Learning English

Inspiring language learning since 1943

English Change language
1

Unit 1: English Expressions

Select a unit

  1. 1 English Expressions

Vocabulary Reference

Episode 1 - Out of the Picture

photographer
ફોટોગ્રાફર, તસવીરકાર

girlfriend
પ્રેયસી

flatmate
ફ્લેટમેટ - એક જ ઘરમાં જોડે રહેનાર

divorce
લગ્નવિચ્છેદ, છુટાછેડા

hamster
હૅમ્સ્ટર - ઉંદર જેવું એક નાનું પ્રાણી

snaps
ફોટાઆે, તસવીરો

Episode 02 - Treading on eggshells

groceries
કરિયાણું

eggs
ઇંડા

eggshells
ઇંડાના કોચલું

cake
કેક

shopkeeper
દુકાનદાર

upset
ઉદાસ

sensitive
સંવેદનશીલ, ભાવુક

awkward
કઢંગુ, બેઢબ

offend
લાગણી કે મન દૂભવવું

Episode 3 - To see red

post box
ટપાલપેટી

telephone box
ટેલિફોન બોક્સ

iconic
મૂર્તિ પ્રતિતાત્મક

bus
બસ

angry
ગુસ્સે થયેલું, ક્રુદ્ધ

crowded
ખીચોખીચ ભરેલું

picnic
પ્રવાસ

Episode 4 - To put all your eggs in one basket

eggs
ઇંડા

basket
ટોપલી

borrow
ઉછીનું લેવું

lend
ઉછીનું આપવું

company
સોબત, સંગત

invest
રોકાણ

rely
નિર્ભર રહેવું

chicken
ચિકન

Episode 5 - A can of worms

earthworm
અળસિયું

soil
માટી

can
ડબ્બો, બરણી

survive
જીવતા બહાર નીકળવું

deal with
પગલાં ભરવાં

Episode 6 - Pull the plug

Plug
વીજળીના જોડાણ માટેની ધાતુની પીનોવાળું સાધન

Headache
માથાનો દુઃખાવો

Inspired
પ્રેરિત

Gadgets
ઉપયોગી સાધન કે ઉપકરણ

Switch off
બંધ કરી નાંખવુ

Electricity
વિજળી

Episode 7 - Beat around the bush

Outdoors
ઘરની બહાર

Camping
જંગલમાં ફરવા જવું

Adventure
સાહસિક કામ, સાહસકાર્ય

Tent
તંબૂ

Ant nest
કીડીઓનો માળો

Bush
ઝાડવાના ઝૂમખા

Bear
સહન કરવું

Episode 8 - Go the extra mile

Get a lift
વાહનમાં બેસાડીને લઈ જવું

Mechanic
યંત્રો બનાવનાર કુશળ કામગાર

Save money
પૈસા બચાવવું

Mile
માઈલ

Break down
અટકી પડવું

Episode 9 - To brush over

ladder
દાદર

decorating
સુશોભિત

scruffy
ગંદુ

paint
રંગકામ

permission
પરવાનગી, મંજૂરી

Episode 10 - On the tip of my tongue

weekend
શનિવાર અને રવિવારની રજાઓ

girlfriend
પ્રેયસી

IT
ઇન્ફર્મેશન ટેક્નૉલોજિ

get married
લગ્ન કરશે

quiz
પ્રશ્નો પૂછીને પરીક્ષા કરવી

actor
અભિનેતા

Episode 11 - Cold Feet

recognition
કદર

fortune
નસીબ, સમૃદ્ધિ

pay rise
પગાર વધારો

tough
મુશ્કેલ

confidence
આત્મવિશ્વાસ

Episode 12-Downsize

employee
નોકરીમાં રાખેલ માણસ

redundant
અનાવશ્યક, બિનજરૂરી

company
કંપની

downturn
મંદી

short of money
પૈસાની અછત

retail
છૂટક વેચાણ

Episode 13 - Full-on

colloquial
અનૌપચારિક, સહજ

launch party
નવા શરૂઆતની પાર્ટી

clubbing
નાઈટક્લબમાં જઈને સમય પસાર કરવો

intense
જોશીલું

recover
પુન:પ્રાપ્ત કરવો

Episode 14 - Game changer

unlike
ભિન્ન રીતે

rules
નિયમો

a new direction
નવી દિશા

transform
રૂપાંતર કરવું

innovation
નવીન વસ્તુ

Episode 15 - Out for count

boxing
બૉક્સિંગ

unconscious
બેભાન, વિશુદ્ધ

tired
થાકેલો

hiking
ચાલતાં-ચાલતાં ફરવું

zoo
પ્રાણી-સંગ્રહાલય

jogging
ધીમી અને નિયમિત ગતિએ દોડવું

Episode 16 - Mind blowing

travelling
મુસાફરી કરવી

temples
મંદિરો

amazing
દંગ કરે એવું, આશ્ચર્યકારક

overwhelmed
ભાવના માં ડુબી જવું

unexplored
હજુ સુધી ફર્યું કે જોયું ન હોય

the universe
અખિલ સૃષ્ટિ

Episode 17- A sticky situation

lend
ઉછીનું આપવું

damage
નુકસાન

upset
દુઃખી

disappoint
નિરાશ કરવું

awkward
પ્રતિકુળ

sensitive
સંવેદનશીલ

bakery
બેકરી

cake
કેક

Episode 18 - In black and white

news
સમાચાર

pay rise
પગાર વધારો

leaflet
ચોપાનિયું

printed
છાપેલું, મુદ્રિત

ink
શાહી

paper
કાગળ

Episode 19 - Take a back seat

seat
બેસવાની જગ્યા, બેઠક

responsibility
જવાબદારી

take turns
વારાફરતી કામ કરવું

in charge
સંભાળ લેનારું

trust
ભરોસો, વિશ્વાસ

Episode 20 - Know something like the back of my hand

holiday
રજા

familiar
સારી પેઠે જાણીતું

shortcuts
સામાન્ય કરતાં ટૂંકો રસ્તો કે ઇલાજ

recommendations
ભલામણ, સિફારસ

Episode 21 - A bitter pill to swallow

cheerful
ખુશમિજાજ, ઉત્સાહિત

headache
માથું દુખવું, શિરદર્દ

flu
સળેખમ સાથે તાવ

promotion
બઢતી આપવી

unfair
ગેરવાજબી, અનુચિત

Episode 22 - Reinvent the wheel

script
નાટક, ચિત્રપટ અને રેડિયો પર આપવાનું લખાણ કે પાઠ

reinvent
પુનઃશોધ

wheel
પૈડા

waste time
સમયનો બગાડ

syllabus
અભ્યાસક્રમ

Episode 23 - To make scene

queue
પોતાના વારા માટે રાહ જોનારાઓની કતાર

play
નાટક

drama
નાટ્યકલા

tickets
ટિકિટ

hysterical
વાતોન્માદ થયેલું

embarrass
શરમિંદુ થાય તેમ કરવું

Episode 24 -Go round in circles

airport
વિમાનમથક

forever
હંમેશાં, કાયમ

save time
સમયની બચત

roundabout
જ્યાં અનેક રસ્તાઓ મળે છે અને જ્યાં બધાં વાહનો ઇ.ને ગોળ ફરેને જવું પડે છે તે ચક્કર

progress
પ્રગતિ, વિકાસ

Episode 25 - A close shave

crikey
આશ્ચર્યનો સૂચક

razor
અસ્ત્રો કે અસ્તરો

avoided
ટાળ્યું

a narrow escape
જરા અમથામાં બચી જવું

blunt
ધાર કે અણી વિનાનું, બૂઠું

sharp-witted
તીક્ષ્ણ

Episode 26 - A lot on my plate

restaurant
રેસ્ટોરાં

plate
થાળી

relax
આરામ કરવો

move home
ઘર બદલવું

project
પ્રોજેકટ

Episode 27 - A pinch of salt

pour
પ્રવાહીનું અતૂટ ધારે રેડવું કે પડવું

mean
અપ્રમાણિક

tends to
વલણ ધરાવતું

exaggerate
અતિશયોકિત કરવી

warn
સાવધ કરવું

make up your mind
કોઈ વાતનો નિર્ણય કરવો

Episode 28 - Food for thought

canteen
કૅન્ટીન

chip
બટાટા, સફરજન, ઇ.ની ચીરી

fuel
બળતણ, ઇંધન

insurance
વીમો

ideas
મનમાં કલ્પેલી વાત, વિચાર

plate
થાળી

Episode 29 - Clean up your act

take something seriously
કોઈ બાબતને ગંભીરતાથી લેવું

cloth
કાપડ

performance
પ્રદર્શન

apparently
દેખીતી રીતે

face (v)
મોઢું, ચહેરો

script
હાથનું લખાણ

slate
લખવાની પાટી

Episode 30 - A recipe of disaster

cake
કેક

birthday
જંન્મદિવસ

kitchen
રસોડું

salt
મીઠું

sugar
ખાંડ

Episode 31 - Blue in the face

clear up
વ્યવસ્થિત કરવું

a mess
અવ્યવસ્થિત કે અણગમતી પરિસ્થિતિ

waste time
સમયનો બગાડ કરવો

tidy
સ્વચ્છ, સુઘડ

speed limit
ગતિ મર્યાદા

motorway
મોટર માર્ગ

Episode 32 - The last straw

straw
તણખલું

party
પાર્ટી, મિજબાની

angry
ગુસ્સે થવું

friendship
મિત્રતા, દોસ્તી

meltdown
ઓગાળી નાખવું

Episode 33 - Give the cold shoulder

shawl
શાલ

promotion
ઑફિસમાં કામમાં બઢતી મળવી

warm (v)
હુંફાળું/ હૂંફવાળું

behaving
વર્તન

lavish
વિપુલ, ભરપૂર

Episode 34 - Cut to the chase

driving
ડ્રાઇવિંગ

brand new
નવું નક્કોર

pay rise
વગાર વધારો

promotion
કામમાં બઢતી મળવું

comfortable
સુખદાયક

Episode 35 - Things are looking up

look up
ઉપર જોવું

getting better
સુધરી રહી છે / સુધારા તરફ છે


to take a turn for the worse
ખોટા અથવા હાનિકારક દિશા તરફ જવું કે વળવું


black cloud
કાળા વાદળો