Unit 1: English in the News Gujarati
Select a unit
- 1 English in the News Gujarati
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 4
Indian airports have recently started testing Facial recognition software- it's convenient, but what are the concerns? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
ભારતીય એરપોર્ટો એ ચહેરાની ઓળખાણ કરતી તકનીકનાં સોફ્ટવેરનું પરિક્ષણ કરવાનું શરૂ કર્યું છે - તે અનુકૂળ તો છે, પરંતુ ચિંતાનાં મુખ્ય કારણો શું છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.
Activity 1
Face recognition
Indian airports have recently started testing Facial recognition software- it's convenient, but what are the concerns? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
ભારતીય એરપોર્ટો એ ચહેરાની ઓળખાણ કરતી તકનીકનાં સોફ્ટવેરનું પરિક્ષણ કરવાનું શરૂ કર્યું છે - તે અનુકૂળ તો છે, પરંતુ ચિંતાનાં મુખ્ય કારણો શું છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions
1. Set to take off
અહીં હેડલાઈન એટલે કે મથાળામાં set to take off નો અર્થ થાય છે રવાના માટે તૈયાર થવું. આનો તમે ત્યારે પણ ઉપયોગ કરી શકો જ્યારે એવી સંભાવના હોય કે વ્યક્તિ અથવા વસ્તુ વધુ સફળ થશે અથવા તો પ્રગતિ કરશે. એરપોર્ટ વિશેની હેડલાઈનમાં take off નો કઈ ચાલાકીથી ઉપયોગ કરવામાં આવ્યું છે, તે વિશે ખાસ ધ્યાન આપો.
- Wages set to take off next year.
- Property prices set to take off in third quarter.
2. push for / pushback against
બન્નેનો હેડલાઈનમાં સંજ્ઞા તરીકે ઉપયોગ કરવામાં આવ્યું છે પણ તેમનો ક્રિયાપદ તરીકે પણ ઉપયોગ કરી શકો. Pushback બનશે push back. 'Push for' એટલે કંઈક થાય એના માટે ધક્કો મારવો અથવા મહેનત કરવું. 'Pushback against' એ 'push for' નો વિરોધી શબ્દ છે, જેનો અર્થ થાય છે કંઈક થતાં અટકાવવું અથવા એવો પ્રયાસ કરવો.
- Party members push back against new policy.
- Unions push for better wages.
3. pave way for
Pave a way for something એટલે કંઈક થાય તે માટે સરળતા કરી આપવી. તે અલંકાર છે જે રસ્તો બનાવવા ઉપર આધારિત છે.
- New housing policy to pave way for cheaper rents.
- 5G technology to pave way for new types of businesses.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.
Session Grammar
increasingly important
વધતી જરૂરીયાતrecognition
ઓળખાણlaunch
રવાનાban
પ્રતિબંધ