Learning English

Inspiring language learning since 1943

English Change language

Vocabulary Reference

1 - How important is the sea?

dominated by
પ્રભાવિત
imports
આયાત કરવું
undersea cables
દરિયા નીચે નાખવામાં આવેલ કેબલો
depends on
અધીન હોવું
moderate
સમતોલ કરવું
commerce
વાણિજ્ય
connectivity
એક-બીજા સાથે સંપર્ક બનાવવું
marine
દરિયામાં મળતું અથવા દરિયામાંથી પેદા થતું

2 - The Fourth Industrial Revolution

a (technological) breakthrough
મહત્વપૂર્ણ શોધ અથવા ઘટના જે પરિસ્થિતિને સુધારવા અથવા સમસ્યાનો જવાબ આપવામાં મદદરૂપ બને છે
a global phenomenon
વિશ્વમાં પ્રચલિત પ્રવાહ
a new wave of (something)
નવું ચલણ અથવા વલણ
to shape the way we do something
આપણે જે કરી રહ્યાં છે એમાં આમૂલ પરિવર્તન લાવવો
AI (artificial intelligence)
કૃત્રિમ બુદ્ધિ
3D printing
3 ડી પ્રિન્ટીંગ
a self-driving car
ડ્રાઈવર વગરની કાર
connectivity or connectedness
જોડવું અથવા જોડાણ થવું
to create a profile
પ્રોફાઇલ બનાવવું

3 - Eat your leftovers!

leftovers
જમ્યા પછી વધેલું ભોજન
throw away
ફેંકી દેવું
smartphone app
સ્માર્ટફોન એપ્પ
unhygienic
અસ્વચ્છ, બિન-આરોગ્યપ્રદ
sustainable
લાંબા સમય સુધી ચાલનાર
to capitalise on
તકનો લાભ લેવો
squander
અવિચારી અને અયોગ્ય રીતે સંસાધનો બરબાદ કરવું

4 - Should we pay kids to do homework?

homework
હોમવર્ક
performance
કામગીરી
importance
અગત્યનું
responsibility
જવાબદારી
frivolous
રમતીલું, છોકરવાદ
driven
પ્રેરાવવું
financial inducement
નાણાંકીય પ્રલોભન
repercussion
કૃત્ય કે ઘટનાની પ્રતિક્રિયા અથવા તેનો પ્રત્યાઘાત

5 - Cold callers

cold callers
બિનજરૂરી ફોન કોલ્સ્
to scam
મુર્ખ બનાવવું
hang up
અધવચ્ચેથી ફોન કાપી નાંખવું
nuisance
ઉપદ્રવ, બલા
defraud
છેતરપિંડી દ્વારા કોઈ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં મેળવવું
a short-term approach
ટૂંકા ગાળાનું અભિગમ
the root of the problem
સમસ્યાનું મૂળ કારણ
stronger regulations
કડક કાયદો
a pain in the neck
ગરદનમાં દુઃખાવો

6- Adrenaline junkies

skateboard
પૈડાં સાથેનું લાંબું સાંકડું પાટિયું
adrenaline
adrenaline

adrenaline junkie
adrenaline junkie

addicted
લતમાં પડેલું
risk
જોખમ

risk averse
risk averse

thrill seeker
thrill seeker

seek out
seek out

(to be) worth it
વસ્તુ ઘણી મહેનત માંગી લે અને છતાં જો ફાયદાકારક હોય

7 - Extinction

extinction
નષ્ટ થવું

extinct
લુપ્ત

dolphin
ડૉલ્ફિન

species
પ્રાણીઓનો વર્ગ

under threat
લુપ્ત થવાના આરે

(to be) accountable
જવાબદાર

conservation
સાચવણી કે સંરક્ષણ

pessimistic
નિરાશાવાદી

optimistic
આશાવાદી

8 - Why do women live longer than men?

to adhere to something
કોઈ બાબતનું ચુસ્તપણે પાલન કરવું
treatment
તબીબી સારવાર
to be health-seeking
શારીરિક સ્વાસ્થ્યને મહત્ત્વ આપવું
to tend to do something
કઈ કરવા માટે કાયમ તૈયાર રહેવું
to be disposable
ઉપયોગ કર્યા બાદ ફેંકી શકાય તેવું
the GP (General Practitioner)
સર્વસામાન્ય દરદોની ચિકિત્સા કરનાર દાક્તર
the downsides
એવી વસ્તુનું નકારાત્મક પાસું જે સામાન્ય રીતે હકારાત્મક છે
to be programmed to do something
કોઈ કાર્ય માટે ચોક્કસ રીતે તૈયાર કરાવવું

riskier
જોખમી

9 - Organic food or organic fad?

organic food
કૃત્રિમ ખાતરો અથવા જંતુનાશક દવાઓ વિના ઉત્પન્ન થયલું ભોજન
synthetic chemicals
કૃત્રિમ રસાયણો
a fad
એક મજબૂત વલણ અથવા ઝોક, જે થોડા સમય માટે છે
market-driven
બજાર સંચાલિત
animal welfare
પ્રાણીઓની સંભાળ અને કલ્યાણ
nutrition
પોષણ
the jury’s out
લોકો કોઈ બાબત અથવા વિષય ઉપર હજુ નિર્ણય લીધો નથી
to cash in (on something)
તકનો લાભ લેવો

10 - Flooding

flooding
વરસાદના કારણે સમ્રગ વિસ્તારમાં પાણી ભરાઈ જવું
flood barrier
ચોક્કસ પ્રકારનો ફ્લૅગેટ
swollen
નદીમાં પાણી વધી જાય
soil erosion
જમીનનું ધોવાણ
to sweep away
વહી જવું
to burst
જોરથી એકાએક ફાટવું કે ફૂટવું
river bank
નદીનું પટ
preventative measures
પ્રતિબંધક પગલાં

11 - No need for speed

speeding
નિયત મર્યાદા કરતા વધુ ગતિમાં વાહન હંકારવું
hit-and-run
અડફેટમાં લીધા બાદ સ્થળમાંથી વાહન હંકારી જવું
speed cameras
વાહનનો વેગ માપનાર કૅમરા
speed bumps
ગતિ અવરોધકો
deterrent
પ્રતિબંધક
punishment
સજા
crime
અપરાધ
fatal
જીવલેણ
aggravating
વધારો કરતું
take matters into your own hands
જવાબદારી લઈને કંઈક કરવું

12 - Continuity of care

G.P. (General Practitioner)
દર્દીઓના સામાન્ય ગણાતાં રોગોનું સારવાર કરતો ડૉકટર
to back up
કોઈ વાતનો આધાર
to diagnose
રોગનું નિદાન કરવું
a win-win situation
એવી પરિસ્થિતિ જ્યાં બન્ને પક્ષકારને ફાયદો થાય
quality time
ગુણવત્તાસભર સમય
an inordinate amount
કોઈ પણ બાબત અથવા વસ્તુનો અતિરેક
based on a track record
ભૂતકાળ ઉપર આધારિત
a wider truth
સર્વસ્વીકૃત સત્ય

13 - Social media anxiety

the age of information
ઇન્ટરનેટની અસર હેઠળ આધુનિક યુગ
an adverse effect
પ્રતિકૂળ અસર
social isolation
સામાજીક એકલતા
anxiety
અસ્વસ્થતા, ચિંતા
depression
માનસિક ઉદાસીનતા
aesthetically perfect
દેખાવમાં એકદમ પરિપૂર્ણ
constant bombardment
કોઈ બાબત અથવા વસ્તુનો સતત મારો
to draw negative comparisons
નકારાત્મક તુલના કરવી
an online persona
ઇન્ટરનેટ ઉપર પોતાના માહિતી આપવું
overexposure
જરૂર કરતાં વધારાનો અનુભવ કરવું

14-Tourist tax

tourist tax
પ્રવાસી કર
levy
લાદવું
overtourism
ક્ષમતા કરતા વઘારે પ્રવાસીઓનું આવવું
to be subjected to
to be subjected to

opportunistic
અવસરવાદી
a detrimental effect
હાનિકારક અસર
resentment
ચીડ, ખીજ

15 - Social nudges

nudge 
કોણી દ્વારા હળવો ધક્કો મારવો
commute
ઘેરથી કામની જગ્યા પર નિયમિતપણે આવજા કરવું
subconsciously
અર્ધજાગૃતપણે
tweak
એક નાનો ફેરફાર
trigger
એવી બાબત જે કંઈક કરવા માટે પ્રેરે છે
manipulation
અંગત સ્વાર્થ માટે પરિસ્થિતિને બદલવું
patronising
મદદ કર્યા બાદ ઉપકારનો ભાવ જતાવવો
gullible
સહેજે છેતરાઈ જનાર

landmark decision 
ઐતિહાસિક ચુકાદો
civil liberties
નાગરિક સ્વાતંત્ર્ય
to be out of the closet
જે વાત ગુપ્ત હતી એ સાર્વજનિક થઈ જવું
homosexuality
સમલૈંગિકતા
homophobia
સમલૈંગિકતા સામે તીવ્ર અણગમો
same-sex
સમાન લિંગ
decriminalise
અપરાધની ત્રિજ્યામાંથી બહાર કરવું
normalise
સામાન્ય કરી નાંખવું
taboo
નિષિદ્ધ
discrimination
ભેદભાવ, સમાન વર્તન ન કરવું
equality
સમાનતા

17 - Restaurant no-shows

no show 
ઑનલાઇન ટેબલ બુક કર્યા બાદ રેસ્ટોરાંમાં જમવા નહીં જવું
compensate
નુકશાન થયું એની ભરપાઈ કરવી
strapped for cash
પૈસાની ખેંચ
show up
ઑનલાઇન ટેબલ બુક કર્યા બાદ રેસ્ટોરાંમાં જમવા જવું
scope for abuse
દુર્વ્યવહાર ની સંભાવના
the pot calling the kettle black
પોતે કરેલા ભૂલોની અવગણના કરવી અને જ્યારે બીજી વ્યક્તિ એ જ ભૂલ કરે તો એની નિંદા કરવી
name-and-shame
જાહેરમાં બદનામી કરવી

18 - Positive disruption?

disruption
વિક્ષેપ

a bias against (something)
પૂર્વગ્રહ રાખવું

downside
પરિસ્થિતિનું નકારાત્મક પાસું

upside
પરિસ્થિતિનું સકારાત્મક પાસું

every cloud has a silver lining
સમસ્યાઓમાંથી પણ સકારાત્મક પાસું શોધવું

to shake things up
સામાન્ય કરતાં કંઈક અલગ રીતે કાર્ય કરવું

to be shaken up
વિક્ષેપના કારણે આશ્ચર્યચકિત થઈ જવું

idealistic
આદર્શવાદી

19 - Water shortage

(absolutely) boiling
અતિશયગરમી

water shortage
પાણીની તંગી

irrigation
સિંચાઈ

a hot spell
a hot spell

a heatwave
ગરમીનું મોજું

to exacerbate
ખેચવું

discrepancy
વિસંગતતા

20 - How to be creative

creative
સર્જનાત્મક

experiences
અનુભવો

routine
દૈનિક નિત્યક્રમ
drudgery
વૈતરું
offbeat
ચાલુ ઘરેડ કે રૂઢિથી જુદું, અસામાન્ય
proficiency
કાબેલિયત
foster
સંવર્ધન કરવું

21 - Should your job be your vocation?

vocation 
કોઈ કામ પ્રત્યે પ્રબળ આકર્ષણ

put yourself out
કોઈ પરિસ્થિતિ અથવા વ્યક્તિ માટે ત્યાગ કરવો  

work-life balance
કામ - જીવન વચ્ચે સંતુલન

empathy
સહાનુભૂતિ

sacrifice
ત્યાગ

expectation
અપેક્ષા, આશા

caring profession
સંભાળ લેવાનો વ્યવસાય

Session Grammar

  • There is no grammar support for this series