Unit 1: English in the News Gujarati
Select a unit
- 1 English in the News Gujarati
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 13
Delhi has been affected by severe air pollution. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
તીવ્ર વાયુ પ્રદૂષણની દિલ્હી ઉપર અસર થઈ છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
Activity 1
Delhi Air pollution
Delhi has been affected by severe air pollution. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
તીવ્ર વાયુ પ્રદૂષણની દિલ્હી ઉપર અસર થઈ છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions
1. shrouded
Shrouded એટલે કંઈકથી ઢંકાયેલું. Shroud નો શાબ્દિક અર્થ થાય છે કપડાં દ્વારા મૃત શરીરને ઢાંકવું. લાક્ષણિક રીતે ઉપયોગ કરતી વખતે તેનો અર્થ નકારાત્મક થઈ જાય છે.
- Identity of hackers shrouded in mystery.
- Highway closed as bridge shrouded by fog.
2. linger
Linger એટલે એક જગ્યાએ નિયત કરતાં વધુ સમય સુધી રોકાવવું. Linger નો સામાન્યતઃ નકારાત્મક સંદર્ભમાં ઉપયોગ થાય છે. આ જણાવે છે કે કંઈકથી મુક્ત થવું સરળ નથી.
- Doubts linger about candidate
- Cold weather to linger until next month
3. decry
Decry એટલે કંઈકનો તીવ્ર રીતે અસ્વીકાર કરવો. Decry ઔપચારિક શબ્દ છે અને સામાન્યતઃ લખાણમાં ઉપયોગ કરવામાં આવે છે.
- Fans decry coach's team selection.
- Unions decry falling wages.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.
Session Vocabulary
forced
ફરજપૂર્વકgear
દાંતાચક્રrevealed
જાહેર કરવુંswing
ઝૂલવું, ઝોલા ખાવાtoughest
અઘરુંconsiderably
નોંધપાત્ર રીતે