Unit 1: English in the News Gujarati
Select a unit
- 1 English in the News Gujarati
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 6
Himalayan glaciers are shrinking. Is this another consequence of climate change? What effect will this melting of the glaciers have?Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
હિમાલયમાં આવેલ હિમનદીઓ સંકોચાઈ રહ્યા છે. શું આ જળવાયુ પરિવર્તનના કારણે થઈ રહ્યું છે? હિમનદીઓનાં ઓગળવાથી શું અસર થશે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.
Activity 1
Himalayan glaciers melting
Himalayan glaciers are shrinking. Is this another consequence of climate change? What effect will this melting of the glaciers have? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
હિમાલયમાં આવેલ હિમનદીઓ સંકોચાઈ રહ્યા છે. શું આ જળવાયુ પરિવર્તનના કારણે થઈ રહ્યું છે? હિમનદીઓનાં ઓગળવાથી શું અસર થશે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions
1. reveal extent
To reveal the extent નો અર્થ થાય છે કોઈ બાબતની માહિતી જાહેર કરવી અથવા વાસ્તવિક ચિતાર રજૂ કરવો. અભ્યાસ અથવા સંશોધન વિશે વાત કરતી વખતે સામાન્યતઃ આનો ઉપયોગ કરવામાં આવે છે.
- New study reveals extent of teacher shortages
- Researchers seek to reveal extent of problems caused by drought
2. unfolding crisis
Unfloding crisis એટલે કોઈ સમસ્યા જે સમયની સાથે-સાથે વધતું જાય છે. Unfolding નો નકારાત્મક રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકેઃ an unfolding tragedy, an unfolding disaster અને an unfolding catastrophe.
- Due to the floods, there is an unfolding public health crisis.
- Election leads to unfolding political crisis.
3. stark warning
Stark warning કાં તો આકરું છે અથવા તો ચિંતાજનક છે. 'Stark' નો અર્થ થાય છે ‘bleak’ અથવા ‘unpleasant’ પણ થાય છે. Stark સાથેનાં બીજા અભિવ્યક્તિ છેઃ stark message, stark contrast અને stark reality.
- The doctor gave him a stark warning about his health.
- Bad economic figures give government stark warning.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.
Session Grammar
loss
નુકશાનdramatically
નાટકીય ઢબેscale
માપક્રમdisaster
મોટી હોનારતmelting
ઓગળવુંsevere
આકરું