Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 18

How does mediation benefit you? Is there a scientific basis for this? Join Rishi and Phil as they talk about the topic and look at some language you can use in your everyday life.

ધ્યાન કરવાથી તમને શું લાભ થાય છે? શું આ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને દૈનિક જીવનમાં ઉપયોગી એવી મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.

Sessions in this unit

Session 18 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

Meditation and Science

How does mediation benefit you? Is there a scientific basis for this? Join Rishi and Phil as they talk about the topic and look at some language you can use in your everyday life.

[Images: Getty images]

ધ્યાન કરવાથી તમને શું લાભ થાય છે? શું આ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર છે? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને દૈનિક જીવનમાં ઉપયોગી એવી મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.

[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. randomised controlled study (noun)

Randomised controlled study એટલે એવો અભ્યાસ જેમાં ભાગ લેનારને કોઈ પણ સમૂહમાં શામેલ કરવામાં આવે છે. આ અભ્યાસની વિશ્વસનીયતાને સુનિશ્ચિત કરે છે.

  • The researchers used a randomised controlled study to ensure that the results were reliable.

2. subjective (adjective)

Subjective એટલે વ્યક્તિગત. આ કોઈની ભાવના અથવા વિચાર ઉપર આધારિત હોય છે અને વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન થઈ શકતું નથી. આ objective નો વિરોધી શબ્દ છે.

  • People's reporting of their feelings is subjective, so it's important to find objective data as well.

3. subjectied to (verb)

Subjectied to એટલે કોઈ માટે કંઈક કરવું. જો તમે કોઈ પ્રક્રિયા માટે subjected to થવું પડયું હોય તો એ માટે તમને કહેવામાં આવ્યું હોઈ શકે. વૈજ્ઞાનિક સંદર્ભે વાત કરતી વખતે આનો નિષ્પક્ષ રીતે ઉપયોગ કરવામાં આવે છે. અન્ય સંદર્ભોમાં subjected to નો ઉપયોગ એ જણાવવા માટે થાય છે કે કંઈક મુશ્કેલ અથવા અપ્રિય છે.

  • We subjected participants to a variety of tests.

4. flickering (verb)

Flickeringએટલે ટમટમતું. સરળ શબ્દોમાં કહીએ તો ઝડપથી બંધ અને ફરીથી ચાલુ થવું.

  • Participants tracked flickering objects on a screen.

5. statistically significant (adjective)

Statistically significantનો અર્થ થાય છે એટલું મોટું છે કે તે પ્રયોગનું પરિણામ હોઈ શકે.

  • The changes observed are statistically significant.

6. correlates with (verb)

Correlated with એટલે વસ્તુ સાથે સંબંધિત.

  • Improved performance correlated with carrying out meditation exercises.

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Vocabulary

  • measure
    માપ

    specific
    ચોક્કસ

    participants
    સહભાગીઓ

    neutral
    નિષ્પક્ષ