Unit 1: English in the News Gujarati
Select a unit
- 1 English in the News Gujarati
- 2 Unit 2
- 3 Unit 3
- 4 Unit 4
- 5 Unit 5
- 6 Unit 6
- 7 Unit 7
- 8 Unit 8
- 9 Unit 9
- 10 Unit 10
- 11 Unit 11
- 12 Unit 12
- 13 Unit 13
- 14 Unit 14
- 15 Unit 15
- 16 Unit 16
- 17 Unit 17
- 18 Unit 18
- 19 Unit 19
- 20 Unit 20
- 21 Unit 21
- 22 Unit 22
- 23 Unit 23
- 24 Unit 24
- 25 Unit 25
- 26 Unit 26
- 27 Unit 27
- 28 Unit 28
- 29 Unit 29
- 30 Unit 30
- 31 Unit 31
- 32 Unit 32
- 33 Unit 33
- 34 Unit 34
- 35 Unit 35
- 36 Unit 36
- 37 Unit 37
- 38 Unit 38
- 39 Unit 39
- 40 Unit 40
Session 11
India's Chandrayaan 2 mission has grabbed the attention of the nation, and resulted in both significant achievements and some disappointments. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
ભારતનું ચંદ્રયાન 2 મિશને સમ્રગ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. મિશનમાં નોંધપાત્ર સિદ્ધિઓ મળી છે અને થોડી નિરાશા હાથ લાગી છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
Activity 1
Chandrayaan 2
India's Chandrayaan 2 mission has grabbed the attention of the nation, and resulted in both significant achievements and some disappointments. Join Rishi and Phil to find out more about the issue and learn expressions to talk about it.
[Images: Getty images]
ભારતનું ચંદ્રયાન 2 મિશને સમ્રગ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. મિશનમાં નોંધપાત્ર સિદ્ધિઓ મળી છે અને થોડી નિરાશા હાથ લાગી છે. આ મુદ્દા વિશે વધુ જાણવા માટે અને મહત્ત્વની અભિવ્યક્તિઓ શીખવા માટે રીશી અને ફિલ સાથે જોડાઓ.
[તસ્વીરઃ ગેટ્ટી ઇમેજસ઼્]
કાર્યક્રમ જુઓ અને જાણો નીચે આપવામાં આવેલ અભિવ્યક્તિઓ કઈ રીતે વપરાય છે?

Useful expressions
1. on a shoestring
જો કંઈક on a shoestring માં થયું છે તો એનો અર્થ થયો કે એ કાર્ય બહુ મર્યાદીત પૈસામાં પૂર્ણ થયું છે. મિત્રો, 'shoe string' અંગ્રેજીમાં એક અસામાન્ય શબ્દ છે.
- How to cross the world on a shoestring.
- The woman who built her house on a shoestring.
2. curtains for
આ અભિવ્યક્તિનો ઉપયોગ એ જણાવવા માટે થાય છે કે કંઈક પૂ્ર્ણ થવાનાં આરે છે. Curtains નો અર્થ થાય છે પડદો. મિત્રો, બની શકો કે આ અભિવ્યક્તિ થિયેટરની દુનિયાથી આવી છે. નાટકનાં અંતે થિયેટરમાં પડદો પાડવામાં આવે છે.
- Curtains for leader after election failure
- Curtains for CEO after disastrous results
3. sun is setting on
Sun is setting on વધુ એક રીત છે કહેવાની કે કંઈક ખતમ થવાનાં આરે છે. વસ્તુનું અંત વિશે લાક્ષાણિક રીતે જણાવવા માટે આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે.
- Sun is setting on travel agents as people prefer to book online.
- Sun sets on a glorious career as star retires.
What do you think of this story?
Come and tell us on our Facebook group.
આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે?
અમારા ફેસબુક ગ્રુપમાં આવો અને જાણાવો.
Join us for our next episode of English in the News when we will look at another story, and the language used to talk about it.
આવી જ બીજી રસપ્રદ વાર્તા સાથે ફરીથી મળીશું English in the News માં જ્યાં તમે શીખશો મહત્ત્વની ભાષા અને વ્યાકરણ.
Session Vocabulary
launch
તરતું મૂકવુંre-establish
ફરીથી સ્થાપિત કરવુંspace programme
અવકાશ કાર્યક્રમcontact
સંપર્ક