Unit 1: English in the News Gujarati
Select a unit
- 1 English in the News Gujarati
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 16
Which Indian sportswomen have you been most impressed by? Join Rishi and Phil as they talk about women's sport in India and look at some language you can use in your everyday life.
એ કઈ મહિલા ખેલાડી છે જેનાથી તમે સૌથી વધુ પ્રભાવિત છો? આજે રીશી અને ફિલ સાથે જોડાઓ, જે ભારતીય મહિલા ખેલાડીઓ વિશે અને તેની સાથે સંલગ્ન ભાષા વિશે ચર્ચા કરી રહ્યા છે.
Activity 1
Women in Sport
Which Indian sportswomen have you been most impressed by? Join Rishi and Phil as they talk about women's sport in India and look at some language you can use in your everyday life.
[Images: Getty images]
એ કઈ મહિલા ખેલાડી છે જેનાથી તમે સૌથી વધુ પ્રભાવિત છો? આજે રીશી અને ફિલ સાથે જોડાઓ, જે ભારતીય મહિલા ખેલાડીઓ વિશે અને તેની સાથે સંલગ્ન ભાષા વિશે ચર્ચા કરી રહ્યા છે.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions
1. fizzle out (verb)
Fizzle out નો અર્થ થાય છે નિરાશાજનક રીતે સમાપ્ત કરવું. આ કદાચ ભીના ફટાકડાના આવ્યું હોઈ શકે છે, જે ખૂબ જ ટૂંક સમયમાં બળી જાય છે અને કશું ઉત્પન્ન કરતું નથી.
- Hopes for saving famous building fizzle out
- Coach's dream fizzles out as team are knocked out of tournament early
2. field questions (verb)
Field questions એટલે પ્રશ્નનો ચતુરાઈથી જવાબ આપવો. Field નો સામાન્યતઃ મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપવા વિશે વાત કરવા માટે થાય છે. જ્યારે મુશ્કેલ પ્રશ્નનો કૂટનીતિક રીતે જવાબ આપો ત્યારે પણ આનો ઉલ્લેખ કરવામાં આવે છે. ક્રિકેટમાં 'ફિલ્ડિંગ' કરવાની ક્રિયા પરથી આ શબ્દ આવે છે.
- Coach forced to field questions about her future.
- Revealed: how to field the toughest interview questions
3. swing into gear
Swing into gear એટલે ઝડપથી અને તીવ્રતાથી કોઈ વસ્તુ શરૂ અથવા પૂર્ણ કરવું. ફિલ, આ અહીં શું સૂચવે છે? આ કદાચ એન્જિન ચાલુ કરવા સાથે સંબંધિત છે.
- Election campaign swings into gear with candidate's speeches
- Emergency services swing into gear after accident
What do you think of this story?
Come and tell us on our Facebook group.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.
Session Vocabulary
considerably
નોંધપાત્ર રીતેgear
દાંતાચક્રswing
અચાનક ફેરફારachieved
પ્રાપ્ત