ અને જ્યોર્જિનાને ડ્રાઇવર વિનાની કાર અને તકનીકી નવીનીકરણ વિશે ચર્ચા કરતાં સાંભળો. સાથે-સાથે જાણો આ અઠવાડિયાનું શબ્દભંડોળ વિષયને પણ!

  • Completed

    Session 7

    1 Activity

    Animal Behaviour

    03 Dec 2019

    Listen to Georgina and Sam talk about unusual animal behaviour, and introduce some multi-word verbs.
    પ્રાણીઓની અસામાન્ય વર્તણૂંક વિશે ચર્ચા કરતાં જ્યોર્જિના અને સેમને સાંભળો. સાથે-સાથે શીખો કેટલાંક એકથી વધુ શબ્દવાળા ક્રિયાપદો.

  • Completed

    Session 8

    1 Activity

    Could Cactus replace Plastic?

    03 Dec 2019

    Listen to Roy and Sam talk about recycling and alternatives to plastic, while also using collocations that use the word ‘make’
    રોય અને સેમને સાંભળો. બન્ને પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને તેના વિકલ્પો વિશે ચર્ચા કરી રહ્યા છે. સાથે-સાથે અંગ્રેજી શબ્દ 'make' નાં 'collocation' એટલે કે શબ્દોનાં મિશ્રણ વિશે
    પણ વાત કરી રહ્યા છે.

  • Completed

    Session 9

    1 Activity

    International Space Station

    13 Feb 2020

    Listen to Sam and James talk about the International Space Station. They will also talk about adjectives ending in –able.
    સેમ અને જેમ્સને સાંભળો જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક વિશે ચર્ચા કરી રહ્યાં છે. સાથે-સાથે બન્ને એવા વિશેષણો વિશે વાત કરી રહ્યાં છે જે –able થી અંત થાય છે.

  • Completed

    Session 10

    1 Activity

    Robots at home

    13 Feb 2020

    Listen to Tom and James talk about robots that we use at home, and explain what ‘binomials’ are.
    ઘરમાં રોબૉટનાં ઉપયોગ વિશે ચર્ચા કરતાં જેમ્સ અને ટોમને સાંભળો અને જાણો કે ‘binomials’ શું હોય છે.

  • Completed

    Session 11

    1 Activity

    Gaming Culture

    19 Feb 2020

    Listen to Roy and Sam talk about gaming culture. They will also talk about blended words.
    ગેમીંગ કલ્ચર વિશે ચર્ચા કરતાં રોય અને સેમને સાંભળો. બન્ને 'blended words' એટલે કે બે શબ્દોને જોડીને બનતાં શબ્દ વિશે પણ વાત કરી રહ્યાં છે.