Learning English

Inspiring language learning since 1943

English Change language

Session 15

Do you think more adults or children use the internet in India? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

તમારા મતે ભારતમાં વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કોણ કરે છે? વયસ્કો અથવા બાળકો? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.

Sessions in this unit

Session 15 score

0 / 0

  • 0 / 0
    Activity 1

Activity 1

India – who's online?

Do you think more adults or children use the internet in India? Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.

[Images: Getty images]

તમારા મતે ભારતમાં વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કોણ કરે છે? વયસ્કો અથવા બાળકો? આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાવો.[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]

કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions

1. gender disparity

Disparity એટલે અસમાનતા. જો કોઈ વિસ્તારમાં જાતીય અસમાનતા છે તો અર્થ થયો કે ત્યાં સ્ત્રી અને પુરૂષની સંખ્યામાં તફાવત છે. બીજા પ્રકારની અસમાનતાઓ છેઃ econmic disparity, racial disparity અને age disparity.

  • Gender disparity in employment gets smaller
  • Widening gender disparity in exam results 

2. age bracket

Age bracket એટલે વય મર્યાદા. સરળ શબ્દોમાં અર્થ થાય છે 'the people between these two ages' એટલે કે બે અલગ-અલગ વયજૂથમાં આવતાં લોકો.

  • 65-79 age bracket happiest time of life: report
  • More people in 16-24 age bracket self-employed

3. lurk

Lurk એ નકારાત્મક સૂચિન છે. જો કંઈક lurk છે તો અર્થ થયો કે તે નુકશાનકારક છે અને ક્યાંક છૂપાયેલું છે.

  • Snake found lurking in school
  • Are there dangerous chemicals lurking in your food?

What do you think of this story?
Come and tell us on our Facebook group.

આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.

Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.

Session Grammar

  • identify
    નિશ્ચિત કરવું

    rural
    ગ્રામીણ

    users
    વપરાશકર્તાઓ

    consequences
    પરિણામો

Session Vocabulary