Unit 1: English in the News Gujarati
Select a unit
- 1 English in the News Gujarati
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 9
India has been hit by floods in recent weeks, causing many casualties and much damage across the country. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
હાલમાં જ ભારતમાં પૂર આવ્યું, જેના કારણે ઘણી ખાનાખરાબી થઈ અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
Activity 1
India Flooded
India has been hit by floods in recent weeks, causing many casualties and much damage across the country. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
હાલમાં જ ભારતમાં પૂર આવ્યું, જેના કારણે ઘણી ખાનાખરાબી થઈ અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions
1. pose a threat
કંઈકનો poses a threat હોવું એટલે તે સંભવતઃ નકારાત્મક છે. આ કોઈ પણ પ્રકારનાં ખતરા માટે ઉપયોગ કરી શકો છો. ખતરા વિશે તમે વધુ માહિતી આપી શકો છો. દાખલા તરીકે poses flood threat.
- Climate change poses threat to wildlife
- Rising crime poses threat to quality of life.
2. grapple with
Grapple with નો અર્થ થાય છે કે કોઈ વસ્તુ અથવા પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરવો. આ સૂચવે છે કે સમસ્યાનું સમાધાન કરવું મુશ્કેલ છે અથવા ઘણી મહેનત કરવાની જરૂર છે.
- More people grappling with addiction
- People in cities grappling with loneliness.
3. unsung heroes
Unsung heroes એવા લોકો છે જે સારું કામ કરે છે, પરંતુ આ માટે તેમની કોઈ માન-સન્માન મળતું નથી. અંગ્રેજીમાં અભિનેત્રી માટે 'heroine' શબ્દ છે, જોકે આજકાલ અભિનેતા અને અભિનેત્રી માટે 'heroes' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
- Unsung heroes of battle against disease revealed
- Workers unsung heroes behind company's success.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.
Session Vocabulary
climate
આબોહવાrising crime
વધતી ગુનાખોરીquality of life
જીવન ની ગુણવત્તાcause (v)
કારણ (ક્રિયાપદ)aware
વાકેફ, માહિતગારbattle against disease
રોગ સામે યુદ્ધ