Phần 6

Listen to find out how to talk about where you live in English.
સાંભળો અને જાણો તમે અંગ્રેજીમાં કઈ રીતે કહશો કે ક્યાં રહો છો.

Các phần trong bài này

0 / 3

  • 0 / 3
    Bài tập 1

Bài tập 1

How do I talk about where I live?

નીચેના સવાંદને ક્રમસર ગોઠવો.

A) I live in a town called Cambridge. It’s in England. How about you?

B) Where are you from?

C) I live in Glasgow. It’s a city in the West of Scotland.

જવાબ જાણવા ઑડિઓ સાંભળો અથવા સ્ક્રિપ્ટમાં જુઓ. 

તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

Hiển thị văn bản ghi âm (hay video) Giấu văn bản ghi âm (hay video)

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે  ટોમ...વેલકમ ટોમ!

Tom

Hi everybody! Welcome to the programme!


પ્રેઝન્ટર
મિત્રો, આજે વાત કરીશું કે કેવી રીતે કોઈને પોતાનું સરનામું જણાવશો. સહુથી પહેલા તમે સાંભળો હેલન અને હેરીને અને જાણો કે બન્ને ક્યા દેશમાં રહે છે અને એમના શહેરનું નામ શું છે. જો અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું.

Helen
Where do you live?

Harry
I live in a town called Cambridge. It’s in England. How about you?

Helen
I live in Glasgow. It’s a city in the West of Scotland

પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહ્યું મિત્રો?  હેરી કેમબ્રિજમાં રહે છે, જે ઈંગ્લેન્ડમાં છે.

I live in a town called Cambridge. It’s in England.

પ્રેઝન્ટર
હેલન એ Glasgow રહે છે જે સ્કોટલેન્ડમાં છે.

I live in Glasgow. It’s a city in the West of Scotland 

Tom
OK so let’s take a look at the language used when asking and answering the question ‘Where do you live?' 

પ્રેઝન્ટર
પ્રશ્નમાં ‘where’ નો અર્થ થયો કે તમે જગ્યા વિશે પૂછી રહ્યાં છો. જ્યારે ‘live’ નો ગુજરાતીમાં અર્થ થાય છે રહો છો. અહીં વિષય છે ‘you’ અને વાક્યને પ્રશ્નાર્થક બનાવવા ‘do’ ના મુખ્ય પ્રકારનો સહાયક ક્રિયાપદ તરીકે ઉપયોગ કરીશું. 

Tom
That’s right! When both speakers answer, they begin with ‘I live in…’, then they provide more detail about the place. 

પ્રેઝન્ટર
હા, જગ્યાનું નામ જણાવતી વખતે ક્યારેય પણ ‘a’ નો ઉપયોગ કરવું નહીં. 

I live in Glasgow.

પ્રેઝન્ટર
મિત્રો, તમે એમ પણ કહી શકો કે હું નગરએટલે કે ‘town’, ગામ એટલે કે ‘village’ અથવા શહેર એટલે ‘city’ માંથી આવું છું. યાદ રાખો કે ‘town’, 'village' અને ‘city’ સાથે અંગ્રેજી શબ્દ ‘a’ નો ઉપયોગ ફરજીયાત છે. 

I live in a town.

I live in Glasgow. It’s a city. 

પ્રેઝન્ટર
હવે તમે ફરીથી હેરીને સાંભળો અને જાણો કે વાક્યમાં ક્યા શબ્દો ઉપર ભાર મૂક્યો છે. 

I live in a town called Cambridge.

Tom
In this sentence, the word town and the name of the place, Cambridge, are stressed. Listen again.

I live in a town called Cambridge

Tom
The first half of the sentence is unstressed and sounds like this. I live in a. Listen again, and then repeat.

I live in a

I live in a town called Cambridge

પ્રેઝન્ટર
મિત્રો, દિશા વિશે વાત કરતી વખતે કાયમ‘in the’કહો અને પછી દિશા North, East, South અથવા West કહો.

It’s in the West of Scotland.

પ્રેઝન્ટર
યાદ રાખો દેશ અથવા સ્થળ વિશે જણાવવા માટે ‘of’ નો ઉપયોગ કરવામાં આવે છે.

Tom
Listen again, which words are stressed in the sentence?

It’s in the West of Scotland.

Tom
The stressed words are ‘it’s’, ‘West’ and ‘Scotland’.

પ્રેઝન્ટર
ચાલો ફરીથી વાક્ય બનાવીએ. આ વખતે વાક્યના છેલ્લા ભાગથી શરૂ કરીએ.

Tom

First, ‘of’, becomes ‘of’. Let’s repeat.


of Scotland
West of Scotland.

Next, ‘in the’ becomes ‘in the’. Let’s repeat.


in the West
in the West of Scotland.

Once again, the whole sentence!
It’s
 in the West of Scotland.

પ્રેઝન્ટર
જો અનૌપચારિક રીતે કહેવું હોય તો ટૂંકમાં પણ કહી શકો છો.

Tom
It’s
in the West. 

પ્રેઝન્ટર
Great! આજે આપણે ઘણી બધી માહિતી મેળવી. હવે સમય થયો છે અભ્યાસ કરવાનો. પ્રશ્ન સાંભળો અને   કહો કે જવાબ શું હશે. ટોમ તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.

Hi, where do you live?

પ્રેઝન્ટર
તમે કેવી રીતે કહશો કે Bath શહેરથી આવો છો?

Tom
I live in a city called Bath.

પ્રેઝન્ટર
Did you say the same? Keep listening!

Where is that?

પ્રેઝન્ટર
Oh! વ્યક્તિ શહેર વિશે વધુ માહિતી પૂછી રહ્યો છે. તમે કેવી રીતે કહશો કે Bath શહેર ઇંગ્લેન્ડના દક્ષિણ ભાગમાં છે? 

Tom
It’s in the South of England.

પ્રેઝન્ટર
Well done! હવે તમે સામેની વ્યક્તિને પણ પૂછો અને કહો ‘how about you?’

I live in a city in the South of England. It’s called Brighton.

પ્રેઝન્ટર
Great!બહુ સરસ સંવાદ હતો!

Tom
Yes! Remember that you can practise today’s language with all your friends and family!

પ્રેઝન્ટર
That’s right! અને આવતા ઍપિસોડમાં અમારી સાથે જોડાવાનું ભૂલતાં નહીં. આવતા ઍપિસોડમાં શીખશું કેવી રીતે સંવાદને આગળ વધારવું. Bye everyone!

Tom
Bye! See you next time! 

Learn more!

1. તમે ક્યાં રહો છો? એવું કોઈને કઈ રીતે પૂછી શકું?
જ્યારે પણ કોઈને અંગ્રેજીમાં પૂછવું હોય કે તમે ક્યાં રહો છો? તો પ્રશ્નની શરૂઆત ‘where’ શબ્દથી કરો. આ જણાવે છે કે તમે સ્થળ જાણવા માંગો છો. જો તમને ‘live’ (રહો છો) સાથે પ્રશ્ન પૂછવું હોય તો સહાયક ક્રિયાપદ ‘do’ નો ઉપયોગ કરો. પ્રશ્નમાં શબ્દોનો ક્રમ આ રીતે હશે:


Where do you live?

2. હું મારા વતન વિશે અંગ્રેજીમાં કઈ રીતે જણાવું?
શરૂઆત ‘I live in’ થી કરો.

Name: 
પોતાના ગામ અથવા શહેરનું નામ જણાવો. તમે પોતાના દેશનું નામ પણ જણાવી શકો છો.
યાદ રાખો કે નામની આગળ 'a' અથવા 'the' નો ઉપયોગ કરવો નહીં.

  • I live in Glasgow, Scotland.

તમે કહી શકો કે હું શહેર, ગામ અથવા નગરમાં રહું છું. શહેર, ગામ અથવા દેશના નામની ‘a’ અથવા ક્યારેક ‘the’ નો ઉપયોગ ફરજીયાત છે. મોટા થી નાનાનું ક્રમ આ રીતે હશે:

  • I live in a city (શહેર)
  • I live in a town (નગર)
  • I live in a village (ગામ)

3. મારા વતનની ચોક્કસ સ્થળ વિશે કઈ રીતે જણાવું? 

ચોક્કસ સ્થળ જણાવવા માટે તમે દિશાઓનો ઉપયોગ કરી શકો છો. North (ઉત્તર), South (દક્ષિણ), East (પૂર્વ) and West (પશ્ચિમ).

  • It’s in the North.
  • I live in the North.

કોઈ જગ્યા વિશે વિસ્તારથી જણાવવા માટે તમે કહો
‘It’s in the’ + North/South/East/West + of + name.

It’s in the North of England.
It’s in the West of Scotland.

How do I talk about where I live?

3 Questions

Choose the correct answer.
નીચેના સવાલોના સાચો જવાબ આપો.

Chúc mừng bạn đã hoàn thành Trắc nghiệm
Excellent! Bạn làm rất tốt! Bad luck! Điểm bạn đạt được:
x / y

Answer these questions and tell us on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપમાં પોતાના વિચાર શેઅર કરો.

Where are you from?
Do you live in a city, a town or a village?
Are you from the North, East, South or West of your country?

Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.

Session Vocabulary

  • I live in a
    હું..માં રહું છું
    city
    શહેર
    town
    નગર
    village
    ગામ
    north
    ઉત્તર
    south
    દક્ષિણ
    east
    પૂર્વ
    west
    પશ્ચિમ