Unit 1: English in the News Gujarati
Select a unit
- 1 English in the News Gujarati
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 17
Do you like to binge-watch? Is it a good thing or a bad thing? Join Rishi and Phil as they talk about the topic and look at some language you can use in your everyday life.
શું તમને 'binge-watch' કરવું ગમે છે? તમારા મતે આ સારું છે કે ખરાબ? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને દૈનિક જીવનમાં ઉપયોગી એવી મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
Activity 1
Binge-watching
Do you like to binge-watch? Is it a good thing or a bad thing? Join Rishi and Phil as they talk about the topic and look at some language you can use in your everyday life.
[Images: Getty images]
શું તમને 'binge-watch' કરવું ગમે છે? તમારા મતે આ સારું છે કે ખરાબ? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને દૈનિક જીવનમાં ઉપયોગી એવી મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions
1. Language about this topic
Binge-watch એટલે એક જ સમયે એક જ શ્રેણીના ઘણાં બધા એપિસોડ જોવું. Glued to the screen એટલે ટીવી જોવું બંધ નહીં કરવું. At a stretch નો અહીં અર્થ થાય છે સતત.
- I binge-watch all the time – when I find a series that I like, I can spend hours at a stretch just glued to the screen!
2. Language to talk about statistics
A laundry-list એક અંલકાર છે જેનો અર્થ થાય છે વસ્તુઓની લાંબી યાદી.
- The amount of time people in India spend on binge-watching is on the rise.
- Figures for the world generally are at an all-time high, but the figure for India leaves the world average far behind.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.
Session Vocabulary
gerund
ધાતુસાધિત સંજ્ઞાglued
ચીટકી રહેવુંstretch
ખેંચવુંfigure
આકૃતિchaotic
અસ્તવ્યસ્ત